Computer Mcq Quiz Gujarati ભાગ 2, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online
વિષય | કમ્પ્યુટર |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. MS Word મા પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
#2. MS Wordમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો?
#3. એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?
#4. કી – બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે?
#5. Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે?
#6. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે?
#7. USB નું પુરુ નામ શું છે?
#8. SMPS નું પુરુ નામ શું છે?
#9. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાલઈને દૂર કરી શકાય છે?
#10. નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયુ નામ આપવામાં આવે છે?
#11. MS Word માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે?
#12. નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ કલાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે?
#13. Modem નું પુરુ નામ શું છે?
#14. ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિન્હ મૂકવામાં આવે છે?
#15. હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે?
#16. MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે?
#17. કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે?
#18. MS Excelમાં કુલ કેટલી હરોળ (Row) હોય છે?
#19. ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
#20. HTMLનો ઉપયોગ શેના માટે થાય છે?
#21. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?
#22. HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?
#23. કમ્પ્યૂટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ?
#24. કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે?
#25. MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે?
#26. કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે?
#27. MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે?
#28. Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?
#29. ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફટવેર છે?
#30. ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જૂદું પાડવામાં આવે છે?
#31. ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
#32. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?
#33. નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી.
#34. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે?
#35. નીચેનામાંથી ક્યો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે?
#36. વિન્ડોઝ ટાઈટલબારમાં ક્યું બટન જોવા મળે છે?
#37. પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઈટ કઈ છે?
#38. ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
#39. કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું?
#40. ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય?
#41. વેબસાઈટનો સંબંધ કોની સાથે છે?
#42. કમ્પ્યૂટરમાં CPUનો અર્થ શું થાય?
#43. ‘બ્લોગ’નો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે?
#44. ઈમેઈલને ગુજરાતીમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે?
#45. પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ક્યા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે?
#46. કમ્પ્યૂટરને બંધ કરવા માટે ક્યા વિકલ્પને પસંદ કરશો?
#47. કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે?
#48. કોમ્પ્યુટરની “IC Chips” સામાન્યરીતે શામાંથી બનેલી હોય છે?
#49. લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે?
#50. નોટપૅડ કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
Computer Mcq Quiz Gujarati ભાગ 1