ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 7, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
વિષય | ગુજરાતની ભૂગોળ |
ક્વિઝ નંબર | 7 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ભારતની ભૂમિનો 6 % ભાગ ક્યું રાજ્ય રોકે છે?
#2. ખારાઘોડા શું છે?
#3. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
#4. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ’ કહેવાતો?
#5. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
#6. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે?
#7. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે?
#8. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે.
#9. વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે?
#10. વસ્તીગણત્રી - 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે?
#11. ગુજરાતમાં ફ્લોસ્પારના જથ્થા નીચેના પૈકી ક્યા સ્થળે મળી આવ્યા છે?
#12. રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે?
#13. અલિયાબેટ કઈ નદીના મુખપ્રદેશમાં આવેલો છે?
#14. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિ.મી. પહોળો છે, જેને ક્યા નામે ઓળખવામાં છે?
#15. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે?
#16. ગુજરાતનું ક્યું ગામ ‘‘ભગતનું ગામ’’ તરીકે પ્રખ્યાત છે?
#17. ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે?
#18. ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy Rate) સૌથી વધારે છે?
#19. ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011 ના સેન્સેસમાં દર્શાવવામાં આવેલ છે?
#20. ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં 25 થી 59 વય જૂથ ધરાવતાં લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? (સને 2011ની વસ્તીગણતરી મુજબ)
#21. ગુજરાત રાજયમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોપવામાં આવેલી છે?
#22. ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલીયમ લી. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રીફાઈનરી કયાં આવેલી છે?
#23. ભારતના સૌથી જૂના પર્વતો કયા છે?
#24. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?
#25. દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયાં જિલ્લામાં મળી આવે છે?
#26. ગીર જંગલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#27. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?
#28. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવન અભારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
#29. સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી.પી.સી.એલ. એ ટેકનીકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે?
#30. ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે?
#31. નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?
#32. ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી?
#33. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ.ના સંયુકત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામા આવ્યું છે?
#34. ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે?
#35. રાજયની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે?
#36. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજયમાં વસ્તીની ગીચતા પ્રતિ ચો.કિ. કેટલી છે?
#37. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સ પ્રોડકટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે?
#38. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે?
#39. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે?
#40. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે?
#41. મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે?
#42. રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે?
#43. ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે?
#44. ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે?
#45. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે?
#46. ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?
#47. ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે?
#48. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું કયાં સ્થાપવામાં આવ્યું હતું?
#49. નીચેના પૈકી ક્યા રાજયમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
#50. છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ કેડીપાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલ છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :