Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 MCQ)

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati
Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 20 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 20ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો
MCQ :51
Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (1 To 10)

(1) ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને…………..ની વિશેષતા ધરાવે છે.

(A) સાંપ્રદાયિક

(B) સર્વધર્મસમભાવ

(C) સહિષ્ણુતા

(D) એકપણ નહીં

જવાબ : (B) સર્વધર્મસમભાવ

(2) ધર્મ એ……………..વિષય છે.

(A) શ્રદ્ધા

(B) સદ્ભાવ

(C) માનસિક

(D) એકપણ નહીં

જવાબ : (A) શ્રદ્ધા

(3) સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય…………….કરી શકે છે.

(A) પ્રાર્થના

(B) બંધારણ

(C) શિક્ષણ

(D) એકપણ નહીં

જવાબ : (C) શિક્ષણ

(4) ભારતની સામાજિક સંરચના……………..પર આધારિત છે.

(A) ભાષા

(B) જ્ઞાતિ

(C) સંપ્રદાય

(D) એકપણ નહીં

જવાબ : (B) જ્ઞાતિ

(5) ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ………….માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.

(A) માતૃભાષા

(B) રાષ્ટ્રભાષા

(C) પ્રાદેશિક

(D) એકપણ નહીં

જવાબ : (A) માતૃભાષા

(6) સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી………….ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(A) મુખ્ય ન્યાયમૂર્તિ

(B) વડા પ્રધાન

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ

(7) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે……………ને આધાર ગણવામાં આવે છે.

(A) અસ્પૃશ્યતા

(B) ધર્મ

(C) સંપ્રદાય              

(D) એકપણ નહીં

જવાબ : (A) અસ્પૃશ્યતા

(8) બંધારણના આર્ટિકલ……………..પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

(A) 25

(B) 17

(С) 29

(D) એકપણ નહીં

જવાબ : (B) 17

(9) બંધારણનો આર્ટિકલ……………ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.

(A) 16(4)

(Β) 15

(С) 29

(D) એકપણ નહીં

જવાબ : (Β) 15

(10) ………………એક વૈશ્વિક સમસ્યા છે.

(A) સાંપ્રદાયિકતા

(B) ભાષાવાદ

(C) આતંકવાદ

(D) એકપણ નહીં

જવાબ : (C) આતંકવાદ

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (11 To 20)

(11) ………………..એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.

(A) જ્ઞાતિવાદ

(B) ભાષાવાદ

(C) આતંકવાદ

(D) એકપણ નહીં

જવાબ : (C) આતંકવાદ

(12) …………….સમાજને વિઘટન તરફ દોરી જાય છે.

(A) જ્ઞાતિવાદ

(B) આતંકવાદ

(C) ભાષાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) આતંકવાદ

(13) 15 ઑગસ્ટ, …………….ના રોજ ભારત સ્વતંત્ર થયું.

(A) 1947

(Β) 1945

(C) 1950

(D) એકપણ નહીં

જવાબ : (A) 1947

(14) ઈ. સ……………પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.

(Α) 1980

(Β) 1985

(C) 1988

(D) એકપણ નહીં

જવાબ : (C) 1988

(15) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ……………..માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

(А) 1962

(В) 1967

(С) 1982

(D) એકપણ નહીં

જવાબ : (В) 1967

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati
Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

(16) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ……………રાજ્યમાં શરૂ થયું.

(A) પશ્ચિમ બંગાળ

(B) અસમ

(C) બિહાર

(D) એકપણ નહીં

જવાબ : (A) પશ્ચિમ બંગાળ

(17) એન.એસ.સી.એન. એ……………..રાજ્યનું બળવાખોર સંગઠન છે.

(A) નાગાલૅન્ડ

(B) અસમ

(C) ત્રિપુરા

(D) એકપણ નહીં

જવાબ : (A) નાગાલૅન્ડ

(18) ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને……………ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી.

(A) ફ્રાન્સ

(B) ચીન

(C) રશિયા

(D) એકપણ નહીં

જવાબ : (B) ચીન

(19) ચીનની ક્રાંતિ………….ના નેતૃત્વ નીચે થઈ હતી.

(A) ચી-હવાંગ-ટી

(B) સુમો-યાત-સેન

(C) માઓ-ત્સે-તુંગ

(D) એકપણ નહીં

જવાબ : (C) માઓ-ત્સે-તુંગ

(20) કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) અસમ

(B) ત્રિપુરા

(C) મણિપુર

(D) એકપણ નહીં

જવાબ : (C) મણિપુર

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (21 To 30)

(21) કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) મણિપુર

(B) અસમ

(C) નાગાલૅન્ડ

(D) એકપણ નહીં

જવાબ : (A) મણિપુર

(22) એન.એલ.એફ.ટી. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) અસમ

(B) ત્રિપુરા

(C) મણિપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) ત્રિપુરા

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati
Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

(23) એ.ટી.ટી.એફ. એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) ત્રિપુરા

(B) અસમ

(C) નાગાલૅન્ડ

(D) એકપણ નહીં

જવાબ : (A) ત્રિપુરા

(24) ટી.યુ.જે.એસ. એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) અસમ

(B) નાગાલૅન્ડ

(C) ત્રિપુરા

(D) એકપણ નહીં

જવાબ : (C) ત્રિપુરા

(25) ઉલ્ફા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ…………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) ત્રિપુરા

(B) અસમ

(C) નાગાલૅન્ડ

(D) એકપણ નહીં

જવાબ : (B) અસમ

(26) યુ.એમ.એફ. (યુનાઇટેડ માઈનોરિટી ફ્રન્ટ) એ………..રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) અસમ

(B) નાગાલૅન્ડ

(C) મણિપુર

(D) એકપણ નહીં

જવાબ : (A) અસમ

(27) એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ………રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) નાગાલૅન્ડ

(B) ત્રિપુરા

(C) અસમ         

(D) એકપણ નહીં

જવાબ : (C) અસમ         

(28) બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ…………….રાજ્યનું બળવાખોરી સંગઠન છે.

(A) ત્રિપુરા

(B) મણિપુર

(C) અસમ

(D) એકપણ નહીં

જવાબ : (C) અસમ

(29) નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

(A) જ્ઞાતિવાદ

(B) સાંપ્રદાયિકતા

(C) ભાષાવાદ

(D) આતંકવાદ

જવાબ : (D) આતંકવાદ

(30) ભારત કેવું રાજ્ય છે?

(A) રૂઢિવાદી

(B) બિનસાંપ્રદાયિક

(C) સાંપ્રદાયિક

(D) હિંદુવાદી

જવાબ : (B) બિનસાંપ્રદાયિક

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (31 To 40)

(31) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?

(A) ખ્રિસ્તી

(B) પારસી

(C) શીખ

(D) મુસ્લિમ

જવાબ : (D) મુસ્લિમ

(32) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

(A) સાંપ્રદાયિકતા

(B) જ્ઞાતિવાદ

(C) ભાષાવાદ

(D) જૂથવાદ

જવાબ : (B) જ્ઞાતિવાદ

(33) ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે……..

(A) ભાષાવાદ

(B) પ્રદેશવાદ

(C) જ્ઞાતિવાદ

(D) સાંપ્રદાયિકતા

જવાબ : (D) સાંપ્રદાયિકતા

(34) બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

(A) અંતિમ જનજાતિઓ

(B) લઘુમતી જાતિઓ

(C) અનુસૂચિત જાતિઓ

(D) અનુસૂચિત જનજાતિઓ

જવાબ : (C) અનુસૂચિત જાતિઓ

(35) બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

(A) બહુમતી જાતિઓ

(B) અનુસૂચિત જનજાતિઓ

(C) અનુસૂચિત જાતિઓ

(D) લઘુમતી જાતિઓ

જવાબ : (B) અનુસૂચિત જનજાતિઓ

(36) અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

(A) વડા પ્રધાન

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) રાજ્યપાલ

(D) ઉપરાષ્ટ્રપ્રમુખ

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ

(37) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?

(A) અસ્પૃશ્યતાને

(B) ધર્મને

(C) સંપ્રદાયને

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) અસ્પૃશ્યતાને

(38) દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

(A) 10%

(Β) 21%

(C) 7.5%

(D) 15%

જવાબ : (D) 15%

(39) દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?

(A) 7.5%

(B) 12%

(C) 9%

(D) 15%

જવાબ : (A) 7.5%

(40) બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

(A) આર્ટિકલ 25

(B) આર્ટિકલ 29

(C) આર્ટિકલ 17

(D) આર્ટિકલ 46

જવાબ : (C) આર્ટિકલ 17

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati (41 To 51)

(41) પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?

(A) આંબેડકર આયોગની

(B) ગાંધી આયોગની

(C) રાષ્ટ્રીય આયોગની

(D) ઇન્દિરા આયોગની

જવાબ : (C) રાષ્ટ્રીય આયોગની

(42) કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?

(A) રાષ્ટ્રવાદીઓ

(B) આતંકવાદીઓ

(C) ક્રાંતિકારીઓ

(D) સમાજસેવકો

જવાબ : (B) આતંકવાદીઓ

(43) ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

(A) માઓ-ત્સે-તુંગના

(B) ચી-હવાંગ-ટીના

(C) ડૉ. સિયા-યાત-સુનના

(D) સુમો-યાત-સેનના

જવાબ : (A) માઓ-ત્સે-તુંગના

(44) ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?

(A) આંધ્ર પ્રદેશ

(B) ઓડિશા

(C) પશ્ચિમ બંગાળ

(D) બિહાર

જવાબ : (C) પશ્ચિમ બંગાળ

(45) આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

(A) વિઘટન

(B) સંગઠન

(C) એકતા

(D) રાષ્ટ્રપ્રેમ

જવાબ : (A) વિઘટન

(46) ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

(A) ગુજરાત

(B) ઉત્તર પ્રદેશ

(C) મહારાષ્ટ્ર

(D) જમ્મુ-કશ્મીર

જવાબ : (D) જમ્મુ-કશ્મીર

(47) એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્ફા : ………………

(A) નાગાલૅન્ડ

(B) પંજાબ

(C) આંધ્ર પ્રદેશ

(D) અસમ

જવાબ : (D) અસમ

(48) ભારત એક……………ધર્મી દેશ છે.

(A) ઈસ્લામ

(B) એક

(C) બહુ

(D) હિંદુ

જવાબ : (C) બહુ

(49) નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને અસમરાજ્ય સાથે સંબંધ નથી?

(A) ઉલ્ફા

(B) બી.એલ.ટી.એફ.

(C) યુ.એમ.એફ.

(D) એમ.સી.સી.

જવાબ : (D) એમ.સી.સી.

(50) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો :

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

(A) (1 – a), (2 – d) (3 – c), (4 – b)

(B) (1 – c), (2 – d) (3 – a) (4 – b)

(C) (1 – c), (2 – d) (3 – b) (4 – a)

(D) (1 – c), (2 – b) (3 – d) (4 – a)

જવાબ : (C) (1 – c), (2 – d) (3 – b) (4 – a)

(51) નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

(A) (1 – a) (2 – c) (3 – d) (4 – b)

(B) (1 – b) (2 – d) (3 – a) (4 – c)

(C) (1 – c) (2 – d) (3 – b) (4 – a)

(D) (1 – d) (2 – c) (3 – b) (4 – a)

જવાબ : (D) (1 – d) (2 – c) (3 – b) (4 – a)

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 21 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 20 Mcq Gujarati

Leave a Reply