ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5 । Gujarat Ni Bhugol MCQ QUIZ

Spread the love

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5
ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.

આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.

વિષય ગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર 5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?

#2. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે?

#3. ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

#4. ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે?

#5. ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે?

#6. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર ક્યા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે?

#7. કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે?

#8. ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે?

#9. ગુજરાતની કઈ નદીને ‘મૈકલ કન્યા’ તરીકે ઓળખવામાં આવે છે?

#10. ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે?

#11. ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે?

#12. ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે?

#13. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી?

#14. નીચેના પૈકી ક્યા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે?

#15. ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે?

#16. ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી?

#17. ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે?

#18. કેન્દ્રિય મૃદા લવણતા સંશોધન સંસ્થાન (Central Soil Salinity Research Institute) નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે?

#19. ગુજરાતના અર્થતંત્રમાં ક્યું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?

#20. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક – સીટી (GIFT – City) ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ (Consulate office) ખોલનાર પ્રથમ દેશ કયો છે?

#21. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતા કેટલી છે?

#22. ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યા મળી આવે છે?

#23. છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય (રિઝર્વ) ક્યા આવેલું છે?

#24. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી ક્યો છે?

#25. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનોમોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone) માં આવે છે?

#26. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે?

#27. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યા નામથી ઓળખવામાં આવે છે?

#28. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?

#29. પૂર્ણા નદીનું ઉદગમસ્થાન ક્યું છે?

#30. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે?

#31. ભારતના પશ્ચિમ કિનારે માનામેક્સ (PANAMAX) જહાજો માત્ર……બંદરે જ લાંગરી શકે છે.

#32. ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે?

#33. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર……જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર……જિલ્લામાં છે.

#34. ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી?

#35. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?

#36. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે?

#37. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે?

#38. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે?

#39. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે?

#40. નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી?

#41. ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે?

#42. નર્મદા નદીનું મૂળ ક્યું છે?

#43. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે?

#44. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?

#45. ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે?

#46. નીચેનામાંથી ક્યું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી?

#47. ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂશન ક્યાં આવેલું છે?

#48. નીચેનામાંથી ક્યા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી?

#49. ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ છે?

#50. ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6


Spread the love
error: Content is protected !!
Scroll to Top