ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 9, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતનું બંધારણ |
ક્વિઝ નંબર | 9 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. માન.રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે?
#2. રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે?
#3. “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે” આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?
#4. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?
#5. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#6. જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
#7. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?
#8. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી?
#9. ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે?
#10. એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રધિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે?
#11. રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે?
#12. કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?
#13. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે?
#14. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ………હતા.
#15. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું?
#16. ભારતની સંસદ એટલે : (1) લોકસભા (2) રાજયસભા(3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ
#17. નીચેની કઈ ગુજરાતી વ્યકિત બંધારણસભામાં સભ્ય ન હતી?
#18. ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો?
#19. ક્યો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે?
#20. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે?
#21. નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે?
#22. માન.રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે?
#23. સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ……………..
#24. સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો?
#25. પ્રધાનમંત્રી સહિત મંત્રી મંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે?
#26. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે?
#27. રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?
#28. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે?
#29. બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે?
#30. ‘નીતિ આયોગ’ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી?
#31. દેશમાં “રાજકીય પક્ષ” તરીકે નોંધણી કોણ કરે છે?
#32. બંધારણની જોગવાઈઓ મુજબ “ચોખ્ખી આવક” માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક – મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
#33. લઘુમતીઓને અપાયેલા મૂળભૂત હકો ક્યા અનુચ્છેદમાં વર્ણિત છે?
#34. નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી?
#35. દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના ક્યા ભાગમાં વર્ણિત છે?
#36. મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં ક્યા વર્ષે ઉમેરવામાં આવી?
#37. સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#38. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના ક્યા ભાગમાં જણાવાયું છે?
#39. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે?
#40. સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે?
#41. નીચેના પૈકી કોણ સંસદનાં બન્ને ગૃહોમાં બોલી શકે છે?
#42. ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમૂદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે?
#43. ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષાા ફરમાવવાની સત્તા મળે છે?
#44. 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ?
#45. નીચેના પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે?
#46. ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
#47. રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર……………
#48. સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે?
#49. વટહુકમ કરવાની સત્તા કોની છે?
#50. નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ” તરીકે વર્ણવ્યા છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 10