Std 10 English Unit 1 Spelling (ધોરણ 10 અંગ્રેજી એકમ 1 સ્પેલિંગ)

Spread the love

Std 10 English Unit 1 Spelling
Std 10 English Unit 1 Spelling

Std 10 English Unit 1 Spelling. ધોરણ 10 અંગ્રેજી એકમ 1 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 10 English Unit 1 Spelling in Gujarati.

ધોરણ :10
વિષય :અંગ્રેજી
એકમ : 1Against the Odds
સ્પેલિંગ 100
Std 10 English Unit 1 Spelling

Std 10 English Unit 1 Spelling (1 To 10)

(1) tracks (ટ્રૅક્સ) પાટા

(2) resident (રેસિડન્ટ) રહેવાસી, નિવાસી

(3) to lobby (ટૂ લૉબિ) અસર પાડવાનો પ્રયત્ન કરવો

(4) to contribute (ટૂ કન્ટ્રિબ્યૂટ) ફાળો આપવો

(5) capacity (કપૅસિટિ) ક્ષમતા, શક્તિ

(6) to donate (ટૂ ડનેટ) દાન કરવું

(7) construction (કન્સ્ટ્રક્શન) બાંધકામ

(8) former (ફૉર્મ૨) ભૂતપૂર્વ

(9) continuously (કન્ટિન્યુઅસલિ) સતત

(10) fund (ફન્ડ) ફાળો, ભંડોળ

Std 10 English Unit 1 Spelling (11 To 20)

(11) to craft (ટૂ ક્રાફ્ટ) ઘડી કાઢવું

(12) destiny (ડેસ્ટિનિ) નિયતિ

(13) member (મેમ્બર) સભ્ય

(14) committee (કમિટિ) સમિતિ

(15) to pass (ટૂ પાસ) પસાર કરવું

(16) resolution (રેઝલૂશન) ઠરાવ

(17) effort (એફર્ટ) પ્રયત્ન

(18) operation (ઑપરેશન) ક્રિયા

(19) rural (રુરલ) ગ્રામીણ

(20) household (હાઉસહોલ્ડ) ઘર

Std 10 English Unit 1 Spelling (21 To 30)

(21) power (પાવર) વીજળી

(22) district (ડિસ્ટ્રિક્ટ) જિલ્લો

(23) social (સોશલ) સામાજિક

(24) enterprise (એન્ટરપ્રાઇઝ) સંસ્થા

Std 10 English Unit 1 Spelling
Std 10 English Unit 1 Spelling

(25) solar (સોલ૨) સૂર્યનું, સૌર

(26) to connect (ટૂ કનેક્ટ) જોડવું

(27) customer (કસ્ટમર) ગ્રાહક

(28) level (લેવલ) કક્ષા

(29) network (નેટવર્ક) જાળું

(30) cost (કૉસ્ટ) ખર્ચ

Std 10 English Unit 1 Spelling (31 To 40)

(31) to provide (ટૂ પ્રવાઇડ) પૂરું પાડવું

(32) cheap (ચીપ) સસ્તું

(33) solar power (સોલર પાવર) સૌર-ઊર્જા

(34) smokeless (સ્મોકલિસ) ધૂમ્ર રહિત

(35) source (સૉર્સ) સ્રોત

(36) benefit (બેનિફિટ) લાભ

(37) health (હેલ્થ) સ્વાસ્થ્ય

(38) to install (ટૂ ઇન્સ્ટૉલ) ઊભું કરવું

(39) grand (ગ્રેન્ડ) ભવ્ય

(40) event (ઇવેન્ટ) પ્રસંગ

Std 10 English Unit 1 Spelling (41 To 50)

(41) beneath (બિનીથ) ની નીચે

(42) scorching (સ્કૉર્ચિંગ) બળબળતું

(43) mid-day (મિડ-ડે) બપોર

(44) curious (ક્યુઅરિઅસ) ઉત્સુક

(45) proceeding (પ્રસીડિંગ) કાર્યવાહી, કાર્ય

(46) wide-eyed (વાઇડ-આઇડ) કુતૂહલપૂર્વક

(47) sturdy (સ્ટર્ડિ) મજબૂત

(48) chosen (ચોઝન) પસંદ કરેલું

(49) site (સાઇટ) સ્થાન, જગ્યા

(50) to recruit (ટૂ રિફ્રૂટ) ભરતી કરવું

Std 10 English Unit 1 Spelling (51 To 60)

(51) local (લોકલ) સ્થાનિક

(52) direction (ડિરેક્શન) દિશા

(53) to capture (ટૂ કૅપ્ચર) પકડવું

(54) environment (ઇન્વાયરન્મન્ટ) પર્યાવરણ

(55) pollution (પલૂશન) પ્રદૂષણ

(56) business (બિઝનિસ) ધંધો, કામકાજની

(57) to emerge (ટૂ ઇમર્જ) બહાર આવવું

(58) to weave (ટૂ વીવ) વણવું

(59) modern (મૉડર્ન) આધુનિક

(60) centre (સેન્ટર) કેન્દ્ર

Std 10 English Unit 1 Spelling (61 To 70)

(61) information (ઇન્ફર્મેશન) માહિતી

(62) knowledge (નૉલિજ) જ્ઞાન

(63) wisdom (વિઝડમ) વિદ્વત્તા

(64) cultural activity (કલ્ચરલ ઍક્ટિવિટિ) સાંસ્કૃતિક પ્રવૃત્તિ

(65) research (રિસર્ચ) સંશોધન

(66) reference (રેફરન્સ) સંદર્ભ

(67) recently (રીસન્ટલિ) હાલમાં

(68) reason (રીઝન) કારણ

(69) to support (ટૂ સપૉર્ટ) આધાર આપવો

(70) to share (ટૂ શેઅર) ભાગ આપવો

Std 10 English Unit 1 Spelling (71 To 80)

(71) space (સ્પેસ) જગ્યા

(72) to offer (ટૂ ઑફર) આપવું

(73) to launch (ટૂ લૉન્ચ) શરૂ કરવું

(74) unit (યુનિટ) એકમ, વિભાગ

Std 10 English Unit 1 Spelling

(75) to discuss (ટૂ ડિસ્કસ) ચર્ચા કરવી

(76) method (મેથડ) પદ્ધતિ

(77) to empower (ટૂ ઇમ્પાવર) અધિકાર આપવો, શક્તિ આપવી

(78) workshop (વર્કશૉપ) કાર્યશાળા

(79) economics (ઇકનૉમિક્સ) આર્થિક વ્યવસ્થાને લગતું

(80) gardening (ગાર્ડનિંગ) બાગકામ

Std 10 English Unit 1 Spelling (81 To 90)

(81) to manage (ટૂ મૅનિજ) સંભાળવું, કાબૂમાં રાખવું

(82) conflict (કૉફ્લિક્ટ) ઝઘડો

(83) legal (લીગલ) કાયદાનું, કાયદાકીય

(84) dispute (ડિસ્પ્યુટ) તકરાર

(85) professional (પ્રફેશનલ) વ્યવસાયિક

(86) to realize (ટૂ રિઅલાઇઝ) સમજવું, પારખવું

(87) strength (સ્ટ્રેંગથ) શક્તિ

(88) to forge (ટૂ ફૉર્જ) આગળ વધવું

(89) unity (યુનિટિ) એકતા

(90) to note (ટૂ નોટ) ધ્યાનમાં લેવું

Std 10 English Unit 1 Spelling (91 To 100)

(91) to lend (ટૂ લેન્ડ) ઉછીનું આપવું

(92) to disappear (ટૂ ડિસપિઅર) લુપ્ત થવું

(93) present (પ્રેઝન્ટ) હાલનું

(94) well-read (વેલ-રેડ) શિક્ષિત, બહુશ્રુત

(95) to squander (ટૂ સ્ક્વૉન્ડર) દુર્વ્યય કરવો

(96) to encourage (ટૂ ઇન્કરિજ) પ્રોત્સાહન આપવું

(97) climate (ક્લાઇમટ) વાતાવરણ

(98) to formulate (ટૂ ફૉર્મ્યુલેટ) તૈયાર કરવું, બનાવવું

(99) plan (પ્લેન) યોજના

(100) opportunity (ઑપરટર્યૂનિટિ) તક

Also Read :

ધોરણ 10 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ
Std 10 English Unit 1 Spelling

Spread the love
error: Content is protected !!
Scroll to Top