Computer Gk Mcq Gujarati ભાગ 1, Computer Gk Mcq Gujarati with Answers, Computer MCQ Question and Answer, Computer Gk Mcq Gujarati pdf free download
Computer Gk Mcq Gujarati (1 To 10)
(1) નીચેનામાંથી ક્યો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી?
(A) Sound
(B) Mouse
(C) Display
(D) My Account
ઉત્તર : (D) My Account
(2) એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
(A) હાયપર લિંક
(B) માસ્ટર લિંક
(C) જોઈન્ટ લિંક
(D) કેસ્કેડિંગ લિંક
ઉત્તર : (A) હાયપર લિંક
(3) GUIનું પૂરું નામ શું છે?
(A) Graphical User Interface
(B) Geographical user of Internet
(C) Giga uses internet
(D) Graphics Unlimited interface
ઉત્તર : (A) Graphical User Interface
(4) XMLનું પૂરુ નામ શું છે?
(A) Extensible Markup Language
(B) Extreme Memory Language
(C) Extensible Memory Line
(D) Extra Markup Language
ઉત્તર : (A) Extensible Markup Language
(5) ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે?
(A) IMPRESS
(B) WRITER
(C) CALC
(D) A, B, Cમાંથી એકપણ નહીં
ઉત્તર : (B) WRITER
(6) MS Powerpointમાં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂવિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) Tools – Hide Slide
(B) View – Hide Slide
(C) Format – Hide Slide
(D) Slide Show – Hide Slide
ઉત્તર : (D) Slide Show – Hide Slide
(7) MS Wordમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) F6
(B) F7
(C) F8
(D) F9
ઉત્તર : (B) F7
(8) Modemનું પૂરું નામ શું છે?
(A) modulo-demodulo
(B) modulation-demodulation
(C) modulator-demodulator
(D) modulation-demodulating
ઉત્તર : (C) modulator-demodulator
(9) કમ્પ્યૂટર ક્યા બે આંકડાઓને ઓળખે છે?
(A) 9 અને 10
(B) 1 અને 11
(C) 0 અને 1
(D) 1 અને 100
ઉત્તર : (C) 0 અને 1
(10) કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજને શું કહે છે?
(A) પોર્ટલ
(B) ફ્રન્ટ પેજ
(C) હોમપેજ
(D) વેબ સાઈટ
ઉત્તર : (C) હોમપેજ
Computer Gk Mcq Gujarati (11 To 20)
(11) વર્લ્ડ વાઈડ વેબ (www)નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો?
(A) એલાન ટ્યુરીંગ
(B) સ્ટીવ જોબ્સ
(C) બીલ ગેટ્સ
(D) ટીમ બર્નસ લી
ઉત્તર : (D) ટીમ બર્નસ લી
(12) કમ્પ્યૂટરમાં સંગ્રહિત ડેટાના સંદર્ભમાં ‘બાઈટ’ એટલે શું?
(A) કમ્પ્યૂટર જેની સાથે કાર્ય કરી શકે તેનો તે ડેટાનો સૌથી નાનો એકમ છે.
(B) તે જેની સાથે કમ્યુટર કાર્ય કરે છે સામાન્ય રીતે આઠ દ્વિ અંકીઓનો સમૂહ છે. (C) પ્રોસેસરની રચના આધારિત કમ્પ્યૂટર કે જેની સાથે કાર્ય કરે છે તેનો તે વેરીયેબલ બીટ્સના ડેટાનો સમૂહ છે.
(D) ઉપરના પૈકી કોઈ નહી
ઉત્તર : (B) તે જેની સાથે કમ્યુટર કાર્ય કરે છે સામાન્ય રીતે આઠ દ્વિ અંકીઓનો સમૂહ છે. (C) પ્રોસેસરની રચના આધારિત કમ્પ્યૂટર કે જેની સાથે કાર્ય કરે છે તેનો તે વેરીયેબલ બીટ્સના ડેટાનો સમૂહ છે.
(13) જાણી જોઈને કમ્પ્યૂટર વાઈરસ ફેલાવવાને ક્યો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે?
(A) ડેટા પ્રોટેક્શન એન્ડ સીક્યુરીટી એક્ટ, 1997
(B) ઈન્ફોર્મેશન સીક્યુરીટી એક્ટ, 1998
(C) ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000
(D) કમ્પ્યૂટર મીસયુઝ એન્ડ સાયબર એક્ટ, 2009
ઉત્તર : (C) ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000
(14) અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યૂટર : અનુપમ અમેય (Anupam-Ameya)………………….દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
(A) BARC
(B) CSIR
(C) TIFR
(D) DST
ઉત્તર : (A) BARC
(15) નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું?
(A) PACE
(B) CHIPP-16
(C) FLO SOLVER
(D) MACH PSI
ઉત્તર : (C) FLO SOLVER
(16) કમ્પ્યૂટરમાં USBનું પૂર્ણરૂપ શું છે?
(A) Universal Security Block
(B) Universal Serial Bus
(C) Universal Software Barrier
(D) Universal Stage Base
ઉત્તર : (B) Universal Serial Bus
(17) કોમ્પ્યૂટર મોનિટરને…………………..પણ કહેવાય છે.
(A) DVU
(B) VDU
(C) UVD
(D) CCTV
ઉત્તર : (B) VDU
(18) કોમ્પ્યૂટરની મૅમરીના એકમને ઉતરતા ક્રમમાં ગોઠવો.
(A) TB > MB > GB > KB
(B) MB > GB > TB > KB
(C) TB > GB > MB > KB
(D) GB > MB > KB > TB
ઉત્તર : (C) TB > GB > MB > KB
(19) નીચેનામાંથી ક્યું સાચુ નથી?
(A) ડિલીટ કરેલી ફાઈલ રિસાઈકલ બિનમાં મળે છે.
(B) રિસાઈકલ બિનમાંથી કોઈપણ ફાઈલને રિસ્ટોર કરી શકાય છે.
(C) ફાઈલોને રિસાઈકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે.
(D) Right Click દબાવીને “empty recycle bin” ચયન કરતાં એક વારમાં તે ક્લીયર થઈ જાય છે.
ઉત્તર : (C) ફાઈલોને રિસાઈકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે.
(20) નીચેનામાંથી ક્યો એપ્લીકેશન સોફટવેર નથી?
(A) વિન્ડોઝ NT
(B) પેજ મેકર
(C) વિનવર્ડ XP
(D) ફોટોશોપ
ઉત્તર : (A) વિન્ડોઝ NT
Computer Gk Mcq Gujarati (21 To 30)
(21) ક્યો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે.
(A) Winzip
(B) Winspread
(C) Winstyle
(D) Winmicro
ઉત્તર : (A) Winzip
(22) નીચેનામાંથી કઈ ઑપરેટીંગ સિસ્ટમ નથી?
(A) DOS
(B) Linux
(C) Windows
(D) Oracle
ઉત્તર : (D) Oracle
(23) રિસાઈકલ બિનમાં ફાઈલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે?
(A) Press Delete Key
(B) Press Shift + Delete Key
(C) Press Ctrl + Delete Key
(D) Press Alt + Delete Key
ઉત્તર : (B) Press Shift + Delete Key
(24) Virtual Memory સામાન્ય રીતે…………….માં સ્થિત હોય છે.
(A) RAM
(B) CPU
(C) Flash Card
(D) Hard Drive
ઉત્તર : (A) RAM
(25) તમે માઉસનું સેટીંગ ક્યાંથી બદલી શકો છો?
(A) Setting >> mouse
(B) Hardware setting
(C) Control Panel >> mouse
(D) એકપણ નહીં
ઉત્તર : (C) Control Panel >> mouse
(26) ઈન્ટરનેટ એક્સપ્લોરર :
(A) તે એક ઈન્ટરનેટ બ્રાઉઝર છે.
(B) તેને વિન્ડોઝ OS ઉપલબ્ધ કરાવે છે.
(C) વર્લ્ડવાઈડ વેબ માટે એક્સેસ પૉઈન્ટ છે.
(D) આપેલ તમામ
ઉત્તર : (D) આપેલ તમામ
(27) સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કિ કઈ છે?
(A) Ctrl+ F4
(B) Ctrl+F5
(C) Alt +F6
(D) Alt +F7
ઉત્તર : (A) Ctrl+ F4
(28) નોટપેડનું ડિફૉલ્ટ ફાઈલ એક્સટેન્શન શું છે?
(A) .doc
(B) .html
(C) .txt
(D) .tif
ઉત્તર : (C) .txt
(29) MS Window ઑપરેટીંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો?
(A) 1975
(B) 1985
(C) 1995
(D) 2000
ઉત્તર : (B) 1985
(30) 1024 બીટ્સ = ……………..
(A) 1 KB
(B) 1 MB
(C) 1 TB
(D) એક પણ નહીં
ઉત્તર : (D) એક પણ નહીં
Computer Gk Mcq Gujarati (31 To 40)
(31) WAN નું પુરૂનામ લખો.
(A) Wireless Are Network
(B) Wall Area Network
(C) Wide Area Network
(D) Wi-Fi Area Network
ઉત્તર : (C) Wide Area Network
(32) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે?
(A) URL
(B) DMP
(C) BPM
(D) URK
ઉત્તર : (A) URL
(33) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈન્ટરનેશ શોધ એન્જીન નથી?
(A) Google
(B) Yahoo!
(C) Bing
(D) King
ઉત્તર : (D) King
(34) ઈમેલમાં CC નો અર્થ શું છે?
(A) Cut & Copy
(B) Copy Case
(C) Carbon Copy
(D) એક પણ નહીં
ઉત્તર : (C) Carbon Copy
(35) ……………………એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.
(A) Window XP
(B) Linux
(C) Ubuntu
(D) Apple
ઉત્તર : (D) Apple
(36) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફટવેરનો ઉપયોગ થાય?
(A) Word
(B) Power Point
(C) Write
(D) Access
ઉત્તર : (D) Access
(37) OCRનું પૂરું નામ………………..
(A) ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નીશન
(B) ઓલ કેરેક્ટર રેકગ્નીશન
(C) ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીશન
(D) એક પણ નહીં
ઉત્તર : (A) ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નીશન
(38) PDFનો અર્થ થાય છે.
(A) પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ
(B) પ્યોર ડોક્યુમેન્ટ ફોન્ટ
(C) પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
(D) એક પણ નહીં
ઉત્તર : (C) પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ
(39) ઈન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ…………થાય છે.
(A) Internet Service Provider
(B) Internet Show Provider
(C) Internet Speed Provider
(D) Internet Space Provider
ઉત્તર : (A) Internet Service Provider
(40) CPUનું પૂરું નામ શું છે?
(A) સેન્ટ્રલ પ્રોજેક્ટ યુનિટ
(B) સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ
(C) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
(D) સેન્ટ્રલ પબ્લીક યુનિટ
ઉત્તર : (C) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
Computer Gk Mcq Gujarati (41 To 50)
(41) એક વેબસાઈટ પરથી અન્ય વેબસાઈટ પર જવાની પ્રક્રિયા શું કહે છે?
(A) સર્ફિંગ
(B) સચિંગ
(C) મૂવીંગ
(D) ફાઈન્ડિંગ
ઉત્તર : (A) સર્ફિંગ
(42) abc@gmail.com માં abc શું છે?
(A) એકસ્ટેન્સન
(B) સર્વિસ પ્રોવાઈડર
(C) હોસ્ટ નેમ
(D) યુઝર નેમ
ઉત્તર : (D) યુઝર નેમ
(43) LAN નું પુરુ નામ શું છે?
(A) Logged Area Network
(B) Login Area Network
(C) Local Area Network
(D) Locking Area Network
ઉત્તર : (C) Local Area Network
(44) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્યિાને શું કહે છે?
(A) ક્લિક
(B) ડબલ ક્લિક
(C) ડ્રેગીંગ
(D) રાઈટ ક્લિક
ઉત્તર : (B) ડબલ ક્લિક
(45) કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે?
(A) POIUY
(B) ASDFG
(C) QWERT
(D) ZXCV
ઉત્તર : (C) QWERT
(46) સામાન્ય રીતે CD ની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?
(A) 500 MB
(B) 600 MB
(C) 700 MB
(D) 800 MB
ઉત્તર : (C) 700 MB
(47) CD/DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે?
(A) Analog
(B) Digital
(C) બંને
(D) એકપણ નહીં
ઉત્તર : (B) Digital
(48) MS Office પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી?
(A) Word
(B) Excel
(C) Writer
(D) Access
ઉત્તર : (C) Writer
(49) કોઈ સોફ્ટવેરની જુની આવૃતિના સ્થાને તેની નવી અદ્યતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) સ્ટોર
(B) રિસ્ટોર
(C) અપગ્રેડ
(D) બેકઅપ
ઉત્તર : (C) અપગ્રેડ
(50) કોઈ પણ ફાઈલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ કિલક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
(A) Change
(B) Modify
(C) Rename
(D) Edit
ઉત્તર : (C) Rename
Also Useful Post :
Computer Gk Mcq Gujarati ભાગ 2
Computer Gk Mcq Quiz Gujarati ભાગ 1