
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 10 | ભારત : કૃષિ |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…………… છે.
#2. ભારતમાં……………….નો કૂર્ગ પ્રદેશ કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
#3. ચૉકલેટ………………….માંથી બને છે.
#4. કપાસ…………….પાક છે.
#5. રૂ ………………માં ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે.
#6. કપાસનો વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન અને ગુણવત્તામાં ભારતમાં ગુજરાત…………….ક્રમે છે.
#7. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં………………..ક્રમે છે.
#8. વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર……………..માં થાય છે.
#9. ભારતમાં શેરડીના વધુ વાવેતરમાં……………..રાજ્ય મોખરે છે.
#10. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનમાં…………………રાજ્ય મોખરે છે.
#11. હાલમાં શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………….ક્રમે છે.
#12. .….………ના રેસાને ‘ગોલ્ડન ફાઇબર’ કહેવામાં આવે છે.
#13. તમાકુ………………..પાક છે.
#14. ………………..કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ(ક્ષીર)માંથી રબર તૈયાર થાય છે.
#15. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં………………પ્રથમ ક્રમે છે.
#16. જીરું, વરિયાળી અને ઇસબગૂલના ઉત્પાદનમાં વિશ્વમાં……………….પ્રથમ ક્રમે છે.
#17. વિશ્વના મસાલાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ……………..% જેટલો છે.
#18. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો ક્રમ…………………..છે.
#19. સરકારે દરેક…………….મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે.
#20. ભારતનું કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશ(GDP)નો લગભગ…………….% હિસ્સો ધરાવે છે.
#21. રોજિંદા ખોરાકમાં વપરાતા બધા પ્રકારના અનાજમાં…………..શ્રેષ્ઠ છે.
#22. ……………..લીલા પશુચારા તરીકે વધુ વપરાય છે.
#23. ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી?
#24. કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?
#25. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?
#26. નીચેનાંમાંથી કયું કઠોળ રવી (શિયાળુ) પાક છે?
#27. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે?
#28. ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?
#29. દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?
#30. ક્યું ધાન્ય ‘અનાજનો રાજા’ ગણાય છે?
#31. કઠોળના પાક દ્વારા જમીનમાં પુનઃસ્થાપન શાનું થાય છે?
#32. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે?
#33. કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?
#34. ભારતમાં કયો પાક ‘સફેદ સોના’ તરીકે ઓળખાય છે?
#35. કયા પાકને હિમથી નુકસાન થાય છે?
#36. ભારતમાં કયા પાકને ‘ગોલ્ડન ફાઇબર’ કહે છે?
#37. રેતાળ ગોરાડુ જમીન, 20 °સે જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ તેમજ આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ – આ કયા પાક માટે અનુકૂળ છે?
#38. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું હોય છે?
#39. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?
#40. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે.
#41. નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?
#42. નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?
#43. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને લદાખમાં કયું ફળ વિશેષ થાય છે?
#44. ચૉકલેટ શામાંથી બને છે?
#45. ગુજરાતમાં કયા સ્થળે ‘સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી’ આવેલી છે?

#46. કૉફીના ઉત્પાદન માટે નકશામાં દર્શાવેલો કયો પ્રદેશ જાણીતો છે?
#47. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?
#48. ભારતમાં હેક્ટરદીઠ ખેતી-પાકોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં એક કારણ સાચું નથી.
#49. કૌસમાં આપેલા પાકોને રવી પાક અને ખરીફ પાકોમાં વિભાજિત કર્યા છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(મગ, મસૂર, ચણા, અડદ)
#50. હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz