ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 3 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3 ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતનું પ્રાચીન………….નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

#2. સ્થાપત્યનો સરળ અર્થ……………..એવો થાય છે.

#3. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે………..…..શબ્દ વપરાય છે.

#4. સ્થાપત્યકલામાં………………..નું કૌશલ્ય પ્રયોજાય છે.

#5. ભારત પ્રાચીન સમયથી ……………માં નિપુણતા ધરાવે છે.

#6. મોહેં-જો-દડોનો અર્થ……………..એવો થાય છે.

#7. ઈ. સ. ……………….માં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

#8. ………………નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું.

#9. મોહેં-જો-દડોમાં …………………નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.

#10. મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની…………………..છે.

#11. મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના……….……ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.

#12. મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક………………..હતો.

#13. મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં………………..મકાનો મળ્યાં છે.

#14. ઈ. સ. ……………માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ-પ્રાચીન અવશેષોની શોધ કરી.

#15. ઈ. સ. 1921માં…………..એ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.

#16. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

#17. રાજસ્થાનમાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

#18. …………………નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.

#19. સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે………………ની સંસ્કૃતિ કહેવાય છે.

#20. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને…………… સંસ્કૃતિ કહે છે.

#21. સપ્તસિંધુના સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો મળી આવ્યાં છે, તેથી તેને……………..યુગની સંસ્કૃતિ પણ કહે છે.

#22. ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દીવાલોને……………..રંગ કરવામાં આવ્યો હતો.

#23. ……………માં પાણીના શુદ્ધીકરણની વ્યવસ્થા અદ્ભુત હતી.

#24. …………………માં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો.

#25. મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ……………..માં આવેલ છે.

#26. સાંચીનો અસલ સ્તૂપ………………નો બનાવેલો હતો.

#27. સમ્રાટ અશોકના સ્તંભલેખો………………લિપિમાં કોતરેલા છે.

#28. …………..સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે.

#29. સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા……………….સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે.

#30. ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ……………..માં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે.

#31. નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ………………શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

#32. ………………..રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

#33. ભારતવર્ષનાં ગુફા-સ્થાપત્યો મનુષ્યકૃત……………….ગણાય છે.

#34. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ…………….એ શોધી કાઢી હતી.

#35. પલ્લવોની રાજધાની ……………… ખાતે બંધાયેલાં મંદિરો પ્રસિદ્ધ છે.

#36. ………………નું મંદિર ચોલવંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે.

#37. લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ………………નું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.

#38. ……………..એટલે મંદિરનું પ્રવેશદ્વાર.

#39. …………………માં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

#40. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને…………………માળનું ‘ગોપુરમ્’ છે.

#41. નટરાજની……………….તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

#42. મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.

#43. બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને………………….કહે છે.

#44. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી…………..એ બંધાવ્યું હતું.

#45. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની………………વિવિધ મૂર્તિઓ છે.

#46. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ…………………શૈલીમાં થયેલું છે.

#47. કુતબુદ્દીન ઐબકે……………….માં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

#48. મસ્જિદમાં………………હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે.

#49. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને……………….કહે છે.

#50. મસ્જિદના કિબલા (દીવાલ) ના અંતના ભાગને……………….કહે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top