ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
વિષય
ગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર
6
કુલ પ્રશ્નો
50
પાસ થવાની ટકાવારી
60%
QUIZ START
Results
-
અભિનંદન! 🎉તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે?
#2. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે?
#3. અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનોમેળો યોજાય છે.આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે?
#4. ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી ‘કાઉસેંચરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો?
#5. જેસોરની ટેકરીઓ ક્યા સ્થળોની વચ્ચે આવેલી છે?
#6. પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે?
#7. કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે?
#8. કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે?
#9. એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે?
#10. આ નગર ચિનાઈ માટીના નળિયા, વાસણો અને માટી માટે જાણીતું છે.
#11. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે?
#12. “એનરોન પ્રોજેકટ’ શાના માટે છે?
#13. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે?
#14. નળસરોવર અહીં આવેલું છે?
#15. બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
#16. નીચેનામાંથી ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
#17. વેળાવદરનું અભ્યારણ શાના માટે જાણીતું છે?
#18. બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે?
#19. સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે?
#20. મરીન નેશનલ પાર્ક ક્યા ટાપુ પર આવેલો છે?
#21. કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે?
#22. સંખેડા શાના માટે વખણાય છે?
#23. નીચે દર્શાવેલ ક્યા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
#24. જૂન - 2014માં નર્મદા બંધની ઊંચાઈ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે?