ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6 । Bharat No Itihas Mcq Quiz

Spread the love

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 6, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતનો ઇતિહાસ
ક્વિઝ નંબર 6
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો?

#2. મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે?

#3. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિધ્ધિ કઈ?

#4. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે?

#5. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?

#6. દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા?

#7. સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?

#8. જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે?

#9. હોમરૂલ ચળવળના નેતાઓએ ‘હોમરૂલ’ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો?

#10. “ભારતીય ક્રાન્તિના માતા’’ તરીકે કોણ ઓળખાય છે?

#11. નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું?

#12. બ્રિટીશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી?

#13. શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે?

#14. કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા?

#15. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?

#16. અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં?

#17. INA (ઈન્ડીયન નેશનલ આર્મી) ટ્રાયલ દરમ્યાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજુ કરેલ હતી?

#18. નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી ‘‘ICS’’ તરીકે પ્રખ્યાત થયેલ હતી.

#19. મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા ‘‘New lamps for old” કે જે 1893-94 માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

#20. ઈ.સ.1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું?

#21. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી?

#22. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

#23. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

#24. હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે કયાં જોવા મળે છે?

#25. પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ …….. છે.

#26. વીર સાવરકર દ્વારા સ્થાપિત ‘મિત્રમેલા’ સંસ્થા પછીથી ક્યા નામે ઓળખાય?

#27. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા?

#28. બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત …………………..તરીકે ઓળખાય છે.

#29. ‘શક સંવત’ની શરૂઆત ક્યા ભારતીય મહિનાથી થાય?

#30. દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી?

#31. મહમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા?

#32. નીચેનામાંથી કયુ જોડકું યોગ્ય નથી?

#33. દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ‘‘કર્ણાટક વિગ્રહ” નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા?

#34. ‘‘ગદર પાર્ટી” ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી?

#35. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગર્વનર જનરલ કોણ હતા?

#36. ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે? (1) સરદાર વલ્લભભાઈ પટેલ (2) શ્રી વી.પી. મેનન (3) શ્રી જવાહરલાલ નેહરૂ (4) લાલા લજપતરાય

#37. પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?

#38. નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી ક્યા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો?

#39. દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ) ની રચના નીચેના પૈકી કોણે કરી હતી?

#40. અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે?

#41. મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે ક્યા સુલ્તાને સૌપ્રથમ વખત ‘Famine Code’ બનાવેલ હતો?

#42. ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી?

#43. મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર ક્યો વિકલ્પ સાચો છે?

#44. ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શીયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે?

#45. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે?

#46. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે?

#47. જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે?

#48. ‘લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિયેશન’ નામની સંસ્થાના સ્થાપક કોણ હતા?

#49. ક્યા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો?

#50. ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક ક્યા વર્ષમાં થઈ હતી?

Previous
Finish


નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

GPSC પરીક્ષા – GPSC Exam

શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test

ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam

GSET પરીક્ષા – Gujarat State Eligibility Test

ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector

અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam

સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam

હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test

ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam

તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam

જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam

મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam

નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam

વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 7



Spread the love
error: Content is protected !!
Scroll to Top