ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 1 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતનો વારસો
MCQ :45
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.

#2. ભારતના પ્રાચીન ગ્રંથ …………………’માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.

#3. ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ……………………માં ભળી ગઈ.

#4. ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં…………..સ્થાન ધરાવે છે.

#5. ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં………….સ્થાન ધરાવે છે.

#6. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને…………વારસો આપ્યો છે.

#7. ભારતીય સંસ્કૃતિ………અને વેપારી રહી છે.

#8. સંસ્કૃતિ એટલે…..…..

#9. ‘‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે…………….વારસો.’’

#10. આપણે સૌ…………..નાં સંતાન છીએ.

#11. ભૂમિ-આકારો દ્વારા અનેક…………નું સર્જન જોવા મળે છે.

#12. હિમાલયમાં……………..નાં જંગલો આવેલાં છે.

#13. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને………….નદીના કિનારે પાલનપોષણ પામી છે.

#14. આપણે નદીને…………નું બહુમાન આપ્યું છે.

#15. ભારતની પ્રજા આદિ સમયથી……………..રહી છે.

#16. ………………. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.

#17. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના…………………નાં જંગલોમાં જોવા મળે છે.

#18. ભારતમાં………….ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.

#19. સાંસ્કૃતિક વારસો એટલે…………વારસો.

#20. ……………સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.

#21. …………………ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.

#22. મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર…………….અને વૃષભનું શિલ્પ છે.

#23. ……………ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે.

#24. પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ…………તાલુકામાં આવેલું છે.

#25. વડનગરનું………………ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#26. મોઢેરાનું…………ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#27. જૂનાગઢનો…………..નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

#28. ………………નો મેળો ગિરનાર (જૂનાગઢ) માં મહા વદ 9 થી 12 દરમિયાન ભરાય છે.

#29. ……………..નો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે.

#30. …………….નો મેળો આહવા (ડાંગ) માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે.

#31. ……………….નો મેળો ઉનાવા (મહેસાણા) માં રજબ માસની તા. 16 થી 22 દરમિયાન ભરાય છે.

#32. ……………………નો મેળો ગરબાડા (દાહોદ) માં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે.

#33. …………નો મેળો ક્વાંટ (છોટાઉદેપુર) માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે.

#34. ……………જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે.

#35. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી……………નાં રસ્તે થઈ ભારતમાં આવેલા.

#36. ……………જાતિના લોકો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.

#37. ……………….પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી.

#38. ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને………….કહેતા.

#39. ભારતમાં……………પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.

#40. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં…………….પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.

#41. દ્રવિડ લોકો……………ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા.

#42. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા………લોકોએ આપી હોવાનું મનાય છે.

#43. દ્રવિડોના મૂળ દેવો…………એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા.

#44. ………………માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.

#45. પ્રારંભિક…………..સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top