ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5 । Bharat Ni Bhugol Mcq Quiz

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5
ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 5, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતની ભૂગોળ
ક્વિઝ નંબર 5
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયાં ક્રમે આવે છે?

#2. ભાકરા - નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજયો લાભાન્વિત રાજયો છે?

#3. નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.

#4. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ કયાં આવેલ છે?

#5. ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજયની છે?

#6. ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.) નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?

#7. ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું?

#8. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ.................છે.

#9. ભારતનો પ્રમાણ સમય એટલે...................

#10. હિમાલય કેવા પ્રકારનો પર્વત છે?

#11. શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે?

#12. કોયલી, મથુરા અને હલ્દીયા રિફાઈનરીની સ્થાપના કોણે કરી છે?

#13. નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?

#14. શબરી માલ : ધાર્મિક સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?

#15. માન.વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલનું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજયમાં આવેલી છે?

#16. ભારતનું સૌથી મોટું બંદર ક્યું છે?

#17. ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે?

#18. અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ દ્વારા જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય તેને શું કહેવાય છે?

#19. સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી ક્યા પાકની ખેતી કરવામાં આવતી નથી?

#20. ..............નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે, જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે.

#21. લક્ષદ્વિપ અને મિનિકોય ટાપુઓમાં કુલ....................ટાપુઓ છે અને તે પૈકી...............ટાપુઓમાં માનવ વસતી છે.

#22. હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી ક્યું છે?

#23. વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં ખ્રીસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે?

#24. ‘Gods own country’ એ ક્યા રાજ્યને સંબંધિત છે?

#25. મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર ક્યું હતું?

#26. ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી?

#27. ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં ક્યા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે?

#28. ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો (કાંઠો) ક્યા નામે ઓળખયા છે?

#29. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક’ કે જે “તરતા ટાપુઓના સરોવર’ તરીકે પણ ઓળખાય છે, ક્યા રાજ્યમાં આવેલું છે?

#30. ‘ઈન્દિરા ગાંધી નહેર’’ નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે?

#31. નીચેના પૈકી ક્યુ કૃત્રિમ બારું (Harbour) નથી?

#32. ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે?

#33. તામિલનાડુના ‘રાનીખેત’ ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે?

#34. ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજયમાં શરૂ કરવામાં આવેલ છે?

#35. ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે?

#36. લૂસાઈ ટેકરીઓ કયા રાજયમાં આવેલી છે?

#37. ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે?

#38. ભારતમાં નીચે દર્શાવેલ ભાષા-સમૂહમાંથી ક્યો ભાષા-સમૂહ સૌથી વધુ છે?

#39. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે?

#40. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે?

#41. ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી ક્યા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે?

#42. સિંધુ નદી ભારતના ક્યા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે?

#43. ધી ઈન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું હતું?

#44. 15 ઓગસ્ટ, 1950ના દિવસે રીક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂંકપ ભારતમાં ક્યા સ્થાને આવેલ હતો?

#45. નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો પૈકી ક્યા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણ્યમાં જંગલી ભેંસ જોવા મળે છે?

#46. તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી ક્યા અક્ષયઉજા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે?

#47. વિકટોરીયા જ્યુબિલી મ્યુઝીયમ નીચે પૈકી ક્યા સ્થળે આવેલ છે?

#48. નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?

#49. બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચુ શિખર ક્યું છે?

#50. નીચેનામાંથી ક્યા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

Finish

નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4

ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 6

error: Content is protected !!
Scroll to Top