ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6 । Gujarati Vyakaran Mcq Quiz

Spread the love

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 6, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર 6
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ‘પ્રકૃતિ જ મારી મા રહી છે ’-વાક્યમાં કયું પદ ‘નિપાત’ છે?

#2. આપેલ પંકિત કયા અલંકારનું ઉદાહરણ છે? ‘બળતા અંગાર સમી આખો તેણે સ્થિર કરી’

#3. ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે’ કહેવતનો અર્થ જણાવો.

#4. ‘પતિયાર’શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

#5. ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

#6. ‘શરસંધાન કરવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

#7. માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે?

#8. ‘સૂકિત’ શબ્દની સંધિ છૂટી પાડો.

#9. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. (1) શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.

#10. ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

#11. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો (આવીને) કૃદંતનો પ્રકાર લખો. (1) સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.

#12. નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો. (1) તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

#13. ‘વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ વાક્યમાંનો અલંકાર જણાવો.

#14. ‘એક કાંકરે બે પક્ષી મારવા’ કહેવતનો અર્થ જણાવો.

#15. ‘નિયતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

#16. ‘સર્જન’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

#17. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. (1) “ બે પાંદડે થવું”

#18. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. (1) નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

#19. સંધિ જોડો. (1) સુ + અલ્પ

#20. સંધિ જોડો. (1) સિન્ધુ + ઊર્મિ

#21. નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે?

#22. ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો.

#23. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો (લખવું વાંચવું) કૃદંતનો પ્રકાર જણાવો. (1) લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.

#24. સાચી જોડણી દર્શાવો.

#25. નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

#26. ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (એક જ સમયમાં થઈ ગયા – વાક્ય માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

#27. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) અશ્વ

#28. કઈ જોડી ખોટી છે તે શોધો.

#29. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) સરસ્વતી

#30. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે?

#31. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ફૂવડ

#32. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ઊખર

#33. નીચેના વાક્યમાંથી (મનવચનકર્મ) શબ્દનો સમાસ ઓળખાવો. (1) નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

#34. સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.

#35. ‘અધૂરો ઘડો છલકાય ઘણો’ કહેવતનો અર્થ દર્શાવો.

#36. ‘પુત્રૈષણા’ની સંધિ છૂટી પાડો.

#37. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

#38. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. (1) પ્રતિ + એક

#39. ક્યું લિંગપરિવર્તન સાચું નથી?

#40. ‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

#41. સાચી જોડણી શોધો.

#42. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.

#43. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : (1) રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.

#44. આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. ( પાણી વિનાની રેતાળ જમીન – વાક્ય માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

#45. આમાં ‘અનુગામી’નો વિરોધાથી કોણ છે?

#46. આમાં જણસનું સમાનાર્થી કોણ?

#47. ‘‘સ્પષ્ટ’’ની વિરુદ્ધમાં કોણ બેઠું છે?

#48. ……… એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ છે.

#49. ઉચ્ચારની રીતે જુદો પડતો મુળાક્ષર કયો છે?

#50. નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? (1) કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 5


Spread the love
error: Content is protected !!
Scroll to Top