ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3, Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતી વ્યાકરણ |
ક્વિઝ નંબર | 3 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો?
#2. આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે?
#3. ‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો’- આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે?
#4. ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’- એટલે શું?
#5. ‘કોઈનેય વધારે કામ કરવું નથી’- વધારે – વિશેષણનો પ્રકાર ક્યો છે?
#6. પદભ્રષ્ટ ક્યો સમાસ છે?
#7. ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે?
#8. ‘ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.’- આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો.
#9. ‘ફક્ત દસ મિનિટમાં આવી જાઓ’- આ વાક્યમાંથી નિપાત શોધો.
#10. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે?
#11. ‘જુઓ પેલો ચોર ભાગ્યો!’ -પેલો કેવા પ્રકાનું સર્વનામ છે?
#12. નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ ક્યો છે?
#13. ‘વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો’- આ વાક્યનો પ્રકાર ક્યો છે?
#14. યમનસભલગા – આ ક્યા છંદનું બંધારણ છે?
#15. સાચી જોડણીવાળુ શબ્દજૂથ ક્યું છે?
#16. ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય’- આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ ક્યું છે?
#17. ‘મંદ’નો નજીકનો સમાનાર્થી ક્યો?
#18. કઈ જોડણી સાચી?
#19. કઈ જોડણી સાચી?
#20. ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો?
#21. ‘માતાપિતા’ ક્યો સમાસ છે?
#22. હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે?
#23. ‘બાહોશ’નો નજીકનો સમાનાર્થી ક્યો?
#24. ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો.
#25. ક્યું વાક્ય બેહૂદું છે?
#26. ક્યું વાક્ય સાચું?
#27. કઈ જોડણી સાચી છે?
#28. સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય?
#29. નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.
#30. ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે?
#31. નીચેનામાંથી ક્યો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી?
#32. મંદાક્રાન્તા છંદનું બંધારણ ઓળખાવો.
#33. ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ – આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.
#34. ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા’- રેખાંકિત પદ (લોખંડી) ઓળખાવો.
#35. ‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
#36. ‘ભમો ભરતખંડમાં સકળ ભોગ ખૂંદી વળી’ પંક્તિનો છંદ ઓળખાવો.
#37. ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
#38. ‘મહાદેવભાઈ માત્ર ચાર વર્ષ જીવ્યા’ રેખાંકિત પદ (માત્ર) ઓળખાવો.
#39. ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે વનપ્રીતિ જ નથી.’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.
#40. નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી?
#41. ‘નાક લીટી તાણવી’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.
#42. ‘સ્વચ્છ’ શબ્દની સાચી સંધિ જણાવો.
#43. ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું’- રેખાંકિત (મુખથી) પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.
#44. અનધિકૃતની સંધિ કઈ છે?
#45. દૂધનો સમાનાર્થી શબ્દ ક્યો?
#46. જયેસઠની સાચી જોડણી કઈ છે?
#47. ‘પાણીપોચું’ એટલે…..
#48. ‘મનીશા’ શબ્દની સાચી જોડણી કઈ?
#49. જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? – ક્યો છંદ છે?
#50. ‘વરદાન’ એટલે………
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 2
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 4