
Computer Mcq Quiz Gujarati ભાગ 10, કમ્પ્યુટર Mcq Quiz Gujarati, Gujarati Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz Online
વિષય | કમ્પ્યુટર |
ક્વિઝ નંબર | 10 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. અક્ષરોનાં Case બદલવા માટે એટલે ઉપર કે નીચે લખવા માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#2. Alt + F4 કયો કમાન્ડ છે?
#3. ‘Refresh’ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#4. Spelling કે ગ્રામરની ભૂલો શોધવા માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#5. Go to માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#6. લખાણની લીટી કે અક્ષરો સિલેક્ટ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#7. કેટલી વાર F8 દબાવવાથી આખી લીટી સિલેક્ટ થાય છે?
#8. Save as’ માટે કઈ ફંક્શન કી વપરાય છે?
#9. F6 નો ઉપયોગ જણાવો.
#10. કી-બોર્ડમાં આવેલ આંકડાવાળી સ્વિચોને શું કહે છે?
#11. કી-બોર્ડમાં આગળનાં લખાણને સાફ કરવા અથવા ડાબી બાજુ ખસવા કઈ કી વપરાય છે?
#12. કી-બોર્ડમાં સૌથી મોટી કી કઈ હોય છે?
#13. કઈ કી મલ્ટિયુઝર કી કહેવાય છે?
#14. ફકરામાં સૌથી ઉપરની લાઈનમાં જવા માટે કઈ કી વપરાય છે?
#15. ઈન્ટરનેટમા આગળ જવા માટે, હાઈપરલિંકની હરોળમાં આગળ (Forward) માટે કઈ કી વપરાય છે?
#16. PowerPoint માં સ્લાઈડ શો શરૂ કરવા માટે…………….
#17. ફોટોશોપમાં સ્લાઈડ શો શરૂ કરવા માટે…………….
#18. બધા જ અક્ષરો કેપિટલમાં લખવા માટે કઈ કી વપરાય છે?
#19. પ્રથમ કે એક જ અક્ષરને કેપિટલમાં લખવા માટે કઈ કી વપરાય છે?
#20. LMb અને RMb એ શેની સાથે સંકળાયેલા છે?
#21. કયું ડિવાઈસ પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે?
#22. કોઈ ફોલ્ડર કે ફાઈલને ક્લિક કરી પોતાની જગ્યાએથી માઉસ દ્વારા ખસેડવાને શું કહે છે?
#23. માઉસમાં બે સ્વિચોની વચ્ચે આવતી રીંગને શું કહે છે?
#24. વાયર કે ‘cord’ વિનાનાં માઉસને શું કહે છે?
#25. ડોક્યુમેન્ટ કે લેટરને સીધું કમ્પ્યૂટરમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહવા માટે કયું ડિવાઈસ વપરાય છે?
#26. SVGA કમ્પ્યૂટરનાં કયા ભાગ સાથે સંબંધિત છે?
#27. નીચેનામાંથી કયું ડિવાઈસ વીડિયો ગેઈમ રમવા માટે વપરાય છે?
#28. કયું ડિવાઈસ સ્કેન કરેલ ઈમેજને સુધારા-વધારા કરવા માટે ટેક્સ્ટમાં ફેરવે છે?
#29. કી-બોર્ડ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
#30. OCR એ કયા પ્રકારનું સાધન છે?
#31. Save, Open, Print વગેરે વિકલ્પ કયા મેનુમાં આવે છે?
#32. વર્ડમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોય છે?
#33. ફાઈલને બંધ કરવા માટે કયો કમાન્ડ આપવામાં આવે છે?
#34. છેલ્લે કરેલ સુધારા દૂર કરવા માટે કયો કમાન્ડ વપરાય છે?
#35. વર્ડમાં ડોક્યુમેન્ટને બેકગ્રાઉન્ડ effect આપવા માટે કયો ઓપ્શન વપરાય છે?
#36. વર્ડમાં એક સાથે એક કરતાં વધારે લોકોને પત્ર લખવા માટે કયું ઓપ્શન ઉપયોગમાં લેવાય છે?
#37. વર્ડમાં વ્યાકરણની ભૂલ કયા રંગની વાંકી-ચૂંકી અન્ડરલાઈન દ્વારા દર્શાવાય છે?
#38. વર્ડમાં નીચેનામાંથી કયું અલાઇનમેન્ટ નથી?
#39. Cut, Copy, Pest વગેરે ક્યા મેનુમાં હોય છે?
#40. Bold, Italic અને Underline વગેરે ક્યાં ટૂલબારમાં જોવા મળે છે?
#41. વર્ડમાં નવું પેજ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?
#42. વર્ડમા પેજ પ્રિન્ટ કરવા માટે કેટલા ઓરીએન્ટેશન હોય છે?
#43. વર્ડ ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે?
#44. વર્ડમાં પેરેગ્રાફ કમાન્ડમાં કયા ઓપ્શન હોય છે?
#45. Font Size બદલવા માટે કયા ટૂલબારમાં જવું પડે છે?
#46. નીચેનામાંથી કોણ એ વર્ડનાં કમાન્ડની સિરીઝ છે?
#47. Theme ડાયલોગ બોક્સમાં કેટલા Option હોય છે?
#48. Word Art મદદથી કઈ ઈફેક્ટ આપી શકાય છે?
#49. Mail Merge માં નીચેનામાંથી કોનો ઉપયોગ ડેટાસોર્સ તરીકે થાય છે?
#50. Mail Merge કયા મેનુમાં આવે છે?
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
Computer Mcq Quiz Gujarati ભાગ 8
Computer Mcq Quiz Gujarati ભાગ 9