ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8 ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 8 , Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર 8 કુલ પ્રશ્નો 50 પાસ થવાની ટકાવારી 60%
QUIZ START
Results -
અભિનંદન! 🎉 તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?#2. મણીબહેન પટેલ કોના પુત્રી હતા?#3. પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલ?#4. ભગવદગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી?#5. ગુજરાતના પૌરાણિક ઈતિહાસનો આરંભ કોના સમયથી થાય છે?#6. સિદ્ધરાજ જયસિંહે સહસ્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું?#7. ગુજરાતનો છેલ્લો સુલતાન કોણ હતો?#8. ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયીઓ છે તે પીરાણા પંથના સ્થાપક કોણ હતા?#9. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે?#10. મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા?#11. ગાંધીજીએ દાંડીયાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો?#12. શેરશાહે કયા મુઘલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી?#13. દાદાહિરની વાવ ક્યાં આવેલી છે?#14. સુલતાન મહમૂદ બેગડાની રાજધાની કઈ હતી?#15. ‘ધમાલ’ કઈ જાતિનું લોકનૃત્ય છે?#16. પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી?#17. મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા?#18. પ્રાચીનકાળમાં ગુજરાતનો કયો પ્રદેશ ‘આનર્તક્ષેત્ર’ તરીકે ઓળખાતો હતો?#19. ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો?#20. ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા?#21. સંગીતક્ષેત્રે જાણીતી તાના-રીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલ છે?#22. શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?#23. ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે?#24. મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે?#25. નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નહોતા?#26. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા?#27. ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે?#28. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે?#29. રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે?#30. ‘સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહિ’ મંત્રની ભેટ આપનાર કોણ હતા?#31. રાજ્યની સંપત્તિને પ્રજાની સંપત્તિ સમજી પોતાના અંગત જીવન માટે ખર્ચ કરવા કુર્આનની નકલો કરનાર અને ટોપીઓ સીવનાર મુઘલ બાદશાહ કોણ હતા?#32. ‘કલિકાલ સર્વજ્ઞ’ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે?#33. ગાંધીજીનો 1942ની લડત ‘ભારત છોડો આંદોલન' નો નારો કયો હતો?#34. પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે?#35. ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે?#36. માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું?#37. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?#38. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?#39. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ કયા શહેરમાં આવેલો છે?#40. નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે?#41. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે?#42. ‘એલિસબ્રિજ’ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે?#43. કયા મહાનુભાવના વરદ્ હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી?#44. શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે?#45. સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ગણાય છે?#46. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થપતિ કોણ છે?#47. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રથમ પ્રમુખ કોણ બન્યા હતા?#48. નવનિર્મિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન વિધિપૂર્વક જયોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા?#49. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા ‘મહાગુજરાત આંદોલનના’ અગ્રણી ચળવળકાર કોણ હતા?#50. ‘જેસલ તોરલ’ ની સમાધિ કયા નગરમાં આવેલી છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam GSET પરીક્ષા – Gujarat State Eligibility Test ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 9