ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 9, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
અભિનંદન! 🎉તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કઈ પ્રાચીન વાવ અમદાવાદમાં આવેલી છે?
#2. મહાત્મા ગાંધીએ ‘દાંડીકૂચ’ કયા વર્ષે કરી હતી?
#3. કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી?
#4. લોથલ સભ્યતા અંગે નીચેની કઈ બાબત સાચી નથી?
#5. સરદાર વલ્લભભાઈ પટેલ અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
#6. ભારતના ‘લોખંડી પુરુષ' તરીકે કોણ ઓળખાતું હતું?
#7. ‘આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે આપેલા વારસાને શોભાવીએ’ આ વાક્ય કોનું છે?
#8. કઈ ચળવળ માટે અમદાવાદમાં ઑગસ્ટ માસમાં ખાડિયા વિસ્તારમાં નીકળેલા સરઘસમાં ઉમાકાન્ત કડિયાનું અંગ્રેજોના હાથે મૃત્યુ થયું હતું?
#9. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી?
#10. સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ શા માટે કહેવાયો?
#11. કયો ગ્રંથ ‘સંગીતની ગંગોત્રી’ ગણાય છે?
#12. ‘આરઝી હકૂમત’ ના વડાપ્રધાન કોણ હતા?
#13. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો?
#14. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?
#15. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
#16. રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા?
#17. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું?
#18. ઈ.સ.1877માં અમદાવાદમાં ‘સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી’ ની સ્થાપના કોણે કરી હતી?
#19. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા?
#20. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા?
#21. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું?
#22. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
#23. ગુજરાતમાં નિર્માણાધીન ‘ક્રાંતિતીર્થ’ સાથે કોનું નામ જોડાયેલું છે?
#24. મહાગુજરાત આંદોલન વખતે ‘ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી’ વાક્ય કોણે ઉચ્ચાર્યું હતું?
#25. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ શીલ શેના બનેલા છે?