સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1 । General Science MCQ QUIZ

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 1, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz

વિષયસામાન્ય વિજ્ઞાન
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. માણસોમાં ‘ફ્લોરોસીસ’ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્ત્વનાં વધારે પ્રમાણને કારણે સંભવી શકે?

#2. જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે?

#3. કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે?

#4. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ………..દ્વારા થાય છે.

#5. ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ ક્યું છે?

#6. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?

#7. પ્રકાશવર્ષ શાનો એકમ છે?

#8. 1 પ્રકાશ વર્ષ=………………..A.U.(એસ્ટ્રોનોમીકલ યુનિટ)

#9. નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?

#10. વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી?

#11. તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે?

#12. નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે?

#13. સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે?

#14. પાણી શેનું બનેલું છે?

#15. થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય?

#16. માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે?

#17. ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય?

#18. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યા એકમમાં મપાય છે?

#19. ‘વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા ક્યા ઉપરણનો ઉપયોગ થાય છે?

#20. ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે?

#21. ધ્વનિ કરતા પ્રસ્તાની ગતિ………..

#22. કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શુ ફેરફાર થાય છે?

#23. ક્યા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે?

#24. ક્યા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે?

#25. મૉહસસ્કેલ (Mah’s Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે?

#26. ભારતના ક્યા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરૂદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી?

#27. ક્યા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોરમ્યુલેશન વિકસાવેલ છે?

#28. …………………..રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.

#29. ઓસ્ટીઓમલાસીયા (Osteomalaci) રોગ કયા વિટામીનની ઉણપથી થાય છે?

#30. નીચેના પૈકી કયો રોગ ‘‘શાહી રોગ’’ (Royal Disease) તરીકે જાણીતો છે?

#31. મધ્યાહન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે?

#32. ભારતમાં પ્રથમ CNG ટ્રેન ક્યા બે સ્ટેશન વચ્ચે દોડે છે?

#33. ‘ખાદ્ય રસી’ માં શું હોય છે?

#34. બીટીયુ (BTU) શેનું માપ છે?

#35. સૌથી મોટું માનવ રંગસૂત્ર ક્યું છે?

#36. ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીંગ એજન્ટ (Softening Agent) તરીકે ક્યા ઉત્પ્રેરક દ્રવ્ય (Enzyme) નો ઉપયોગ થાય છે?

#37. માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે?

#38. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે?

#39. આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે ક્યું રેફ્રિજરન્ટ વાપરે છે?

#40. ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખો.

#41. આયોડિનની ઊણપના કારણે શું થાય છે?

#42. વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે?

#43. કેલ્વીન કોનો એકમ છે?

#44. માનવ શરીરમાં આર.એચ. ફેક્ટર (Rh Factor) કોની સપાટી ઉપર મળે છે?

#45. જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે?

#46. જે પ્રક્રિયા દ્વારા તત્ત્વ ઘન સ્વરૂપમાંથી સીધે-સીધુ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે?

#47. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે?

#48. વરસાદના ટીમા શા કારણે ગોળાકાર હોય છે?

#49. માનવમાં લોહીના દબાણને ક્યાં અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?

#50. ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા (ધોરણો) પ્રમાણે ઈચ્છનીય પી.એચ.(pH) નું પ્રમાણ……………છે.

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2

error: Content is protected !!
Scroll to Top