Computer Mcq Quiz Gujarati ભાગ 4

Computer Mcq Quiz Gujarati ભાગ 4
Computer Mcq Quiz Gujarati ભાગ 4

Computer Mcq Quiz Gujarati ભાગ 4, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online

વિષયકમ્પ્યુટર
ક્વિઝ નંબર4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. DNSનું પૂરું નામ શું છે?

#2. PDF નું પુરું નામ શું છે?

#3. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે ક્યું સોફ્ટવેર ઉપલબ્ધ છે?

#4. Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?

#5. કમ્પ્યૂટર ચાલુ થયા પછી તેને રીફ્રેશ કરવા કઈ કી વપરાય?

#6. MS Word ફાઈલનું એક્સટેંશન શું હોય છે?

#7. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે?

#8. મિડિયા પ્લેયર જણાવો.

#9. કોમ્પ્યુટર વાઈરસ?

#10. જુદા જુદા પર્સનલ કમ્પ્યૂટર્સનું જોડાણ કરીને શું રચી શકાય?

#11. કમ્પ્યૂટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે?

#12. નીચેનામાંથી કમ્પ્યૂટરની ખાસિયત કઈ છે?

#13. લિનક્સમાં શબ્દ ગણવા માટે ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે?

#14. DBMSનું પૂરું નામ શું છે?

#15. RDBMSમાં R શેના માટે વપરાય છે?

#16. કમ્પ્યૂટરમાં ડિજીટલ વર્સેટાઈલ ડિસ્ક એ કેવું સાધન છે?

#17. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ MODEM એટલે શું?

#18. કોમ્પ્યૂટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે?

#19. કોમ્પ્યૂટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતી Excel Sheetમાં કેટલી ઊભી હરોળ હોય છે?

#20. www એટલે શું?

#21. Motherboardનું બીજું નામ શું છે?

#22. ‘વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર’ કયું છે?

#23. ‘Windows Explorer’ શું છે?

#24. કોમ્પ્યૂટર લેંગ્વેજ કઈ છે?

#25. MS Word ડોક્યુમેન્ટમાં બાય ડીફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચ હોય છે?

#26. Linux ક્યા પ્રકારનું સોફ્ટવેર છે?

#27. ડેટાબેઝ સોફ્ટવેર કયું છે?

#28. ‘ઓપરેટિંગ સિસ્ટમ’ કયું છે?

#29. મોનિટરનું રિઝોલ્યૂશન શેમાં માપવામાં આવે છે?

#30. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું?

#31. આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે?

#32. કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે?

#33. MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે?

#34. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?

#35. HTMLમાં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે?

#36. MS Excelમાં માહિતીને ચઢતા કે ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ ક્યા મેનૂમાં જોવા મળે છે?

#37. HTMLમાં આડી લાઈન દોરવા માટે ક્યા ટેગનો ઉપયોગ થાય છે?

#38. સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા ક્યા નામથી ઓળખાય છે?

#39. સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે?

#40. વેબપેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે?

#41. નેટવર્કનો પ્રકાર દર્શાવે છે?

#42. એક જ બિલ્ડિંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?

#43. નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે?

#44. I.P નું આખું નામ શું છે?

#45. કોમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચઢતો ક્રમ જણાવો?

#46. C.C.C.નું સંપૂર્ણ નામ શું છે?

#47. ઈન્ટરનેટમાં HTTPનું પૂર્ણ સ્વરૂપ શું છે?

#48. ઈસરો દ્વારા બનાવવામાં આવેલ ભારતનું ઝડપી કોમ્પ્યુટર (supercomputer) કયું છે?

#49. પેન ડ્રાઈવ (Pen Drive)ની મેમોરી કયા પ્રકારની હોય છે?

#50. માઈક્રોચીપના શોધક કોણ છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

Computer Mcq Quiz Gujarati ભાગ 3

Computer Mcq Quiz Gujarati ભાગ 5

error: Content is protected !!
Scroll to Top