ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2 । Std 10 Social Science Unit 4 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4 ભારતનો સાહિત્યિક વારસો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ‘કાદમ્બરી’ની રચના……………કરી છે.

#2. ‘ઉત્તરરામચરિત’ની રચના……………..કરી છે.

#3. ‘કિરાતાર્જુનિયમ્’ની રચના……………..કરી છે.

#4. ‘મુદ્રારાક્ષસ’ની રચના……………….કરી છે.

#5. ‘મૃચ્છકટિકમ્’ની રચના……………………કરી છે.

#6. ‘દશકુમારચરિત’ની રચના …………… કરી છે.

#7. ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં…………………ભાષા સાહિત્યની ભાષા બની રહી.

#8. કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક…………………સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.

#9. ……………….ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે.

#10. મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ……………ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

#11. ………………ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

#12. ……………..પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યાં છે.

#13. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન…………..વિદ્યાપીઠ આવેલી છે.

#14. …………….વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.

#15. ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં મોક્ષપ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી…………….માર્ગનું વિવેચન નથી.

#16. મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

#17. સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?

#18. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?

#19. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

#20. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ………………..છે.

#21. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?

#22. મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?

#23. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?

#24. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

#25. કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

#26. ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?

#27. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

#28. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

#29. શૂદ્રક : મૃચ્છકટિકમ્ | દંડી : ………………..

#30. કથાસરિતસાગર : સોમદેવ | રાજતરંગિણી :…………………..

#31. ………………માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

#32. મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.

#33. …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.

#34. ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?

#35. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?

#36. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે?

#37. 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

#38. ……………વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.

#39. દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

#40. ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top