
Computer Mcq Quiz Gujarati ભાગ 7, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online
વિષય | કમ્પ્યુટર |
ક્વિઝ નંબર | 7 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. બાહ્ય સંગ્રાહક પર કોની અસર થાય છે?
#2. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
#3. કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને શું કહેવાય છે?
#4. નીચેનાં પૈકી કયો પ્રકાર સૌથી ઝડપી છે?
#5. ફ્લોપી ડિસ્કની રચનામાં શાનો ઉપયોગ થાય છે?
#6. ફ્લેટ બેટ અને ડ્રમ એ ક્યાં પ્રકારનાં પ્રિન્ટર છે?
#7. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી?
#8. કદની દૃષ્ટિએ નીચેનામાંથી કયો કમ્પ્યૂટર પ્રકાર અલગ પડે છે?
#9. નીચેનાંમાથી કયું કમ્પ્યૂટર પર્સનલ કમ્પ્યૂટર તરીકે ઓળખાય છે?
#10. કઈ મેમરી તત્કાલીન સંગ્રાહક તરીકે ઓળખાય છે.
#11. ‘ કઈ મેમરી ‘મેઈન મેમરી’ અને ‘રજિસ્ટર’ વચ્ચે બફરનું કાર્ય કરે છે?
#12. હવામાનની આગાહી, સંરક્ષણને લગતાં કાર્યાં, પરમાણુ ઊર્જા સંશોધન માટે કયા કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે?
#13. કમ્પ્યૂટરના ભૌતિક ભાગને શું કહેવાય છે?
#14. કી બોર્ડની કોઈપણ કી દબાવવાથી કેટલા બીટ્સ વપરાય છે?
#15. એક કે એક કરતાં વધારે સૂચનાઓના સમૂહને શું કહે છે?
#16. પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર શેનાં પર રહેલો છે?
#17. VDU નું પૂરું નામ શું થાય છે?
#18. કેપિટલ અક્ષરો લખવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?
#19. કી-બોર્ડને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય છે?
#20. સામાન્ય કી-બોર્ડમાં કેટલી કી હોય છે?
#21. કોઈપણ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે કઈ કી વપરાય છે?
#22. લાઈનની શરુઆતમાં કર્સર લઈ જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે?
#23. ચાર્ટ, નકશા, કાર્ડસ, લેટર, લખાણ વગેરે માટે કયો પ્રોગ્રામ વપરાય છે?
#24. ક્યા પ્રોગ્રામમાં દૃશ્ય અને શ્રાવ્ય બંનેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે?
#25. માપન કરતાં કમ્પ્યૂટરને કેવા પ્રકારનું કમ્પ્યૂટર કહે છે?
#26. CBL નું પૂરું નામ જણાવો.
#27. મોનિટરની સ્ક્રિન પર આવેલ નાના ટપકાને શું કહે છે?
#28. સ્પર્ધાત્મક પરીક્ષામાં વપરાતી ઉત્તરવહીને તપાસવા માટે કયું મશીન વપરાય છે?
#29. પેનડ્રાઈવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
#30. નીચેનામાંથી કયું સાધન ‘પોઈન્ટિંગ ડિવાઈસ’ કહેવાય છે?
#31. કઈ ફંકશન-કી નો ઉપયોગ ‘Refresh’ માટે થાય છે?
#32. OMR નું પૂરું નામ જણાવો.
#33. નીચેનામાંથી ક્યા એપ્લિકેશન સોફ્ટવેર છે?
#34. લેસર પ્રિન્ટર બીજા ક્યાં નામે ઓળખાય છે?
#35. એક જ પ્રોગ્રામમાં એક સાથે એક કરતાં વધુ કાર્ય કરવા એટલે?
#36. કયું સાધન આઉટ-પુટ અને ઈનપુટ બન્ને ગણાય છે?
#37. એક સમયે એક જ કમ્પ્યૂટરમાં એક કરતાં વધારે પ્રોગ્રામમાં કામ કરવું એટલે
#38. ચેક કે એટીએમ મશીન શેનાં આધારે કાર્ય કરે છે?
#39. નીચેમાંથી કયુ પ્રિન્ટર નોન ઈમ્પેક્ટ પ્રિન્ટર નથી?
#40. ઈન્ટરનેટ માટે ફોન અને કમ્પ્યૂટરનાં જોડાણ શેના દ્વારા થાય છે?
#41. નીચેનામાંથી કોનું કાર્ય ‘Enter કી જેવી છે?
#42. કયું સાધન કમ્પ્યૂટરનું મગજ ગણાય છે?
#43. સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ રીતે અટકાવવા માટે Pause સિવાય બીજો ક્યો કમાન્ડ વપરાય છે?
#44. USBનું પૂરું નામ જણાવો.
#45. Large Scaled Integrated Circuit’ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
#46. SMPS નું પૂરું નામ જણાવો.
#47. CD માં રહેલ ડોક્યુમેન્ટ એ કયા પ્રકારની માહિતી ગણાય છે.
#48. Sound File નું એક્સ્ટેન્શન શું હોય છે?
#49. પ્રિન્ટરની ક્ષમતા શેના આધારે નક્કી થાય છે.
#50. DPI નું પૂરું નામ જણાવો.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
Computer Mcq Quiz Gujarati ભાગ 6
Computer Mcq Quiz Gujarati ભાગ 8