ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 6 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી?
#2. ગુજરાતના સૌપ્રથમ મહિલા રજ્યપાલ કોણ હતા?
#3. ‘પંચમહાલ ભીલ સેવા મંડળ' ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો?
#4. ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા?
#5. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા?
#6. નીચે દર્શાવેલ આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો. (1) અનામત વિરોધી આંદોલન (2) નવ નિર્માણ આંદોલન (3) મહાગુજરાત આંદોલન (4) પાટીદાર આંદોલન
#7. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
#8. ‘આરસ પર કોતરાયેલી કવિતા’ તરીકે ક્યું જાણીતું છે?
#9. સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં ક્યા ગામમાં આવેલો છે?
#10. ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર ક્યા સ્થળે બાંધેલ છે?
#11. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હરપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર ક્યું હતું?
#12. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?
#13. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?
#14. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ કયા રાજવીએ આપ્યું હતું?
#15. ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?
#16. ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?
#17. 1857 ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો?
#18. ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 18મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા?
#19. ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
#20. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું?
#21. સલ્તનકાળ દરમ્યાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?
#22. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ‘‘ખિચડી’’ કહેવામાં આવતી હતી?
#23. ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરૂદ્ધ તોફાનો થયાં હતા?
#24. જયારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર-પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં .......નું શાસન હતું?
#25. ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા?
#26. ઈ.સ.1423માં અહેમદશાહે ક્યા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી?
#27. દેવિગિરમાં કોનું શાસન હતું?
#28. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે?
#29. દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે થઈ હતી?
#30. ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે?
#31. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
#32. ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ક્યા રાજ્યના રાજવી હતા?
#33. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
#34. સ્થિરમતિ અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા?
#35. વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?
#36. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?
#37. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો?
#38. ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
#39. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે?
#40. સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.
#41. સન 1884 - 85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
#42. 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?
#43. ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે?
#44. ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે?
#45. ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે?
#46. અમીર નગરીના ગરીબ ફકીરનું બીરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે?
#47. ગુજરાતનું ક્યું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું?
#48. ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા?
#49. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો?
#50. ભરૂચનું પ્રાચીન નામ શું હતું?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :