ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3 । Gujarat No Itihas Mcq Quiz

Spread the love

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ગુજરાતનો ઇતિહાસ
ક્વિઝ નંબર 3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી?

#2. ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

#3. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું?

#4. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

#5. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ?

#6. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા?

#7. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી?

#8. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો?

#9. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા?

#10. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે?

#11. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે?

#12. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી?

#13. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી?

#14. પાટણમાં આવેલી “રાણકી વાવ” કોણે બંધાવી હતી?

#15. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું?

#16. ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું?

#17. ‘‘સૂર્યપુત્ર’’ પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે?

#18. આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે?

#19. ‘છેલ્લો કટોરો આ ઝેરનો બાપું’ કોણે ગાયું?

#20. ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે?

#21. નીલમબાગ પેલેસ ક્યા શહેરમાં છે?

#22. જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ ક્યા શહેરમાં આવેલો છે?

#23. ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી?

#24. ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાઈ છે તેવી કઈ ઘટના આકાર પામી?

#25. મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ ક્યું?

#26. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો’ નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો?

#27. ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો?

#28. મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી?

#29. આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળી ચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?

#30. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો?

#31. ડો.જીવરાજ મહેતા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા?

#32. નસિરૂદિન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી?

#33. ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે?

#34. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે?

#35. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી?

#36. ભવાઈના આધ પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા?

#37. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ?

#38. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ક્યા દેશના રાજાએ લીધેલી?

#39. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું?

#40. ગુજરાતના ઈતિહાસમાં ‘અશોક’ તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે.

#41. અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું?

#42. નીચેના પૈકી ક્યો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે?

#43. 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?

#44. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?

#45. સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી ક્યું હતું?

#46. સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી?

#47. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ ગાંધીજીના જીવનના ક્યા તબ્બકાને રજૂ કરે છે?

#48. જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો?

#49. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં “મીઠાનો ડુંગર’’ (Salt Mountain) ક્યા શહેરમાં બનાવવામાં આવેલો છે?

#50. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 2

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4


Spread the love
error: Content is protected !!
Scroll to Top