ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2 । Std 10 Social Science Unit 3 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. મસ્જિદનું પ્રાંગણ…………………કહેવાય છે.

#2. હિમાચલ પ્રદેશમાં………………..ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

#3. ગુજરાતના ધોળકા તાલુકામાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

#4. ગુજરાતના કચ્છ જિલ્લાના………………..ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

#5. ……………… ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

#6. જૂનાગઢમાં…………………….ગુફાસમૂહો આવેલા છે.

#7. તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને……………….ગુફાઓની રચના કરવામાં આવી છે.

#8. દક્ષિણ ભારતનાં રથમંદિરો……………….યુગની આગવી ઓળખ છે.

#9. …………………….મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.

#10. ગુજરાતમાં પંચાસરા મંદિર…………………….માં આવેલું છે.

#11. ગુજરાતમાં………………..ખાતે જામી મસ્જિદ આવેલી છે.

#12. ગુજરાતમાં પાટણ ખાતે………………….વાવ આવેલી છે.

#13. ગુજરાતમાં………………….ખાતે રુદ્રમહાલય આવેલો છે.

#14. ગુજરાતમાં…………………..ખાતે મુનસર તળાવ આવેલું છે.

#15. ગુજરાતમાં………………ખાતે મલાવ તળાવ આવેલું છે.

#16. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

#17. સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?

#18. મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

#19. મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?

#20. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?

#21. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?

#22. સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

#23. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

#24. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

#25. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?

#26. ઉદયગિરિ, ખંડિગિરિ, નીલિંગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

#27. ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

#28. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

#29. નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી?

#30. ગોપુરમ્ એટલે શું?

#31. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

#32. દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

#33. ગુજરાતના……………….ખાતે સૂર્યમંદિર આવેલું છે.

#34. દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?

#35. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

#36. મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.

#37. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

#38. લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?

#39. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

#40. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

#41. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

#42. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

#43. નીચે આપેલ સિંહાકૃતિ ક્યાંની છે?

#44. નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?

#45. નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.

#46. નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?

#47. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

#48. નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?

#49. ભારતનું પ્રાચીન………….નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

#50. સ્થાપત્યનો સરળ અર્થ……………..એવો થાય છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top