ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4 ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4 , Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય ગુજરાતનો ઇતિહાસ ક્વિઝ નંબર 4 કુલ પ્રશ્નો 50 પાસ થવાની ટકાવારી 60%
QUIZ START
Results -
અભિનંદન! 🎉 તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?#2. ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી ક્યા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?#3. દિલ્હી સલ્તનનો સુલ્તાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો?#4. મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી?#5. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?#6. ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી?#7. શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહિદ થયા હતા?#8. ‘‘પંચમહાલ ભીલ સેવા મંડળ’’ની સ્થાપના કોણે કરી હતી?#9. કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?#10. 16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદ્દો ક્યા અધિકારીને આપવામાં આવતો?#11. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?#12. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી?#13. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?#14. આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?#15. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો?#16. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?#17. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું?#18. ગુજરાત રાજયમં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયારે લાદવામાં આવ્યું હતું?#19. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા?#20. 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?#21. ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો' (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?#22. શ્રી મોહનલાલ પંડયા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલ હતા?#23. નીચેના વાકયો પૈકી કયા વાકયો સાચા છે? (A) ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. (B) જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. (C) મહારાજા ભતવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.#24. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખનના લખાણમાં સાબિતી મળે છે?#25. ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. (1) મૌર્ય યુગ (2) સોલંકી યુગ (3) ગુપ્ત યુગ (4) વાઘેલા યુગ#26. અંગ્રેજોએ ગુજરાતમાં સીધુ શાસન કરેલ હોય તેવું કયું રાજય હતું?#27. ક્યા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કરી?#28. ઈ.સ.1802માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજયમાં જોડાવાની સંધિ કોણે કરી હતી?#29. કયા યુગ દરમ્યાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા?#30. કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?#31. ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી?#32. યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે, તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (1) સૂર્યમંદિર-મોઢેરા (2) ચાંપાનેર-પાવાગઢ (3) સીદી સૈયદની જાળી-અમદાવાદ (4) સરખેજનો રોજો-અમદાવાદ#33. ઈ.સ...........માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો.#34. ઈ.સ.1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી?#35. રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાન્તીની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા?#36. નીચેના પૈકી ક્યા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?#37. ‘‘સાબરમતી આશ્રમ” નું મુળ નામ શું હતું?#38. હિંદ સ્વરાજના લેખક કોણ છે?#39. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી?#40. ગિરનારની તળેટીમાં ક્યા રાજવીના શિલાલેખો છે?#41. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે?#42. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા?#43. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે?#44. જૂનાગઢની ‘‘આરઝી હકૂમત’’ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.#45. વ્યકિતદીઠ કેટલાં રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો?#46. “નરનારાયણાનંદ’ મહાકાવ્યના સર્જનહાર કોણ છે?#47. વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગી ઝંડો લઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં કયાં સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતાં?#48. ‘નવજીવન’ માસિક કોણે શરૂ કર્યું હતું?#49. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થયો?#50. ‘‘સૂર્યપુત્ર’’ પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam GSET પરીક્ષા – Gujarat State Eligibility Test ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 5