ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 4, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતની ભૂગોળ |
ક્વિઝ નંબર | 4 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે?
#2. ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે?
#3. ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો?
#4. ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે તાજેતરમાં કોની વચ્ચે કરાર થયા?
#5. નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ – વે કયો છે?
#6. હિમાલય ક્યા પ્રકારના ભુ-ગર્ભિક પર્વત છે?
#7. મહા નદીના જળનો વિવાદ ક્યા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે?
#8. હિમાલય તથા પશ્ચિમઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે?
#9. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે ક્યા નામે ઓળખાય છે?
#10. ભારતમાં “ઘઉંના કોઠાર’’ તરીકે ક્યું રાજ્ય જાણીતું છે?
#11. ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે?
#12. સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributory) કઈ છે?
#13. સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે?
#14. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે?
#15. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે?
#16. આંધ્ર પ્રદેશમાંથી તેલગંણા રાજ્ય ક્યા વષમાં અલગ થયું?
#17. ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?
#18. બુર્ઝીલ અને ઝોજિલ ઘાટ ક્યા રાજ્યમાં આવેલા છે?
#19. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી?
#20. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં…………..ની બૌની જાતિના ઉપયોગથી થઈ.
#21. ભારતમાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે?
#22. ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે?
#23. ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય ક્યું છે?
#24. કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે?
#25. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું?
#26. દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે?
#27. ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.
#28. નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?
#29. નીચેના પૈકી કયા ભારતીય શહેરને “પૂર્વનું વેનિસ’’ કહેવાય છે.
#30. ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
#31. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયાં રાજયમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે?
#32. ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે?
#33. નીચેના પૈકી કયા રાજયમાંથી કર્કવૃત પસાર થતો નથી?
#34. પેટ્રોલીયમ કયાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે?
#35. અલકનંદા અને ભગીરથીનો સંગમ કયાં થાય છે?
#36. પૃથ્વીની પરિભ્રમણની ગતિને…………..ગતિ પણ કહે છે.
#37. ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે.
#38. નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે?
#39. વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી કયાં રાજયમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે?
#40. બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી.નું અંતર હોય છે?
#41. પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો) માં વિભાજિત આવે છે.
#42. અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે?
#43. ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે?
#44. ભારતમાં સૌથી વ્યાપક જંગલ વિસ્તારમાં પ્રથમ ક્રમ કોનો છે?
#45. મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ) – કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે?
#46. નીચેના પૈકીનો કર્યો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક મેળવે છે?
#47. સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?
#48. એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી ક્યા શહેરમાં નથી?
#49. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે?
#50. ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ ક્યા રાજ્યની હદ સાથે મળતી નથી?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :