Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 MCQ)

Spread the love

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 13 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 13ઉત્પાદન ઉદ્યોગો
MCQ :65
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (1 To 10)

(1) ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.

(A) 18

(B) 40

(C) 29

(D) 25

જવાબ : (C) 29

(2) ઈ. સ. 1855માં કોલકાતા નજીક…………….માં શણનું કારખાનું સ્થપાયું હતું.

(A) રિસરા

(B) કુલ્ટા

(C) શિવેરા

(D) એકપણ નહીં

જવાબ : (A) રિસરા

(3) ઈ. સ……………માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.

(A) 1907

(B) 1920

(C) 1912

(D) 1915

જવાબ : (A) 1907

(4) સુતરાઉ કાપડ ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.

(A) કાચા

(B) નાના

(C) મોટા

(D) એકપણ નહીં

જવાબ : (C) મોટા

(5) ખાંડસરી ઉદ્યોગ એ……………..પાયાનો ઉદ્યોગ કહેવાય.

(A) નાના

(B) મોટા

(C) કાચા

(D) એકપણ નહીં

જવાબ : (A) નાના

(6) ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

(A) શણ

(B) ખાંડ

(C) કાપડ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાપડ

(7) સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત…………સ્થાન ધરાવે છે.

(A) તૃતીય

(B) પ્રથમ

(C) દ્વિતીય

(D) એકપણ નહીં

જવાબ : (C) દ્વિતીય

(8) ભારતમાં…………માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.

(A) કાનપુર

(B) મુંબઈ

(C) અમદાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) મુંબઈ

(9) ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.

(A) અમદાવાદ

(B) મુંબઈ

(C) નાગપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) મુંબઈ

(10) ગુજરાતમાં…………..ને ‘પૂર્વનું માન્ચેસ્ટરકહે છે.

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) સુરત

(D) એકપણ નહીં

જવાબ : (A) અમદાવાદ

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (11 To 20)

(11) ગુજરાતમાં………….શહેરને ડેનિમ સિટી ઑફ ઇન્ડિયાકહે છે.

(A) સુરત

(B) અમદાવાદ

(C) જામનગર

(D) એકપણ નહીં

જવાબ : (B) અમદાવાદ

(12) તમિલનાડુમાં…………..શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

(A) કોઈમ્બતૂર

(B) ચેન્નઈ

(C) મદુરાઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) કોઈમ્બતૂર

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

(13) શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન…..છે.

(A) દ્વિતીય

(B) તૃતીય

(C) પ્રથમ

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રથમ

(14) શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ………….છે.

(A) પહેલો

(B) બીજો

(C) ત્રીજો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો

(15) રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ…………..છે.

(A) પહેલો

(B) બીજો

(C) ત્રીજો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો

(16) ભારતમાં………………..માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.

(A) જમ્મુ-કશ્મીર

(B) હરિયાણા

(C) પંજાબ

(D) એકપણ નહીં

જવાબ : (C) પંજાબ

(17) શેરડીના રસમાંથી…………બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

(A) ગોળ

(B) ખાંડ

(C) ખાંડસરી

(D) એકપણ નહીં

જવાબ : (A) ગોળ

(18) દમાસ્કસમાં………….બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

(A) સૂડી-ચપ્પુ

(B) તોપ

(C) તલવાર

(D) એકપણ નહીં

જવાબ : (C) તલવાર

(19) ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં…………..ખાતે સ્થપાયું હતું.

(A) પોર્ટોનોવા

(B) ચેન્નઈ

(C) મદુરાઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) પોર્ટોનોવા

(20) ઈ. સ. 1907માં ઝારખંડના………….માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.

(A) બોકારો

(B) જમશેદપુર

(C) બર્નપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) જમશેદપુર

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (21 To 30)

(21) ગુજરાતમાં………….ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

(A) દ્વારકા

(B) હજીરા

(C) ઓખા

(D) એકપણ નહીં

જવાબ : (B) હજીરા

(22) લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………….છે.

(A) ત્રીજું

(B) ચોથું

(C) પાંચમું

(D) એકપણ નહીં

જવાબ : (C) પાંચમું

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

(23) ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં……………ખાતે સ્થાપવામાં આવ્યો.

(A) ઘાટશિલા

(B) જમશેદપુર

(C) બોકારો

(D) એકપણ નહીં

જવાબ : (A) ઘાટશિલા

(24) કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે…………………..મુખ્ય છે.

(A) નાઇટ્રિક ઍસિડ

(B) કૉસ્ટિક સોડા

(C) પેટ્રોરસાયણ

(D) એકપણ નહીં

જવાબ : (C) પેટ્રોરસાયણ

(25) રસાયણ ઉદ્યોગમાં………………નું સ્થાન દેશમાં સર્વોપરી છે.

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) તમિલનાડુ

(D) એકપણ નહીં

જવાબ : (A) ગુજરાત

(26) દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં…………ખાતે સ્થપાયું હતું.

(A) પોર્ટોનોવા

(B) રાનીપેટ

(C) સિંદરી

(D) એકપણ નહીં

જવાબ : (B) રાનીપેટ

(27) રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના………………ખાતેથી થયો.

(A) સિંદરી

(B) પટના

(C) ભાગલપુર     

(D) એકપણ નહીં

જવાબ : (A) સિંદરી

(28) …………….ઉદ્યોગને ‘Sunrise Industry’ પણ કહે છે.

(A) પ્લાસ્ટિક

(B) સિમેન્ટ

(C) રસાયણ

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્લાસ્ટિક

(29) સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………છે.

(A) પહેલું

(B) બીજું

(C) ત્રીજું

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજું

(30) રેલવે એન્જિન…………..પ્રકારનાં છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) એકપણ નહીં

જવાબ : (B) ત્રણ

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (31 To 40)

(31) પશ્ચિમ બંગાળના મિહિજામમાં……………માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.

(A) ટાટા લોકોમોટિવ વર્ક્સ

(B) ડીઝલ લોકોમોટિવ વર્ક્સ

(C) ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ

(D) એકપણ નહીં

જવાબ : (C) ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ

(32) મુસાફરો માટેના રેલ-ડબ્બા……………..માં બને છે.

(A) પેરામ્બુર

(B) કંડલા

(C) ચેન્નઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) પેરામ્બુર

(33) વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન……………..છે.

(A) પાંચમું

(B) ચોથું

(C) પહેલું

(D) એકપણ નહીં

જવાબ : (A) પાંચમું

(34) ……………….માં મોટા કદનાં વહાણો બને છે.

(A) કોલકાતા

(B) વિશાખાપટ્નમ

(C) ચેન્નઈ

(D) એકપણ નહીં

જવાબ : (B) વિશાખાપટ્નમ

(35) …………..માં મોટા કદનાં વહાણો બને છે.

(A) મુંબઈ

(B) માર્માગોવા

(C) કોચી

(D) એકપણ નહીં

જવાબ : (C) કોચી

(36) ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ……………..માં થઈ.

(A) 1905

(B) 1925

(С) 1910

(D) 1917

જવાબ : (A) 1905

(37) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના…………..માં થઈ હતી.

(A) બેંગલૂર

(B) મુંબઈ

(C) દિલ્લી

(D) એકપણ નહીં

જવાબ : (A) બેંગલૂર

(38) ………….ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.

(A) નાગપુર

(B) બેંગલૂરુ

(C) હૈદરાબાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) બેંગલૂરુ

(39) ભારતનું……………..શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.

(A) જયપુર

(B) દિલ્લી

(C) બેંગલૂરુ

(D) એકપણ નહીં

જવાબ : (C) બેંગલૂરુ

(40) …………….જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.

(A) નાઇટ્રોજન

(B) કાર્બન ડાયૉક્સાઇડ

(C) સલ્ફર ડાયૉક્સાઇડ

(D) એકપણ નહીં

જવાબ : (C) સલ્ફર ડાયૉક્સાઇડ

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (41 To 50)

(41) ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

(A) રિસરામાં

(B) શ્રીરામપુરમાં

(C) ટીટાગઢમાં

(D) કૃષ્ણનગરમાં

જવાબ : (A) રિસરામાં

(42) ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

(A) ખાનગી સાહસ

(B) જાહેર સાહસ

(C) ભાગીદારી પેઢી

(D) સંયુક્ત સાહસ

જવાબ : (C) ભાગીદારી પેઢી

(43) ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

(A) રિસરામાં

(B) કુલ્ટીમાં

(C) બર્નપુરમાં

(D) જમશેદપુરમાં

જવાબ : (B) કુલ્ટીમાં

(44) ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?

(A) સિમેન્ટ ઉદ્યોગ

(B) ખાંડ ઉદ્યોગ

(C) સુતરાઉ કાપડ ઉદ્યોગ

(D) લોખંડ-પોલાદ ઉદ્યોગ

જવાબ : (C) સુતરાઉ કાપડ ઉદ્યોગ

(45) નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?

(A) ઇંદોરને

(B) મુંબઈને

(C) અમદાવાદને

(D) નાગપુરને

જવાબ : (B) મુંબઈને

(46) ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયાકહે છે?

(A) સુરતને

(B) રાજકોટને

(C) અમદાવાદને

(D) વડોદરાને

જવાબ : (C) અમદાવાદને

(47) ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે?

(A) અમદાવાદને

(B) સુરતને

(C) ભરૂચને

(D) કલોલને

જવાબ : (A) અમદાવાદને

(48) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

(A) દ્વિતીય

(B) પ્રથમ

(C) તૃતીય

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) દ્વિતીય

(49) ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

(A) કુલ્ટીમાં

(B) બર્નપુરમાં

(C) જમશેદપુરમાં

(D) પોર્ટોનોવામાં

જવાબ : (D) પોર્ટોનોવામાં

(50) નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

(A) દુર્ગાપુર – પશ્ચિમ બંગાળ

(B) ભદ્રાવતી – કર્ણાટક

(C) સેલમ = આંધ્ર પ્રદેશ

(D) ભિલાઈ – છત્તીસગઢ

જવાબ : (C) સેલમ = આંધ્ર પ્રદેશ

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (51 To 60)

(51) નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?

(A) જમશેદપુર – ઝારખંડ

(B) બર્નપુર – પશ્ચિમ બંગાળ

(C) ભદ્રાવતી – કર્ણાટક

(D) ભિલાઈ – મધ્ય પ્રદેશ

જવાબ : (D) ભિલાઈ – મધ્ય પ્રદેશ

(52) ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

(A) કલોલમાં

(B) ભરૂચમાં

(C) વડોદરામાં

(D) રાનીપેટમાં

જવાબ : (D) રાનીપેટમાં

(53) ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

(A) કંડલા

(B) જામનગર

(C) અમદાવાદ

(D) અમરેલી

જવાબ : (A) કંડલા

(54) સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?

(A) ચૂનાનો પથ્થર

(B) ઍલ્યુમિનિયમવાળી માટી

(C) ચિરોડી

(D) ચકમક

જવાબ : (D) ચકમક

(55) કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

(A) રેશમના

(B) કપાસના

(C) ઊનના

(D) પ્લાસ્ટિકના

જવાબ : (B) કપાસના

(56) ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

(A) દિલ્લી

(B) બેંગલૂરુ

(C) મુંબઈ

(D) હૈદરાબાદ

જવાબ : (B) બેંગલૂરુ

(57) દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.

(A) મૂગા

(B) નાયલૉન

(C) ટસર

(D) ઈરી

જવાબ : (B) નાયલૉન

(58) નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

(A) બગદાદ

(B) અંકારા

(C) રિયાધ

(D) દમાસ્કસ

જવાબ : (D) દમાસ્કસ

(59) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

(A) કંડલા

(B) ઓખા

(C) દ્વારકા   

(D) હજીરા

જવાબ : (D) હજીરા

(60) કયું જોડકું ખોટું છે?

(A) પશ્ચિમ બંગાળ – કુલ્ટી

(B) ઝારખંડ – જમશેદપુર

(C) કર્ણાટક – ભદ્રાવતી

(D) આંધ્ર પ્રદેશ – બર્નપુર

જવાબ : (D) આંધ્ર પ્રદેશ – બર્નપુર

Std 10 Social Science Chapter 13 Mcq Gujarati (61 To 65)

(61) આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

(A) નિકલ

(B) જસત

(C) સીસું

(D) ઍલ્યુમિનિયમ

જવાબ : (D) ઍલ્યુમિનિયમ

(62) ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?

(A) વિશાખાપટ્નમ અને મુંબઈ

(B) વિશાખાપટ્નમ અને ચેન્નઈ

(C) કોચી અને કંડલા

(D) પારાદ્વીપ અને તિરુવનંતપુરમ

જવાબ : (A) વિશાખાપટ્નમ અને મુંબઈ

(63) ભારતનું કયું નગર સિલિકોન વેલીતરીકે જાણીતું બન્યું છે?

(A) દિલ્લી

(B) બેંગલૂરુ

(C) જયપુર

(D) નાગપુર

જવાબ : (B) બેંગલૂરુ

(64) જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?

(A) ઔધોગિક કચરો

(B) જીવજંતુઓ

(C) વનસ્પતિ

(D) વાયુઓ

જવાબ : (A) ઔધોગિક કચરો

(65) પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?

(A) કૃત્રિમ વાયુ

(B) પ્રાકૃતિક વાયુ

(C) પેટ્રોલ

(D) કેરોસીન

જવાબ : (B) પ્રાકૃતિક વાયુ

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 14 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 12 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 13 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top