ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
અભિનંદન! 🎉તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?
#2. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?
#3. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.
#13. ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?
#14. નીચેનામાંથી ગુજરાતનું ક્યું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?
#15. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?
#16. સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે?
#17. ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?
#18. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?
#19. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?
#20. ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?
#21. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં?
#22. ‘સીતાજીની કાંચળી’ ના લેખક કોણ છે?
#23. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?
#24. ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે?
#25. જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો ‘શીખામણિયો’ તરીકે ઓળખાતા હતા?
#26. વોટસન સંગ્રહાલય કયાં આવેલું છે?
#27. બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. (1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ’ તરીકે જાણીતા છે. (2) ‘લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ’ ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.
#28. ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે?
#29. ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે?
#30. આઈ.આઈ.એમ. અમદાવાદ આર્કિટેક્ટ કોણ છે?
#31. ‘‘જનતા વોચ’’ કોને દોરી હતી?
#32. કચ્છ ભિંતચિત્ર કહેવાય...............છે.
#33. વિતનચિત્ર એટલે...............
#34. નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે?
#35. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
#36. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતાં?
#37. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું?
#38. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા ‘પિતા’ તરીકે કોણ વિખ્યાત છે?
#39. બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર કયાં આવેલું છે?
#40. ‘પ્રણામી સંપ્રદાય’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ?
#41. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.....
#42. પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું?
#43. ‘ચિત્રવિચિત્રનો મેળો’ ક્યા યોજાય છે?
#44. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?
#45. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?
#46. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?
#47. ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે?
#48. ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?
#49. કોટવાલની શી ફરજ હતી?
#50. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?
Finish
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam