ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1, Gujarat Na Jilla MCQ QUIZ, ગુજરાતના જિલ્લા પ્રશ્નો અને જવાબો, Gujarat na Jilla Mcq Quiz Online Test, Gujarati Quiz, Online Test Gujarati, GK Test Gujarati
વિષય
ગુજરાતના જિલ્લા
ક્વિઝ નંબર
1
કુલ પ્રશ્નો
50
પાસ થવાની ટકાવારી
60%
QUIZ START
Results
-
અભિનંદન! 🎉તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. પવિત્ર રૂક્માવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?
#2. દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?
#3. ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#4. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#5. કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે?
#6. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#7. ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#8. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી ક્યા જિલ્લામાં આવેલું છે?
#9. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલામાં આવેલ છે?
#10. દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ ક્યા જિલ્લામાં આવેલું છે?
#11. ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#12. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#13. ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે?
#14. ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે?
#32. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે?
#33. પાટડી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#34. ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
#35. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
#36. ચાણસ્મા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#37. ડાયનોસોરના ઈંડાના અવશેષ સ્થળ ક્યા જિલ્લામાં આવેલ છે?
#38. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ક્યા જિલ્લામાં 1407 હેકટર જેટલી પડતર જમીનમાં 700 + મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે?
#39. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળાં મકાનોને ક્યા નામે ઓળખવામાં આવે છે?
#40. ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?
#41. ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે?
#42. “સીમા દર્શન” માટે ગુજરાત રાજયમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે?
#43. નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીની છે?
#44. UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે?
#45. ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે?
#46. ભૂજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
#47. રાજા પ્રહલાદન દેવ દ્વારા ક્યું નગર વસાવવામાં આવ્યું હતું?
#48. વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને ક્યા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો?
#49. 1997ના વર્ષમાં ગુજરાત રાજયમાં ક્યા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી?
#50. ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
Finish
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam