ભારતની ભૂગોળ MCQ QUIZ ભાગ 3, Bharat Ni Bhugol Mcq Quiz, Bharat Ni Bhugol Mcq Quiz with Answers, Gujarati Gk Quiz with Answers, Indian Geography Mcq Quiz Gujarati, ભારતની ભૂગોળ pdf.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતની ભૂગોળ |
ક્વિઝ નંબર | 3 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
-
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે?
#2. ભારતમાં નીચેના પૈકી ક્યા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે?
#3. ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી ક્યા રાજ્યમાં જોવા મળે છે?
#4. ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે?
#5. બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?
#6. દેશમાં સેક્સ રેશીયો (દર 1000 પુરૂષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજયમાંથી સૌથી વધારે છે? (2011 ની વસ્તી ગણત્રીના આધારે)
#7. ભારતમાં કયા રાજયમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of Population) સૌથી ઓછી છે?
#8. સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે?
#9. હાલમાં હિતુપુર ડાયમન્ડ બ્લોકની હરાજી કરવામાં આવી આ બ્લોક કયા રાજયમાં આવેલો છે?
#10. લક્ષદ્વિપ ટાપુઓ કયા આવેલા છે?
#11. ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે?
#12. નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજયોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?
#13. જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજયો પૈકી કયા રાજયમાં પ્રાપ્ત થતી નથી?
#14. નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે?
#15. ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેચવામાં આવેલ છે?
#16. પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન ‘ગાજવીજને તોફાન’ થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે?
#17. તાજેતરમાં ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય કયાં આવેલ છે?
#18. હિમાચલના કયા શિખરને “સાગરમઠ” (Sagarmath) નામ આપવામાં આવ્યું છે?
#19. ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એક માત્ર રાજય :
#20. નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વધારે વાવેતર વિસ્તાર ધરાવે છે?
#21. નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage System) બંગાળના અખાતમાં આવેલી છે?
#22. નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારના મેદાનો પૂરતી મર્યાદિત છે?
#23. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે?
#24. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે ક્યો છે?
#25. કઈ જમીન કૃષિ જમીન તરીકે શ્રેષ્ઠ છે?
#26. ભારતમાં ક્યા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે?
#27. ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ?
#28. પાલઘાટ ક્યા બે રાજયોને જોડે છે?
#29. સિંદરી શાના માટે પ્રખ્યાત છે?
#30. મંડોવી અને જુઆરી નદીઓ ક્યા રાજયમાં આવેલી છે?
#31. મુર્રા (Murrah) ક્યા પ્રાણીની પ્રજાતિ છે?
#32. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજય કયું છે?
#33. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયાં આવેલો છે?
#34. નેપાનગર શેના માટે પ્રખ્યાત છે?
#35. ‘શકિતમાન’ ક્યા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે?
#36. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે?
#37. ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ એટલે કે કન્યાકુમારી ક્યાં આવેલું છે.
#38. યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?
#39. નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian Stanard Time) નિયત કરે છે?
#40. ભારતે ઈરાન સાથે ક્યા વ્યૂહાત્મક બંદરનો વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો?
#41. ભૌગોલિક રીતે ભારતનો સૌથી જૂનો ભાગ ક્યો છે?
#42. ભારતની સૂચિત ગેસ પાઈપલાઈન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય થશે?
#43. 2011 ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.
#44. દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા કયાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે?
#45. દેશના રાજયોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે વસ્તીની ગીચતા કયા છે?
#46. ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે?
#47. ક્યા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે?
#48. ભારતીય દ્વિપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા ક્યા આવેલું છે?
#49. વિષુવવૃત્તીય પટ્ટામાં મહત્તમ વરસાદ કયા થાય છે?
#50. એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાહ નીચેના પૈકી ક્યા મહાસાગરનો છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :