ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1, Bharat No Sanskrutik Varso Mcq Quiz, Bharat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.
#2. ‘સાકેત’ નામે કઈ નગરી જાણીતી છે?
#3. ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે?
#4. ઈ.સ.1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યુ હતું?
#5. રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા?
#6. નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે?
#7. નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે?
#8. ‘સતિપતિ સંપ્રદાય’ એ ક્યા રાજ્યનો આદિવાસી સમુદાય છે?
#9. ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી ક્યો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી દર્શાવે છે?
#10. નીચેના પૈકી ક્યું સંસ્કૃત મહાકાવ્ય નથી?
#11. વલ્લમકલી નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
#12. ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે?
#13. પન્નાલાલ ઘોષ ક્યા વાદ્યવાદક હતા?
#14. ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નત્ય છે?
#15. નીચેનમાંથી ક્યું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે?
#16. નૃત્યના દેવાધિદેવ કોણ હતા?
#17. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?
#18. ‘‘લજ્જા’’ની લેખિકા કોણ?
#19. મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ પુસ્તકના લેખક કોણ?
#20. મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે?
#21. તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
#22. પંચમઢી ક્યા રાજ્યનું હિલ સ્ટેશન છે?
#23. ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?
#24. બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે?
#25. ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પુસ્તકના લેખક કોણ?
#26. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે?
#27. નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?
#28. અંજતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે?
#29. ‘રૂસ્તમે હિન્દ” નું બિરૂદ કોને મળ્યું હતું?
#30. સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે?
#31. ‘હોરમુઝ’ બંદર ક્યા ધર્મ સાથે સંકળાયેલ છે?
#32. ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ ક્યા રાજયમાં ફેલાયો હતો?
#33. ‘ધુમ્મર’ ક્યા રાજયનું લોકનૃત્ય છે?
#34. મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે?
#35. પોંગલ ક્યા રાજયનો મુખ્ય તહેવાર છે?
#36. નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી?
#37. આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરવામાં આવી?
#38. સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે?
#39. ‘ચીકનકારી’ ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે?
#40. “એ પૅશન ફોર ડાન્સ’ ના લેખક કોણ છે?
#41. નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?
#42. પ્રખ્યાત સંગીતકાર ‘અમઝદ અલી ખાન’ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે?
#43. સંગીતના વાદ્ય અને સંગીતના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?
#44. ધી લખું કેવ (The lakhu Cave) કે જયાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ કયાં આવેલ છે?
#45. પંડિત રવિશંકર કયા વાઘ (Musical instrument) સાથે જોડાયેલ છે?
#46. નીચેના પૈકી કયા ગાયકને “ભારત રત્ન” એવોર્ડ આપવામાં આવેલ છે?
#47. ‘મધુબની’ જનસાધારણ લોકોની ચિત્રકામની પદ્ધતિ ક્યા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે?
#48. ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે?
#49. નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો?
#50. અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે?
- નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1