ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 10 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ભારત : કૃષિ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

 

#1. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર…………..છે.

#2. ભારતની શ્રમશક્તિના લગભગ…………..% લોકો ખેતીકામમાં જોડાયેલ છે.

#3. ભારતના રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#4. ભારતની નિકાસમાં ખેતી-પાકો અને ખેતપેદાશોનો લગભગ……………..% જેટલો હિસ્સો છે.

#5. જીવનનિર્વાહ ખેતીને…………ખેતી પણ કહે છે.

#6. જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને………….ખેતી પણ કહે છે.

#7. સ્થળાંતરિત ખેતીને…………..ખેતી પણ કહે છે.

#8. …………….ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

#9. …………………..ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સુવિધા હોવી જરૂરી છે.

#10. ……………….ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે.

#11. ………………ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે.

#12. …..……….ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

#13. ……………..ખેતીની પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.

#14. સજીવ ખેતીને……………..ખેતી પણ કહે છે.

#15. ………………ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે.

#16. ………………ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મધમાખીઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

#17. ચોમાસાના પાકને……………પાક પણ કહે છે.

#18. શિયાળુ પાકને……………..પાક પણ કહે છે.

#19. ઉનાળુ પાકને……………પાક પણ કહે છે.

#20. …………..એ ખરીફ અને જાયદ પાક બંને છે.

#21. ઘઉં અને ચણા એ………………પાકો છે.

#22. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ………………% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે.

#23. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત……………..ક્રમે છે.

#24. ડાંગર એ………………..કટિબંધીય પાક છે.

#25. ઘઉં એ………………….કટિબંધીય પાક છે.

#26. હરિયાળી ક્રાંતિ પછી………………..નું ઉત્પાદન બમણું થયું છે.

#27. ………….ને ‘ઘઉંનો કોઠાર’ કહે છે.

#28. ……………….અનાજનો રાજા ગણાય છે.

#29. ……………ના લોટમાંથી રોટલી, ભાખરી, લાડુ, શીરો, કેક, બિસ્કિટ વગેરે વાનગીઓ બને છે.

#30. ………………એ ખરીફ અને રવી પાક છે.

#31. ……………..એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.

#32. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં…………………જિલ્લો મોખરે છે.

#33. …………………એ ધાન્ય ખરીફ પાક છે.

#34. …………….નો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.

#35. શાકાહારી લોકો માટે………………..એ પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.

#36. તુવેર, અડદ, મગ, મઠ વગેરે કઠોળ………………પાકો છે.

#37. ચણા, વટાણા અને મસૂર………………પાકો છે.

#38. ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર………………જિલ્લામાં થાય છે.

#39. ગુજરાતમાં મગ અને મઠનું સૌથી વધુ વાવેતર……………. જિલ્લામાં થાય છે.

#40. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર……………….જિલ્લામાં થાય છે.

#41. ……………..એ તેલીબિયાં પાકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

#42. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………….છે.

#43. ભારતમાં મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય……………ક્રમે છે.

#44. બધાં તેલીબિયાંમાં………………..સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે.

#45. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર……………જિલ્લામાં થાય છે.

#46. વિશ્વમાં ભારત……………….ની સૌથી વધુ નિકાસ કરે છે.

#47. સરસવ એ……………..પાક છે.

#48. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત………… % ના હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે.

#49. ભારતમાં એરંડાના કુલ ઉત્પાદનના લગભગ……………..% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

#50. ચા એ……………..કટિબંધીય પાક છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top