ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz । Std 10 Social Science Unit 18 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 10 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 18ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સ્થિરતા સાથેનો ભાવવધારો એ……………..વિકાસની પૂર્વશરત છે.

#2. હંમેશાં ભાવવધારો…………….હોતો નથી.

#3. ભારતમાં સરેરાશ…………….%ના દરે વસ્તી વધે છે.

#4. ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી…………..કરોડ જેટલી નોંધાઈ હતી.

#5. કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને…………..કહે છે.

#6. સરકારે…………….ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.

#7. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો………….કરે છે.

#8. ………..એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.

#9. …………..નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.

#10. ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ……………માં અમલમાં આવી છે.

#11. આજે દેશમાં અંદાજે………….લાખ ‘વાજબી ભાવની દુકાનો’ (FPSS) છે.

#12. સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઈ.સ………….માં અમલમાં મૂક્યો છે.

#13. સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે…………..હેઠળ જરૂર પડયે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.

#14. ………………એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.

#15. ………ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.

#16. વિશ્વમાં દર વર્ષે…………….ના દિવસને ‘વિશ્વ ગ્રાહક અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે.

#17. 15 માર્ચનો દિવસ ભારતમાં………….તરીકે ઊજવાય છે.

#18. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને…………..તરીકે ઊજવવામાં આવે છે.

#19. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં………એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.

#20. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે…………..નામની સંસ્થા સ્થાપી છે.

#21. જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)માં…………..લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

#22. રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં…………….રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

#23. રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં………….થી વધારે રૂપિયાના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

#24. ગ્રાહકમંડળો કે સંગઠનો ગ્રાહક જાગૃતિ-શિક્ષણ માટે……….સામયિક બહાર પાડે છે.

#25. ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ’ (BIS) યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને ………….માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.

#26. ભારત સરકારના ‘ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા (DMI) દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર……………વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.

#27. ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર…………..નો માર્કો લગાડવામાં આવે છે.

#28. ટેક્ષ્ટાઇલ, કેમિકલ, સિમેન્ટ, રબર-પ્લાસ્ટિકની બનાવટો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે પર…………..નો માર્કો લગાડવામાં આવે છે.

#29. માંસ અને તેમાંથી બનેલ બનાવટોને…………નો માર્કો આપવામાં આવે છે.

#30. …………………નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકનાં ઉત્પાદનો પર BIS દ્વારા લગાડવામાં આવે છે.

#31. સાબુ, કાગળ, પેકેજિંગ મટીરિયલ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો વગેરે પર ISI દ્વારા………….નો માર્કો લગાડવામાં આવે છે.

#32. ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન – ISOનું મુખ્ય મથક………….માં છે.

#33. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય…………….કરે છે.

#34. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન(CAC)નું મુખ્ય મથક ઇટલીની રાજધાની…….. માં છે.

#35. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા………….કરે છે.

#36. હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?

#37. પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?

#38. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?

#39. ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?

#40. નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે………

#41. ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?

#42. ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?

#43. ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?

#44. હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?

#45. ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે……….

#46. વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે. તેને……….કહે છે.

#47. સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો છે.

#48. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?

#49. ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?

#50. દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?

#51. 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?

#52. કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?

#53. ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?

#54. ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?

#55. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?

#56. ગ્રાહકે હંમેશાં કેવા માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ?

#57. ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?

#58. ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?

#59. ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા…………..માર્ક વપરાય છે.

#60. ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?

#61. ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?

#62. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?

#63. સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?

#64. નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે?

#65. બાજુમાં આપેલ લોગો (નિશાની) કઈ સંસ્થાનો છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz

error: Content is protected !!
Scroll to Top