પંચાયતી રાજ MCQ QUIZ ભાગ 1, Panchayati Raj Mcq Quiz, Gujarati Gk Quiz with Answers, Gujarat Gk Test Online, Gujarat Gk Test Online free, Girish Education Mcq Quiz, Gk Quiz Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે પંચાયતી રાજ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | પંચાયતી રાજ |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. 73મા બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?
#2. ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
#3. જિલ્લાની વસ્તી 4 લાખ કરતા વધુ ન હોય તેવા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા……..હોય છે.
#4. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?
#5. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?
#6. જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે?
#7. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે?
#8. ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ સરપંચનું નામ જણાવો.
#9. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે?
#10. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે?
#11. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઇ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે?
#12. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે?
#13. જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરિજયાત કરવામાં આવી છે?
#14. લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા?
#15. પંચાયતના કરમાં ‘લેન્ડ સેસ’ શું છે?
#16. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
#17. ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે?
#18. પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો?
#19. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કયારથી થઈ?
#20. ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કયારથી સોપવામાં આવી.
#21. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી?
#22. ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી?
#23. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે?
#24. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે?
#25. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે?
#26. 73મા બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ?
#27. નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા રાજયની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા બાબતની ફાળવણી માટે રાજય સરકારને ભલામણ કરે છે?
#28. પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજયના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#29. સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે?
#30. નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે?
#31. રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે?
#32. પંચાયતમાં સભ્યપદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
#33. ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?
#34. રાજયમાં પંચાયતી સંસ્થાઓની નાણાંકીય સ્થિતિની સમીક્ષા કરવા અને જરૂરી ભલામણો કરવા માટે ફાયનાન્સ કમિશનની રચના કરવાની જવાબદારી કોની છે?
#35. ગ્રામપંચાયતોની સ્થાપના કરવા માટે રાજય પગલાં ભરશે એવું બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલું છે?
#36. ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ ઉપરના મતદાનમાં તરફેણ અને વિરોધ બન્ને પક્ષે સરખા મત હોય તો એક વધારાનો મત આપવાનો અધિકાર કોને છે?
#37. ગુજરાત રાજ્યનાં પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયીક પ્રક્રિયા માટે………………..ની વ્યવસ્થા છે.
#38. ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણે સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય?
#39. ગુજરાત રાજ્યની રચના (1લી મે, 1960) બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ………….. થી શરૂ કરવામાં આવ્યો.
#40. ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયીક પ્રક્રિયા પૂરી કરવા માટે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે?
#41. ગ્રામ પંચાયતે દર વર્ષના ક્યા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ) તૈયાર કરી દેવાનું હોય છે?
#42. પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું?
#43. ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા…………….
#44. ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી?
#45. લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે?
#46. ‘પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે,’ કોણ કહે છે?
#47. ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે?
#48. તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી…………
#49. ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે?
#50. બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી સાહિત્ય MCQ QUIZ ભાગ 1