Computer Mcq Quiz Gujarati ભાગ 6

Computer Mcq Quiz Gujarati ભાગ 6
Computer Mcq Quiz Gujarati ભાગ 6

Computer Mcq Quiz Gujarati ભાગ 6, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online

વિષયકમ્પ્યુટર
ક્વિઝ નંબર6
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતમાં જોવા મળેલ સૌપ્રથમ વાયરસ કયો હતો?

#2. કઈ ભાષામાં સૌથી ઉપયોગી દસ્તાવેજો ઉપલબ્ધ છે?

#3. કમ્પ્યૂટર ક્યા શબ્દ પરથી ઊતરી આવ્યો છે?

#4. કમ્પ્યૂટરનો નાનામાં નાનો યુનિટ કયો છે?

#5. નીચેના મેમરી એકમને ચડતા ક્રમમાં ગોઠવો.(1) Kb (2) MB (૩) નીબલ (4) બાઇટ

#6. 1 નિબલ =…………….બિટ

#7. 1 Kb = ……………bit.

#8. નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય ભાષા નથી?

#9. નાનામાં નાના કમ્પ્યૂટરનું ઉદાહરણ આપો.

#10. હાર્ડડિસ્કની ગતિ કલાકની કેટલા કિમી હોય છે?

#11. સામાન્ય રીતે નોટપેડ દ્વારા ક્યાં કાર્યો કરવામાં આવે છે?

#12. નીચેનાં પૈકી કઈ સ્મૃતિ સૌથી ઝડપી છે?

#13. નીચેનાંમાંથી કોણ ROM નો પ્રકાર નથી?

#14. નીચેનાં પૈકી કયું કમ્પ્યૂટરનું વિશિષ્ટ લક્ષણ છે?

#15. કમ્પ્યૂટરનો જે ભાગ જોઈ શકાય તેને શું કહેવાય છે?

#16. નીચેનાં પૈકી કયું બાષ્પીભૂત સંગ્રહક છે?

#17. ASCII કોડ કેટલા બીટનો હોય છે?

#18. 1 GB = …………..

#19. નીચેના પૈકી કયો શબ્દ મોનિટર સાથે સંકળાયેલ છે?

#20. ઓરેકલ [oracle] ‘ક્યા પ્રકારનુ સોફ્ટવેર છે?

#21. RMb અને LMb શબ્દો કોની સાથે સંકળાયેલા છે?

#22. કમ્પ્યૂટરમાં હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે સેતુનું કાર્ય કોણ કરે છે?

#23. Windows માં start બટન ક્યાં આવે છે?

#24. Windows ને નાની કરી સુષુપ્ત અવસ્થામાં મૂકવા માટે કયું બટન ઉપયોગી છે?

#25. રિસાઈકલ બિનમાંથી માહિતી પાછી કમ્પ્યૂટરમાં લાવવા માટે ક્યો કમાન્ડ વપરાય છે?

#26. Help Menu ખોલવા માટે કઈ ફંકશન કી વપરાય છે?

#27. Windos Explorer માં કેટલા ભાગ હોય છે?

#28. Dos નું પૂરું નામ શું છે?

#29. Dos માં નવી ફાઈલ બનાવવા માટે કયો કમાન્ડ વપરાય છે?

#30. Dos માં નવી ડિરેક્ટરી બનાવવા માટે કયો કમાન્ડ વપરાય છે?

#31. Dos માં ફાઈલનું નામ બદલવા માટે કયો કમાન્ડ વપરાય છે?

#32. Edit કયા પ્રકારનો કમાન્ડ છે?

#33. Dos માં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે?

#34. Dos માં મૂળ પ્રોસેસમાં પાછા ફરવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે?

#35. નોટપેડ ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?

#36. કમ્પ્યૂટરમાં પ્રોસિજરલ ભાષા કઈ છે?

#37. Dos માં ફાઈલને દૂર કરવા માટે કયો કમાન્ડ વપરાય છે?

#38. ગાણિતિક અને તાર્કિક એકમને ક્યા નામથી ઓળખવામાં આવે છે?

#39. માઉસક્લિક બદલવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ થાય છે?

#40. વિન્ડોઝમાં શટડાઉન કયા મેનુમાં આવેલ છે?

#41. સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે.

#42. નોટપેડ એપ્લિકેશનનું એક્સટેન્શન શું છે?

#43. વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડરને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?

#44. RAMનો સમાવેશ ક્યા પ્રકારની મેમરીમાં થાય છે?

#45. Dosમાં એક ડિરેક્ટરીની બધી જ ફાઈલો બીજી ડિરેક્ટરીમાં કોપી કરવા માટે કયો કમાન્ડ વપરાય છે?

#46. સ્ક્રીન સ્ક્રોલિંગને કામચલાઉ અટકાવવા કઈ કીનો ઉપયોગ થાય છે.

#47. બ્લેક એન્ડ વ્હાઈટ મોનિટર કયા નામે ઓળખાય છે?

#48. નીચેનામાંથી કયો યુટિલિટી પ્રોગ્રામ નથી?

#49. બાહ્ય કમાન્ડની ઓળખ કઈ છે?

#50. Dos ફાઈલનો અંત દર્શાવવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

Computer Mcq Quiz Gujarati ભાગ 5

Computer Mcq Quiz Gujarati ભાગ 7

error: Content is protected !!
Scroll to Top