ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 5 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. (1) બોરસદ સત્યાગ્રહ (2) ખેડા સત્યાગ્રહ (3) ધરાસણા સત્યાગ્રહ (4) બારડોલી સત્યાગ્રહ
#2. ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે?
#3. દેલવાડાનાં દેરાંની બહારના ભાગમાં આવેલાં બે ગોખ કોના નામે ઓળખાય છે?
#4. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયાં જિલ્લામાં આવેલી છે?
#5. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી?
#6. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી?
#7. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?
#8. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયાંથી મળી આવ્યા છે?
#9. કઈ વ્યકિત દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?
#10. ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું?
#11. ‘આરઝી હકૂમત’ની સ્થાપના………..ખાતે કરવામાં આવી હતી.
#12. મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું ક્યું વિધાન સાચું છે?
#13. મહંમદ ગઝનીની સોમનાથ ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલ હતા?
#14. ‘અભયઘાટ’ કોની સમાધિ છે?
#15. ગુજરાતના ક્યા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા?
#16. ‘સિદ્ધહેમશબ્દાનુંશાસન’ કયા વિષયનો ગ્રંથ છે?
#17. અમદાવાદનો ‘શાહીબાગ’ બગીચો કોણે બંધાવેલ હતો?
#18. જૂનાગઢની મૂકિત માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા?
#19. મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા?
#20. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો?
#21. કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે સારૂ રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો?
#22. પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
#23. કાઠીયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો?
#24. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે?
#25. કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે?
#26. સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાકનકર્તા હતા કે જેઓએ….
#27. શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે?
#28. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી?
#29. ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી?
#30. હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી ક્યા સ્થળેથી મળી આવ્યા છે?
#31. પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં ક્યા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છ?
#32. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો?
#33. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ ક્યા વંશના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું?
#34. સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS) કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી ક્યું બન્યું?
#35. ગુજરાતના ક્યા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ” મળી આવ્યા છે?
#36. ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને ‘નિઝામુલમુલ્ક’ કહેવામાં આવતો?
#37. વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે?
#38. વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં ‘‘શહિદ વન” ક્યાં બનાવવામાં આવશે?
#39. પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ ક્યા શાસકોના સમયમાં થયેલ હતો?
#40. ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો?
#41. ‘ભગવદ ગોમંડળ’ શબ્દકોશના સંપાદક કોણ હતા?
#42. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે ‘હુમાયો’ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું?
#43. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી?
#44. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી?
#45. નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી ક્યો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો?
#46. ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે ક્યા વર્ષમાં સ્થાપિત કરી?
#47. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ?
#48. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું?
#49. ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઈ હતી?
#50. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6