Computer Mcq Quiz Gujarati ભાગ 9

Computer Mcq Quiz Gujarati ભાગ 9
Computer Mcq Quiz Gujarati ભાગ 9

Computer Mcq Quiz Gujarati ભાગ 9, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online

વિષયકમ્પ્યુટર
ક્વિઝ નંબર9
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કયું કમ્પ્યૂટર સૌથી ઝડપી છે?

#2. નીચેનામાંથી ક્યું પ્રિન્ટર સૌથી ઝડપી અને સસ્તું છે?

#3. કયા પ્રિન્ટરમાં એક વખતમાં એક આખી લીટી છપાય છે?

#4. ક્યા પ્રિન્ટરમાં શાહીની નોઝલ્સ હોય છે?

#5. કયા પ્રિન્ટરમાં એક સાથે સમગ્ર પેજ પ્રિન્ટ થાય છે?

#6. પ્રિન્ટરની કાર્યક્ષમતા શેના આધારે મપાય છે?

#7. DPI નું આખું સ્વરૂપ જણાવો.

#8. લેસર પ્રિન્ટર એક સાથે કેટલી પ્રિન્ટો કાઢી શકે છે?

#9. કયું પ્રિન્ટર ડ્રમ પ્રકારનું પ્રિન્ટર છે?

#10. કયું પ્રિન્ટર છાપવા માટે નાના નાનાં ટપકા સ્વરૂપમાં છપાય છે?

#11. કયા પ્રિન્ટરમાં છાપવા માટે કાર્બન પટ્ટી વપરાય છે?

#12. કયું પ્રિન્ટર થર્મલ પ્રિન્ટર તરીકે ઓળખાય છે?

#13. કમ્પ્યૂટરમાં હાર્ડકોપી મેળવવા માટે શું ઉપયોગી છે?

#14. કયું પ્રિન્ટર નાના બિંદુસ્વરૂપે શાહીનો છંટકાવ કરી માહિતી પ્રિન્ટ કરે છે?

#15. નીચેનામાંથી ક્યું પ્રિન્ટર લાઈન પ્રિન્ટર છે?

#16. ડોટમેટ્રિક પ્રિન્ટર કયા નામે ઓળખાય છે?

#17. કયું પ્રિન્ટર ટાઈપરાઈટરની જેમ કાર્ય કરે છે?

#18. કયું પ્રિન્ટર સૌથી ધીમું છે?

#19. લેસર પ્રિન્ટરમાં વપરાતા બ્લેક પાઉડર ધરાવતા ભાગને શું કહે છે?

#20. નીચેનામાંથી કયું પ્રિન્ટર ‘લેસર-બિમ્બ’ ટેકનિક આધારે કાર્ય કરે છે?

#21. મોટી રેખાકૃતિ કે આલેખ પ્રિન્ટ કરવા માટે કયું પ્રિન્ટર વપરાય છે?

#22. લેસર પ્રિન્ટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

#23. ઝડપ અને ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ પ્રિન્ટર કયું છે?

#24. નીચેનામાંથી કયો એક નોન ઈમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર નથી?

#25. બારકોડમાં માહિતી કયા સ્વરૃપે સાંકેતિક રીતે મૂકવામાં આવે છે?

#26. બારનો અર્થ શું થાય છે?

#27. BCR નું પૂરું નામ શું છે?

#28. બારકોડ રીડર એ કયા પ્રકારનું ડિવાઈસ છે?

#29. ATM કાર્ડ અને ચેક પર લખેલા અક્ષરો શેના બનેલા હોય છે.

#30. ચેક કે ATM કાર્ડ પરના અક્ષરો વાંચવા શેનો ઉપયોગ થાય છે?

#31. MICR નું સંપૂર્ણ સ્વરૂપ શોધી કાઢો.

#32. OMRમાં શેના ઉપયોગથી નિશાન વંચાય છે?

#33. મોનિટર એ કયા પ્રકારનું ડિવાઈસ છે?

#34. કલર મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

#35. મોનિટરમાં ‘ટ્યુબ’ વપરાય તેને કયા નામે ઓળખવામાં આવે છે?

#36. CRT નું પૂરું નામ જણાવો

#37. મોનિટરની ક્ષમતા શેના આધારે માપવામાં આવે છે?

#38. મોનિટરમાં આવતાં ઝીણાં ટપકાને શું કહે છે?

#39. LCD નું પૂરું નામ જણાવો

#40. ક્યાં મોનિટર પ્રમાણમાં બહુ વિશાળ અને ઉપયોગમાં નિમ્ન કક્ષાનાં હોય છે?

#41. LED નું પૂરું નામ જણાવો.

#42. બ્લેક અને વ્હાઈટ મોનિટર કયા નામે ઓળખાય છે?

#43. VDU નું પૂરું નામ જણાવો.

#44. VDU એ કોની સાથે સંકળાયેલ છે?

#45. કી-બોર્ડ એ કયા પ્રકારનું સાધન છે?

#46. કી-બોર્ડમાં કેટલી સ્વિચો હોય છે.

#47. કી-બોર્ડમાં F એ શું દર્શાવે છે?

#48. કી-બોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે?

#49. F1 ફંક્શન કી નો ઉપયોગ જણાવો.

#50. Rename માટે કઈ ફંક્શન કી વપરાય છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

Computer Mcq Quiz Gujarati ભાગ 8

Computer Mcq Quiz Gujarati ભાગ 10

error: Content is protected !!
Scroll to Top