સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz
વિષય | સામાન્ય વિજ્ઞાન |
ક્વિઝ નંબર | 3 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?
#2. ક્યું જોડકું ખોટું છે?
#3. ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી?
#4. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.
#5. ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે?
#6. નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
#7. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા?
#8. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?
#9. ગ્રીન હાઉસ કોના સંબંધિત છે?
#10. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
#11. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
#12. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
#13. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે?
#14. પેન્સિલમાં શું વપરાય છે?
#15. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે?
#16. ‘લાફીંગ ગેસ’(Laughing gas) એટલે ક્યો વાયું?
#17. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે?
#18. ક્યા બ્લડગૃપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહે છે?
#19. સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
#20. ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
#21. મધમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?
#22. નેનોકણનું કદ કેટલું હોય છે?
#23. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?
#24. ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે?
#25. સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે?
#26. ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે?
#27. હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?
#28. શરીરનાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? (O2યુકત બને છે.)
#29. આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો.
#30. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર……………છે.
#31. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર : R =……………. C જ્યાં, R= રૂમર (Reaumur) C=સેલ્સિયસ (Celsius)
#32. સામાન્ય તાપમાને (30°Cથી વધુ)નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?
#33. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ……… છે.
#34. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે.આ ઘટના કઈ છે?
#35. ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?
#36. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે?
#37. તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે?
#38. ……………….ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.
#39. નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે?
#40. જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે?
#41. કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે?
#42. અવરોધનો એકમ શું છે?
#43. ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?
#44. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?
#45. પ્રકાશનો હવામાં વેગ…………….માઈલ્સ/સેકન્ડ
#46. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે?
#47. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?
#48. નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી?
#49. CRTનું પૂરું નામ શું છે?
#50. ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4