ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12 । Bharat Nu Bandharan Mcq Quiz

Spread the love

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12, Bharat Nu Bandharan Mcq Quiz, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati Quiz, Bharat Nu Bandharan Quiz, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતનું બંધારણ
ક્વિઝ નંબર 12
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યુ હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?

#2. સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને……………તરીકે ઓળખવામાં આવે છે?

#3. રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?

#4. બે અગર વધુ રાજયો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે?

#5. દરેક રાજય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

#6. નીચેનામાંથી કઈ સત્તા રાજયપાલ પાસે નથી?

#7. રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે?

#8. ભારતમાં કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન’ તરીકે ઊજવવાનું નક્કી થયું છે?

#9. બંધારણીય ઉપયોમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે?

#10. બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને ક્યા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે?

#11. રાષ્ટ્ર ગાન ‘જન ગણ મન’ વગાડવાનો આદર્શ સમય ક્યો છે?

#12. ભારત ગણતંત્ર ક્યારે બન્યું?

#13. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

#14. લોકસભાના અધ્યક્ષ કોણ છે?

#15. ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે?

#16. રાજ્યસભાનો સભ્યનો કાર્યકાળ…………..હોય છે.

#17. ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં?

#18. નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે?

#19. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે?

#20. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

#21. ભારતીય બંધારણમાં ક્યા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી?

#22. નીચેનામાંથી……….ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે?

#23. રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે?

#24. ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે?

#25. કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે?

#26. નીચેનામાંથી ક્યા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધુ છે?

#27. નીચેનામાંથી……………અખીલ ભારતીય સેવા નથી?

#28. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો…………..

#29. રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે?

#30. ભારતીય ચૂંટણી પંચ :

#31. નીચેનામાંથી ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ નથી?

#32. નીચેનામાંથી ભારતીય બંધારણનો ક્યો અનુચ્છેદ ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરે છે?

#33. શિક્ષણનો અધિકાર તે :

#34. ભારતીય રાષ્ટ્રપતિની ચુટણી કોણ કરે છે?

#35. રાજયસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે?

#36. ગુજરાતમાં કેટલા પોલીસ કમિશ્નર વિસ્તારો છે?

#37. ભારતીય બંધારણ નો ક્યો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે?

#38. ભારતીય સંસદમાં………….સામેલ હોય છે.

#39. રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે?

#40. કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે?

#41. ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે?

#42. ભારતીય બંધારણનો 42 મો સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો?

#43. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો?

#44. 1975 ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?

#45. ક્યા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું?

#46. કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યા આપવામાં આવેલ છે?

#47. કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે?

#48. ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી?

#49. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે?

#50. ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે?

Previous
Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 11

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 13


Spread the love
error: Content is protected !!
Scroll to Top