ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz । Std 10 Social Science Unit 21 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz, Std 10 Social Science Unit 21 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 21સામાજિક પરિવર્તન
MCQ :70
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ…………છે.

#2. માનવ-અધિકારો એ…………નું અનિવાર્ય લક્ષણ છે.

#3. ……………..માનવહકોનું ઘોષણાપત્ર ઘોષિત કર્યું હતું.

#4. ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના………….મૂળભૂત અધિકારો આપ્યા છે.

#5. …………….ને બંધારણનો આત્મા કહે છે.

#6. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ…………નો છે.

#7. સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ…………….માં માનવહકોનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું.

#8. બાળમજૂરી એ…………..સમસ્યા છે.

#9. ……………વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળશ્રમિક કહેવાય છે.

#10. યુનિસેફના અહેવાલ મુજબ, બાળમજૂરોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે…………….માં છે.

#11. બાળશ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું……………નું સાધન છે.

#12. રાજ્ય સરકારોએ…………..ની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો – 2009 અમલમાં મૂક્યો છે.

#13. વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન…………….છે.

#14. ભારતમાં આરોગ્યવિષયક સેવાઓને કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં………….વર્ષનો વધારો થયો છે.

#15. ભારતમાં ઈ. સ. 2015માં પ્રજાનું સરેરાશ આયુષ્ય…………..વર્ષનું થયું છે.

#16. ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં…………કરોડનો વધારો થયો છે.

#17. ભારતમાં ઈ. સ. 2001-11ના દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં…………કરોડનો વધારો થયો છે.

#18. ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા………..કરોડ હતી.

#19. ભારતમાં ઈ. સ. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ પુરુષોની સંખ્યા………….કરોડ હતી.

#20. ભારતની વૃદ્ધોની સૌથી વધારે વસ્તી………….માં છે.

#21. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે……………લાખથી વધારે છે.

#22. સંયુક્ત રાષ્ટ્રો(UN)એ ઈ. સ. 1999ના વર્ષને…………..તરીકે ઘોષિત કર્યું હતું.

#23. આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે…………ના દિવસને ‘વિશ્વ વૃદ્ધ દિન’ તરીકે ઊજવવામાં આવે છે.

#24. ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ’………….કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે.

#25. ભ્રષ્ટાચાર એ…………..દૂષણ છે.

#26. ભારતમાં ઈ. સ………..માં ‘કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી છે.

#27. કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ…………..2005ના રોજ બહાર પાડયો છે.

#28. ગુજરાત સરકારે ‘ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો- 2005’ ……………2005ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે.

#29. કેન્દ્ર સરકારે ઈ. સ…………માં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે.

#30. ગુજરાત સરકારે…………, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012′ જાહેર કર્યા છે.

#31. કેન્દ્ર સરકારે………., 2013ના રોજ ‘રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો’ અમલમાં મૂક્યો છે.

#32. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા માટે…………….નામની બાબત અમલમાં મૂકી છે.

#33. દિવ્યાંગ બાળકો આપણા સમાજનું…………..અંગ છે.

#34. દિવ્યાંગ બાળકોની…………..વિકસાવવા માટે ખાસ સામાજિક અને શૈક્ષણિક સેવાઓની જરૂર પડે છે.

#35. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના દરેક ક્ષેત્રમાં…………કરી શકે તેવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

#36. દિવ્યાંગ વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષાઓમાં ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં…………….મિનિટનો સમય વધુ આપવામાં આવે છે.

#37. દિવ્યાંગજનોનો વિકાસ કરવો એ આપણા સૌની…………….ફરજ છે.

#38. આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?

#39. અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

#40. આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી થયેલી છે?

#41. કયો મૂળભૂત હક ‘બંધારણનો આત્મા’ કહેવાય છે?

#42. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે?

#43. માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું?

#44. નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?

#45. કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

#46. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

#47. બાળમજૂરીએ કેવી સમસ્યા છે?

#48. શ્રમનું સૌથી સસ્તું ઉત્પાદનનું સાધન કયું છે?

#49. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?

#50. ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે?

#51. ‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?

#52. ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ની ઘોષણા કોણે કરી હતી?

#53. સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?

#54. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?

#55. નીચેનામાંથી કઈ માહિતી આપવાન ઈન્કાર કરી શકાય છે?

#56. મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?

#57. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?

#58. ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

#59. ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યૂરોની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે?

#60. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (RTF) ક્યારે અમલમાં આવ્યો?

#61. માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005 (RTI – 2005) કયા રાજ્યને લાગુ પડતો નથી?

#62. ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે?

#63. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?

#64. ઈ. સ. 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલાં વર્ષનું થયું છે?

#65. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?

#66. કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?

#67. ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?

#68. દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફત શિક્ષણ આપવામાં આવે છે?

#69. ભારત સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ક્યારે પ્રસિદ્ધ કર્યો?

#70. પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top