Computer Gk Mcq Gujarati ભાગ 2

Spread the love

Computer Gk Mcq Gujarati ભાગ 2
Computer Gk Mcq Gujarati ભાગ 2

Computer Gk Mcq Gujarati ભાગ 2, Computer Gk Mcq Gujarati with Answers, Computer MCQ Question and Answer, Computer Gk Mcq Gujarati pdf free download

Computer Gk Mcq Gujarati (51 To 60)

(51) MS Word મા પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) Landscape

(B) Portrait

(C) Column

(D) Row

ઉત્તર : (B) Portrait

(52) MS Wordમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો?

(A) Ctrl+ Alt + ‘+’

(B) Ctrl + Shift + ‘+’

(C) Ctrl+ Alt + >

(D) Ctrl + Shift + >

ઉત્તર : (D) Ctrl + Shift + >

(53) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) LAN

(B) MAN

(C) WAN

(D) FAN

ઉત્તર : (A) LAN

(54) કી – બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે?

(A) ડાબી

(B) જમણી

(C) ઉપર

(D) નીચે

ઉત્તર : (B) જમણી

(55) Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે?

(A) F7

(B) Ctrl + F7

(C) Shift + F7

(D) Alt +F7

ઉત્તર : (C) Shift + F7

(56) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) 1

(B) 4

(C) 8

(D) 16

ઉત્તર : (C) 8

(57) USB નું પુરુ નામ શું છે?

(A) Universal Source Bus

(B) Universal Serial Bus

(C) Universal Section Bus

(D) Universal Socket Bus

ઉત્તર : (B) Universal Serial Bus

(58) SMPS નું પુરુ નામ શું છે?

(A) Switched Model Power Supply

(B) Switched Markup Power Supply

(C) Switched Mode Power Supply

(D) Switched Modular Power Supply

ઉત્તર : (C) Switched Mode Power Supply

(59) નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાલઈને દૂર કરી શકાય છે?

(A) Disk Cleanup

(B) Clean Disk

(C) Disk Eraser

(D) Disk Clear

ઉત્તર : (A) Disk Cleanup

(60) નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયુ નામ આપવામાં આવે છે?

(A) Untitled Folder

(B) New Folder

(C) Blank Folder

(D) Win Folder

ઉત્તર : (B) New Folder

Computer Gk Mcq Gujarati (61 To 70)

(61) MS Word માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) સ્ટાન્ડર્ડ ટૂલબાર

(B) ફોર્મેટીંગ ટુલબાર

(C) ફોન્ટ ટૂલબાર

(D) ટેક્સ્ટ ટૂલબાર

ઉત્તર : (B) ફોર્મેટીંગ ટુલબાર

(62) નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ કલાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે?

(A) Internet Express

(B) Outlook Express

(C) Web Express

(D) Email Express

ઉત્તર : (B) Outlook Express

(63) Modem નું પુરુ નામ શું છે?

(A) Modul Demodul

(B) Modular Demodular

(C) Modulator Demodulator

(D) Modulation Demodulation

ઉત્તર : (C) Modulator Demodulator

(64) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિન્હ મૂકવામાં આવે છે?

(A) @

(B) .

(C) $

(D) *

ઉત્તર : (B) .

(65) હાર્ડવેર અને સોફટવેરને જોડવાનું કામ કોણ કરે છે?

(A) પ્રોગ્રામ

(B) લૉચાર્ટ

(C) અલ્ગોરિધમ

(D) ઑપરેટિંગ સિસ્ટમ

ઉત્તર : (D) ઑપરેટિંગ સિસ્ટમ

(66) MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) SQR ()

(B) SQRT ()

(C) MOD ()

(D) MODE ()

ઉત્તર : (B) SQRT ()

(67) કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે?

(A) Bit

(B) Byte

(C) KB

(D) MB

ઉત્તર : (A) Bit

(68) MS Excel (2003) માં કુલ કેટલી હરોળ (Row) હોય છે?

(A) 64

(B) 256

(C) 65526

(D) 65536

ઉત્તર : (D) 65536

(69) ડૉક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) સ્કૅનર

(B) વેબકૅમેરા

(C) મૉનિટર

(D) પ્રિન્ટર

ઉત્તર : (D) પ્રિન્ટર

(70) HTML નો ઉપયોગ શેના માટે થાય છે?

(A) ગણતરી માટે

(B) ગ્રાફ બનાવવા માટે

(C) વેબપેજ બનાવવા

(D) એકેય નહીં

ઉત્તર : (C) વેબપેજ બનાવવા

Computer Gk Mcq Gujarati (71 To 80)

(71) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્યા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે?

(A) સ્ટેટસ બાર

(B) કંટ્રોલ પેનલ

(C) પ્રોગ્રામ

(D) એરિથમેટિક એન્ડ લોજિક

ઉત્તર : (B) કંટ્રોલ પેનલ

(72) HTMLમાં FORM બનાવવા ક્યા ટેગનો ઉપયોગ થાય છે?

(A) FONT

(B) FORM

(C) HREF

(D) એકેય નહીં

ઉત્તર : (B) FORM

(73) કમ્પ્યૂટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ?

(A) કંટ્રોલ વ્યુ

(B) રિસાયકલ બિન

(C) ડોક્યુમેન્ટ્સ

(D) સ્ટેટસ બાર

ઉત્તર : (B) રિસાયકલ બિન

(74) કમ્પ્યૂટરમાં માઉસને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે?

(A) ક્લિક

(B) ડબલ ક્લિક

(C) પોઈન્ટિંગ

(D) ડ્રેગિંગ

ઉત્તર : (C) પોઈન્ટિંગ

(75) MS Word ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈનને શું કહે છે? (A) ટાઈટલબાર

(B) મેનૂબાર

(C) ટાસ્કબાર

(D) સ્ટેટસબાર

ઉત્તર : (D) સ્ટેટસબાર

(76) કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે?

(A) ક્લિક

(B) ડબલ ક્લિક

(C) પૉઈન્ટિંગ

(D) ડ્રેગિંગ

ઉત્તર : (D) ડ્રેગિંગ

(77) MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે?

(A) MS Windows

(B) MS Office

(C) MS OpenOffice

(D) MS Application

ઉત્તર : (B) MS Office

(78) Outlook Express ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે?

(A) ઈ-મેઈલ કલાયન્ટ

(B) સર્વર ક્લાયન્ટ

(C) બ્રાઉઝિંગ કલાયન્ટ

(D) સિસ્ટમ કલાયન્ટ

ઉત્તર : (A) ઈ-મેઈલ કલાયન્ટ

(79) ઑપરેટિંગ સિસ્ટમ ક્યા પ્રકારનું સૉફટવેર છે?

(A) એપ્લિકેશન સૉફટવેર

(B) સિસ્ટમ સૉફટવેર

(C) પ્રોગ્રામ સૉફટવેર

(D) યુઝર સોફટવેર

ઉત્તર : (B) સિસ્ટમ સૉફટવેર

(80) ઈ-મેઈલ સરનામાના બે ભાગને ક્યા ચિહ્ન વડે જૂદું પાડવામાં આવે છે?

(A) $

(B) @

(C) %

(D) #

ઉત્તર : (B) @

Computer Gk Mcq Gujarati (81 To 90)

(81) ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) Undo

(B) Redo

(C) Copy

(D) Paste

ઉત્તર : (A) Undo

(82) નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?

(A) ડેટા ફિલ્ટર

(B) સ્પેલ ચેક

(C) વર્ડ કાઉન્ટ

(D) એકેય નહીં

ઉત્તર : (A) ડેટા ફિલ્ટર

(83) નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી.

(A) ગોલ-સીક

(B) મેઈલ મર્જ

(C) ફિલ્ટર

(D) એકેય નહીં

ઉત્તર : (B) મેઈલ મર્જ

(84) બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે?

(A) શૂન્ય

(B) ચાર

(C) બે

(D) એક

ઉત્તર : (C) બે

(85) નીચેનામાંથી ક્યો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે?

(A) Mozilla Firefox

(B) Internet Explorer

(C) Google Chrome

(D) આપેલ તમામ

ઉત્તર : (D) આપેલ તમામ

(86) વિન્ડોઝ ટાઈટલબારમાં ક્યું બટન જોવા મળે છે?

(A) Check

(B) Close

(C) End

(D) Scroll

ઉત્તર : (B) Close

(87) પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઈટ કઈ છે?

(A) www.onlinebooks.com

(B) www.amazon.com

(C) www.booksonline.com

(D) ww.amazonbooks.com

ઉત્તર : (B) www.amazon.com

(88) ફાઈલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) Cut

(B) Copy

(C) Paste

(D) Move

ઉત્તર : (A) Cut

(89) કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું?

(A) બિલ ગેઈટસ

(B) બિલ ક્લિન્ટન

(C) અબ્દુલ કલામ

(D) સ્વામીનાથન

ઉત્તર : (A) બિલ ગેઈટસ

(90) ઈન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય?

(A) સ્પીડ પોસ્ટ

(B) કુરિયર મેઈલ

(C) ઈ-મેઈલ

(D) ફેકસ

ઉત્તર : (C) ઈ-મેઈલ

Computer Gk Mcq Gujarati (91 To 100)

(91) વેબસાઈટનો સંબંધ કોની સાથે છે?

(A) ટેલિવિઝન

(B) રેડિયો

(C) ઈન્ટરનેટ

(D) પ્રિન્ટિંગ

ઉત્તર : (C) ઈન્ટરનેટ

(92) કમ્પ્યૂટરમાં CPUનો અર્થ શું થાય?

(A) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

(B) સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ

(C) સેન્ટ્રલ પ્રિન્ટિંગ યુનિટ

(D) કમ્પ્યૂટર પ્રિન્ટિંગ યુનિટ

ઉત્તર : (A) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

(93) ‘બ્લોગ’નો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે?

(A) ઈન્ટરનેટ

(B) પ્રિન્ટિંગ

(C) સ્થાપત્ય

(D) તબીબી વિજ્ઞાન

ઉત્તર : (A) ઈન્ટરનેટ

(94) ઈમેઈલને ગુજરાતીમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે?

(A) વિજાણુ પેપર

(B) વિજાણુ એપ્સ

(C) વિજાણુ ટપાલ

(D) A, B, C ત્રણમાંથી એકપણ નહીં

ઉત્તર : (C) વિજાણુ ટપાલ

(95) પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે ક્યા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે?

(A) COM1

(B) COM2

(C) USB

(D) UBS

ઉત્તર : (C) USB

(96) કમ્પ્યૂટરને બંધ કરવા માટે ક્યા વિકલ્પને પસંદ કરશો?

(A) Log off Computer

(B) Switch off Computer

(C) Turn off Computer

(D) Restart off Computer

ઉત્તર : (C) Turn off Computer

(97) કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે?

(A) Ctrl

(B) Alt

(C) Shift

(D) PgDn

ઉત્તર : (A) Ctrl

(98) કોમ્પ્યુટરની “IC Chips” સામાન્યરીતે શામાંથી બનેલી હોય છે?

(A) સીસું

(B) ક્રોમિયમ

(C) સિલિકોન

(D) સોનું

ઉત્તર : (C) સિલિકોન

(99) લેસર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે?

(A) હેમર

(B) પ્રિન્ટર હેડ

(C) ટોનર

(D) લેસર ગન

ઉત્તર : (C) ટોનર

(100) નોટપૅડ કયા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે?

(A) ડિજીટલ ડાયરી

(B) Wi-Fi Hotspot

(C) Script Writer તરીકે

(D) ઉપરોકત બધા જ કામો માટે

ઉત્તર : (C) Script Writer તરીકે

Also Useful Post :

Computer Gk Mcq Gujarati ભાગ 1

Computer Gk Mcq Quiz Gujarati ભાગ 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top