Computer Mcq Quiz Gujarati ભાગ 3

Computer Mcq Quiz Gujarati ભાગ 3
Computer Mcq Quiz Gujarati ભાગ 3

Computer Mcq Quiz Gujarati ભાગ 3, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online

વિષયકમ્પ્યુટર
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટીલીટી પ્રોગ્રામ છે જે ફાઈલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે.

#2. નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે?

#3. કોમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી, જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે. અને અનુક્રમણિકા બની શકે છે?

#4. CPU comprises of Control memory and………unit.

#5. નીચે પૈકી કઈ એપ્લીકેશન ગૂગલે ચેટીંગ માટે લોન્ચ કરી છે?

#6. પેન્ટીયમ ‘Pentium’ કોમ્પ્યુટરનાં કયા ભાગ સાથે સંકળાયેલ છે?

#7. માયક્રોસોફટ ઑફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી?

#8. કોમ્પ્યુટર પ્રીન્ટ પ્રીવ્યુ” “Print Preview” કમાંડ કયારે આપવામાં આવે છે?

#9. કઈ ભારતીય સંસ્થાએ સુપરકોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું?

#10. ‘સિસ્ટિમ સોફ્ટવેર’ એ શું છે?

#11. ‘પર્સનલ કમ્પ્યૂટર’માં ક્યા ભાગો આવેલ છે?

#12. ‘Network’ ના ક્યા પ્રકારો છે?

#13. કમ્પ્યુટર માટેની “આઈસી ચીપ્સ” સામાન્ય રીતે શેની બનેલી હોય છે?

#14. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી?

#15. HTTP નું પૂર્ણ સ્વરૂપ શું છે?

#16. કોમ્પ્યુટર અને અન્ય સાધનો “UPS ” સાથે જોડવામાં આવે છે. “UPS ” નું આખું નામ શું છે?

#17. www (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફીકલ બ્રાઉઝર ક્યું હતું?

#18. FORTRAN એ પ્રોગ્રામ માટેની ભાષા છે. FORTRAN એટલે….

#19. “ એપલ” ની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું.

#20. નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ નથી?

#21. 1 કિલોબાઈટમાં બિટની સંખ્યા કેટલી હોય છે?

#22. વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર ક્યું હતું?

#23. EEPROM નું પુરૂ નામ શું છે?

#24. Marshmallow એ કયા કોડનું નામ છે?

#25. નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં “Yahoo” ને ખરીદેલ છે?

#26. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યૂટરમાં ઉદ્ભવી શકે છે?

#27. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે?

#28. કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?

#29. ISP Stands for :

#30. CD-ROM Stands for?

#31. Header files often have the file extension

#32. Who developed the PHP programming language?

#33. What is RDBMS?

#34. Most important piece of hardware is

#35. Who created the ‘c’ language?

#36. ઈ-મેઈલ એડ્રેસમાં યુઝરનેમ પછી ક્યુ ચિન્હ મુકવામાં આવે છે?

#37. MS Wordમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે?

#38. USB નું પુરુ નામ શું છે?

#39. GUI નું પુરું નામ શું છે?

#40. નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે?

#41. નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો.

#42. માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે ક્યું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે?

#43. સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે?

#44. HTML દસ્તાવેજો (Document) ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે.

#45. ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે?

#46. કોષ્ટકની રચના બદલવા ક્યો SQL આદેશ વપરાય છે?

#47. MS Power Pointમાં સ્લાઈડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે?

#48. IPનું પૂરુ નામ શું છે?

#49. બિનજરૂરી મેઈલને ક્યા નામે ઓળખવામાં આવે છે?

#50. HTTPનું પૂરું નામ શું છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

Computer Mcq Quiz Gujarati ભાગ 2

Computer Mcq Quiz Gujarati ભાગ 4

error: Content is protected !!
Scroll to Top