2 Bharat No Sanskrutik Varso MCQ, ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ, Bharat No Sanskrutik Varso Mcq pdf Download, Bharat No Sanskrutik Varso Mcq Online Test, Bharat No Sanskrutik Varso Mcq pdf.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનો સાંસ્કૃતિક વારસો |
ભાગ : | 2 |
MCQ : | 51 થી 100 |
2 Bharat No Sanskrutik Varso MCQ (51 To 60)
(51) ‘સાહિત્ય અકાદમી’નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે?
(A) નવી દિલ્હી
(B) ચેન્નાઈ
(C) મુંબઈ
(D) કોલકાતા
જવાબ : (A) નવી દિલ્હી
(52) નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે?
(A) ઓનમ
(B) રંગાલી બીહુ
(C) નવરાત્રી
(D) પોંગલ
જવાબ : (A) ઓનમ
(53) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે?
(A) ચલચીત્ર ડિરેક્ટર
(B) વ્યંગ ચિત્ર બનાવનાર
(C) વાદ્ય સંગીત
(D) નૃત્ય
જવાબ : (B) વ્યંગ ચિત્ર બનાવનાર
(54) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી ક્યું પુસ્તક લખાયેલ છે?
(A) માય ગોડ ડાઈડ યંગ
(B) ઈસ્લામીક બોમ્બ
(C) લુક બેક ઈન એંગર
(D) એ સુટેબલ બોય
જવાબ : (D) એ સુટેબલ બોય
(55) અગત્યના મેળા અને તેના રાજય યોગ્ય રીતે ગોઠવો.
(A) પુષ્કર મેળો | (1) ઉત્તરપ્રદેશ |
(B) ભવનાથ | (2) બિહાર |
(C) કુંભમેળો | (3) ગુજરાત |
(D) સોનીપુર મેળો | (4) રાજસ્થાન |
(A) A-3, B-1, C-2, D-4
(B) A-1, B-2, C-4, D-3
(C) A-4, B-3, C-1, D-2
(D) A-2, B-4, C-1, D-3
જવાબ : (C) A-4, B-3, C-1, D-2
(56) ભારત મુનિ કૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે?
(A) નાટક
(B) નૃત્ય
(C) સંગીત
(D) ઉપરના તમામ
જવાબ : (D) ઉપરના તમામ
(57) ક્યા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે?
(A) મહાબલીપુરમ
(B) કાંચીપુરમ
(C) તિરૂવનંતપુરમ
(D) મદુરાઈ
જવાબ : (A) મહાબલીપુરમ
(58) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?
(A) ગીડા ડાન્સ – પંજાબ
(B) મોહિની અટ્ટમ ડાન્સ – કેરળ
(C) કુચીપુડી ડાન્સ – આંધ્ર પ્રદેશ
(D) બીહુ ડાન્સ – અરુણાચલ પ્રદેશ
જવાબ : (D) બીહુ ડાન્સ – અરુણાચલ પ્રદેશ
(59) નીચેના પૈકી કઈ વાર્તા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે?
(A) અન ટુ ધ લાસ્ટ
(B) અલ-બલાઘ
(C) આકાશ
(D) કાબુલીવાલા
જવાબ : (D) કાબુલીવાલા
(60) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે?
(A) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
(B) સાહિત્ય અકાદમી
(C) સંગીત નાટક અકાદમી
(D) લલિતકલા અકાદમી
જવાબ : (C) સંગીત નાટક અકાદમી
2 Bharat No Sanskrutik Varso MCQ (61 To 70)
(61) કાલા ઘોડા આર્ટ ફેસ્ટીવલ ક્યા સ્થળે આયોજિત કરવામાં આવે છે?
(A) વડોદરા
(B) પુણે
(C) મુંબઈ
(D) મૈસુર
જવાબ : (C) મુંબઈ
(62) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે?
(1) ઉસ્તાદ અલ્લારખા |
(2) ઝાકીર હુસેન |
(3) રવિશંકર |
(4) શિવકુમાર શર્મા |
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) 4 અને 1
જવાબ : (A) 1 અને 2
(63) ‘નોગક્રેમ ડાન્સ’ નો તહેવાર ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
(A) સિક્કિમ
(B) ત્રિપુરા
(C) મણિપુર
(D) મેઘાલય
જવાબ : (D) મેઘાલય
(64) આદિવાસીઓનો એક તહેવાર ‘ભાગોરિયા‘ છે, જે ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે?
(A) મધ્ય પ્રદેશ
(B) મણિપુર
(C) આસામ
(D) અરૂણાચલ પ્રદેશ
જવાબ : (A) મધ્ય પ્રદેશ
(65) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે?
(A) 51
(B) 101
(C) 131
(D) 151
જવાબ : (D) 151
(66) લોહરી ક્યા મહિનામાં ઉજવાય છે?
(A) એપ્રિલ
(B) જાન્યુઆરી
(C) જુલાઈ
(D) સપ્ટેમ્બર
જવાબ : (B) જાન્યુઆરી
(67) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?
(A) ઠુમરી
(B) ગઝલ
(C) ધ્રુપદ
(D) ઉપરના પૈકી એકપણ નહી
જવાબ : (C) ધ્રુપદ
(68) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?
(A) ઐપન- હિમાચલ પ્રદેશ
(B) કૌલ્લમ – તમિલનાડુ
(C) મંડના – મધ્યપ્રદેશ
(D) રંગાવલી – કર્ણાટક
જવાબ : (A) ઐપન- હિમાચલ પ્રદેશ
(69) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે?
(A) નાટ્યકળા
(B) નૃત્યકળા
(C) યુદ્ધકળા
(D) ચિત્રકળા
જવાબ : (C) યુદ્ધકળા
(70) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થયેલ હતું?
(A) મહારાષ્ટ્ર
(B) ગોવા
(C) રાજસ્થાન
(D) હિમાચલ પ્રદેશ
જવાબ : (B) ગોવા
2 Bharat No Sanskrutik Varso MCQ (71 To 80)
(71) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી?
(A) સોનિયો
(B) દડો
(C) ત્રીટી
(D) વેઢલા
જવાબ : (A) સોનિયો
(72) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે?
(A) કથકલી
(B) ભરતનાટ્યમ
(C) નાદન્ત
(D) કુચીપુડી
જવાબ : (C) નાદન્ત
(73) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
(A) આંધ્રપ્રદેશ-કુચીપુડી
(B) તામિલનાડું-ભરતનાટ્યમ
(C) મધ્યપ્રદેશ-કાલબેલિયા
(D) ઉત્તરપ્રદેશ-કથક
જવાબ : (C) મધ્યપ્રદેશ-કાલબેલિયા
(74) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?
(A) લેટર્સ ફ્રોમ એશિયા – રવિન્દ્રનાથ ટાગોર
(B) ભવાની મંદિર – અરવિંદ ઘોષ
(C) પ્રીજન ડાયરી – જવાહરલાલ નહેરૂ
(D) સોવિયત એશિયા – જવાહરલાલ નહેરૂ
જવાબ : (C) પ્રીજન ડાયરી – જવાહરલાલ નહેરૂ
(75) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી ક્યો છે ?
(A) ગેરુ
(B) લાપિઝ લઝૂલી
(C) લાપિઝી લીલો
(D) લાપિઝ કઝૂલી
જવાબ : (B) લાપિઝ લઝૂલી
(76) નીચે પૈકી ક્યું વાદ્ય તંતુવાદ્ય છે?
(A) પાવરી
(B) કાંસીજોડા
(C) સુરંદો
(D) ૨મઝોળ
જવાબ : (C) સુરંદો
(77) પંજાબનું ‘‘જંગલ’’ કઈ કળા / પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે?
(A) ગાયન
(B) નાટ્ય
(C) વાદન
(D) દશ્ય
જવાબ : (A) ગાયન
(78) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ ક્યા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે?
(A) મણિપુર
(B) મિઝોરમ
(C) મેઘાલય
(D) નાગાલેન્ડ
જવાબ : (D) નાગાલેન્ડ
(79) ‘વિશાખા’ નો તહેવાર ક્યા રાજ્યમાં ઉજવાય છે?
(A) કર્ણાટક
(B) પંજાબ
(C) મહારાષ્ટ્ર
(D) આંધ્રપ્રદેશ
જવાબ : (D) આંધ્રપ્રદેશ
(80) વર્ષ 2016ના યુનેસ્કો દ્વારા ક્યા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી?
(A) લુઈસ ખાન
(B) લે કાર્ટર
(C) લે કોર્બુઝીયર
(D) નેક ચંદ
જવાબ : (C) લે કોર્બુઝીયર
2 Bharat No Sanskrutik Varso MCQ (81 To 90)
(81) “બનીઠની” કઈ કળાની એક શૈલી છે?
(A) ચિત્રકળા
(B) શિલ્પકળા
(C) નૃત્યકળા
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
જવાબ : (A) ચિત્રકળા
(82) તાંજોરના મંદિરમાં ક્યા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે?
(A) કથકલી
(B) ઓડિસી
(C) કથ્થક
(D) ભરતનાટ્યમ
જવાબ : (D) ભરતનાટ્યમ
(83) ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ’ના લેખક કોણ?
(A) અરૂંધતી રોય
(B) સલમાન રશ્દી
(C) મેધા પાટકર
(D) નારાયણ મૂર્તિ
જવાબ : (A) અરૂંધતી રોય
(84) નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે?
(A) સન ટેમ્પલ કોનાર્ક
(B) ફત્તેપુર સીક્રિ
(C) જન્તર મંતર – જયપુર
(D) ઉપરોક્ત બધા જ સ્થળો
જવાબ : (D) ઉપરોક્ત બધા જ સ્થળો
(85) રાજા રવીવમાં ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે?
(A) નૃત્ય
(B) ચિત્રકળા
(C) વાદ્યા સંગીત
(D) કંઠ સંગીત
જવાબ : (B) ચિત્રકળા
(86) ગીડ્ડા (Gidd(A) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે?
(A) હરીયાણા
(B) પંજાબ
(C) ઉત્તર પ્રદેશ
(D) ગુજરાત
જવાબ : (B) પંજાબ
(87) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.
(A) બિન્દુ સરોવર | (1) તિબેટ |
(B) નારાયણ સરોવર | (2) રાજસ્થાન રાજ્ય |
(C) પુષ્કર | (3) કચ્છ જિલ્લો |
(D) માનસરોવર | (4) ભુવનેશ્વર શહેર |
(A) A-4, B-3, C-2, D-1
(B) A-3, B-4, C-1, D-2
(C) A-2, B-3, C-4, D-1
(D) A-1, B-2, C-3, D-4
જવાબ : (A) A-4, B-3, C-2, D-1
(88) રાગિણી કયા રાજયની લોકપ્રિય ગીત શૈલી છે?
(A) કાશ્મીર
(B) કેરાલા
(C) હરિયાણા
(D) મણિપુર
જવાબ : (C) હરિયાણા
(89) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે?
(A) તારૂતા
(B) પુખ્યાગર
(C) રત્નકુંબલ
(D) લોબડી
જવાબ : (A) તારૂતા
(90) ચકમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજયમાં વસે છે?
(A) બિહાર
(B) ઓરિસ્સા
(C) ઉત્તરપ્રદેશ
(D) આસામ
જવાબ : (D) આસામ
2 Bharat No Sanskrutik Varso MCQ (91 To 100)
(91) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?
(A) બેંગાલી
(B) તેલુગુ
(C) મરાઠી
(D) તામિલ
જવાબ : (A) બેંગાલી
(92) “કાલબેલિયા’’ કયા રાજયનું નૃત્ય છે?
(A) ગુજરાત
(B) મધ્યપ્રદેશ
(C) રાજસ્થાન
(D) બિહાર
જવાબ : (C) રાજસ્થાન
(93) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે?
(A) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
(B) લલિતકલા અકાદમી
(C) સંગીત અકાદમી
(D) સાહિત્ય અકાદમી
જવાબ : (C) સંગીત અકાદમી
(94) પાઝહાસી રાજા આર્કીયોલોજીકલ મ્યુઝિયમ નીચે પૈકી કયાં આવેલું છે?
(A) વિજયવાડા
(B) કોઝીકોડ
(C) ભુવનેશ્વર
(D) તિરૂચિરાપલ્લી
જવાબ : (B) કોઝીકોડ
(95) નીચે પૈકી કોણે “હૈન્દવે ધર્મોદ્વારક” ની ઉપાધી મેળવી હતી?
(A) શિવાજી
(B) ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
(C) રાજા હર્ષવર્ધન
(D) ઉપર પૈકી એકપણ નહી.
જવાબ : (A) શિવાજી
(96) ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે?
(A) તિરુપતિ બાલાજી મંદિર
(B) કાશી વિશ્વનાથ મંદિર
(C) સોમનાથ મંદિર
(D) મિનાક્ષી મંદિર
જવાબ : (A) તિરુપતિ બાલાજી મંદિર
(97) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે?
(A) 4 વર્ષ
(B) 8 વર્ષ
(C) 10 વર્ષ
(D) 12 વર્ષ
જવાબ : (D) 12 વર્ષ
(98) ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે?
(A) મહારાષ્ટ્ર
(B) કેરળ
(C) બિહાર
(D) ગુજરાત
જવાબ : (A) મહારાષ્ટ્ર
(99) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900ની આસપાસમાં ક્યો ગ્રંથ લખ્યો હતો?
(A) સંગીત સંગત
(B) સંગીત મકરંદ
(C) સંગીત સરીતા
(D) સંગીત સુધા
જવાબ : (B) સંગીત મકરંદ
(100) અજંતા-ઈલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે?
(A) હોશંગાબાદ
(B) હૈદ્રાબાદ
(C) ઔરંગાબાદ
(D) સિકંદરાબાદ
જવાબ : (C) ઔરંગાબાદ
Also Read :
ભારતનો સાંસ્કૃતિક વારસો MCQ |
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ |
સામાન્ય વિજ્ઞાન MCQ |