ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 10, Gujarat Ni Bhugol MCQ QUIZ, Gujarat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarat ni Bhugol Mcq Quiz pdf, Girish Education Quiz.
આ post સ્ટુડન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને ગુજરાતી ભૂગોળમાં રસ ધરાવનાર દરેકને ઉપયોગી બનશે.
વિષય
ગુજરાતની ભૂગોળ
ક્વિઝ નંબર
10
કુલ પ્રશ્નો
50
પાસ થવાની ટકાવારી
60%
QUIZ START
Results
-
અભિનંદન! 🎉તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#2. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણી અભ્યારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનો રાજ્યનાં કુલ ભૌગોલિક વિસ્તારનાં કેટલાં પ્રમાણમાં છે?
#3. “ક્રિકેટ-બોલ” નીચેના પૈકી ક્યાં ફળની જાત છે?
#4. તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે?
#5. ગુજરાત રીફાઈનરીમાં ખનીજ તેલની આડપેદાશો કેરોસીન, સ્પિરીટ ઉત્પન્ન થાય છે, તેને પાઈપ લાઈન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે?
#6. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેકટ્સ પૈકી એક પૂર્વ-પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં ક્યા સ્થળેથી શરૂ થશે?
#7. “નાના ગીર’’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યા નામ ઓળખાય છે?
#8. રતનજ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે?
#9. આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર,ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજવ, કરંજ, અર્જુન,બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના .............વિસ્તારમાં આવેલું છે.