ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz । Std 10 Social Science Unit 20 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 10 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 20ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.

#2. ધર્મ એ……………..વિષય છે.

#3. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય…………….કરી શકે છે.

#4. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

#5. ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ………….માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.

#6. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી………….ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

#7. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે……………ને આધાર ગણવામાં આવે છે.

#8. બંધારણના આર્ટિકલ……………..પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

#9. બંધારણનો આર્ટિકલ……………ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.

#10. ………………એક વૈશ્વિક સમસ્યા છે.

#11. ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.

#12. …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.

#13. 15 ઑગસ્ટ, …………….ના રોજ ભારત સ્વતંત્ર થયું.

#14. ઈ. સ……………પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.

#15. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ……………..માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

#16. ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ……………રાજ્યમાં શરૂ થયું.

#17. એન.એસ.સી.એન. એ……………..રાજ્યનું બળવાખોર સંગઠન છે.

#18. ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને……………ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.

#19. ચીનની ક્રાંતિ………….ના નેતૃત્વ નીચે થઈ હતી.

#20. કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#21. કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#22. એન.એલ.એફ.ટી. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#23. એ.ટી.ટી.એફ. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#24. ટી.યુ.જે.એસ. એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#25. ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#26. યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#27. એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ………રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#28. બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

#29. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

#30. ભારત કેવું રાજ્ય છે?

#31. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?

#32. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

#33. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે……..

#34. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#35. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

#36. અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

#37. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

#38. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#39. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

#40. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#41. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?

#42. કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

#43. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

#44. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?

#45. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

#46. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

#47. એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ………………

#48. ભારત એક……………ધર્મી દેશ છે.

#49. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?

#50. ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 21 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top