4 General Science MCQ Gujarati (સામાન્ય વિજ્ઞાન MCQ)

4 General Science MCQ Gujarati
4 General Science MCQ Gujarati

4 General Science MCQ Gujarati, સામાન્ય વિજ્ઞાન MCQ, સામાન્ય વિજ્ઞાન Gujarati PDF, સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન mcq pdf, વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે સામાન્ય વિજ્ઞાન MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :સામાન્ય વિજ્ઞાન
ભાગ : 4
MCQ :151 થી 200
4 General Science MCQ Gujarati

4 General Science MCQ Gujarati (151 To 160)

(151) ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે?

(A) પિત્તળ

(B) લેડ

(C) લેડ-ટિનની મિશ્રધાતુ

(D) એકપણ નહીં

જવાબ : (C) લેડ-ટિનની મિશ્રધાતુ

(152) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?

(A) હીરો

(B) પાણી

(C) કાચ

(D) મોતી

જવાબ : (A) હીરો

(153) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો?

(A) બુધ

(B) મંગળ

(C) ગુરુ

(D) શુક્ર

જવાબ : (C) ગુરુ

(154) કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે?

(A) જન્માષ્ટમી

(B) અમાસ

(C) પૂનમ

(D) રામનવમી

જવાબ : (C) પૂનમ

(155) કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે?

(A) બ્લેક બોક્સ

(B) સ્પીડો મીટર

(C) એરોમીટર

(D) બેરોમીટર

જવાબ : (A) બ્લેક બોક્સ

(156) ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે?

(A) ટેલિગ્રાફ

(B) સીસ્મોગ્રાફ

(C) થર્મોગ્રાફ

(D) કાર્ડિયોગ્રામ

જવાબ : (B) સીસ્મોગ્રાફ

(157) આમાનું શું બ્લડ ગ્રુપ નથી?

(A) A+

(B) B+

(C) C+

(D) A-

જવાબ : (C) C+

(158) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી?

(A) એલેકઝાંડર બેલ

(B) બ્રેઈલ લુઈસ

(C) એડિસન

(D) આઈઝેક પીટમેન

જવાબ : (B) બ્રેઈલ લુઈસ

(159) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી?

(A) શીતળાની રસી

(B) એટમ બોમ્બ

(C) સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

(D) ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત

જવાબ : (C) સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

(160) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે?

(A) પેરાસીટામોલ

(B) એનાસીન

(C) કિવનાઈન

(D) પેનિસિલિન

જવાબ : (C) કિવનાઈન

(161) મેરીના કયા પ્રાણીની ઓલાદ છે?

(A) કુતરો

(B) ઘોડો

(C) ઘેટું

(D) ગાય

જવાબ : (C) ઘેટું

(162) એનીમિયા (પાંડુરોગ) ક્યાં તત્વના અભાવે થાય છે?

(A) કેલ્શિયમ

(B) ખાંડ

(C) આયોડિન

(D) લોહ

જવાબ : (D) લોહ

(163) આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે?

(A) ECG

(B) BCG

(C) TB

(D) ડાયાલિસિસ

જવાબ : (A) ECG

(164) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે?

(A) કરોડરજ્જુ

(B) નાનુ મગજ

(C) હૃદય

(D) કાન

જવાબ : (B) નાનુ મગજ

(165) વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે?

(A) ઓહમનો નિયમ

(B) હૂકનો નિયમ

(C) ન્યૂટનનો નિયમ

(D) આર્કિમિડિઝનો નિયમ

જવાબ : (B) હૂકનો નિયમ

4 General Science MCQ Gujarati
4 General Science MCQ Gujarati

(166) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

(A) સોળ

(B) ભાવીસ

(C) ચોવીસ

(D) બાર

જવાબ : (C) ચોવીસ

(167) કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે?

(A) પેનિસિલિન

(B) કલોરોમાઈસેટિન

(C) સ્ટેરોઈડ

(D) કિવનાઈન

જવાબ : (C) સ્ટેરોઈડ

(168) અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે?

(A) રીચૂટર

(B) ડેસીબલ

(C) સેન્ટિગ્રેડ

(D) હર્ટઝ

જવાબ : (B) ડેસીબલ

(169) ન્યુકલીઅર પાવર એકમમાં ક્યું બળતણ વપરાય?

(A) કેલ્શિયમ

(B) કોલસો

(C) સી.એન.જી.

(D) યુરેનિયમ

જવાબ : (D) યુરેનિયમ

(170) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?

(A) કેમોથેરપી

(B) બાયોસ્કોપ

(C) લેપ્રોસ્કોપી

(D) સ્ટેથોસ્કોપી

જવાબ : (C) લેપ્રોસ્કોપી

(171) ડાયાલિસીસની સારવાર ક્યા દર્દમાં અપાય?

(A) હૃદયના

(B) કિડનીના

(C) ડાયાબિટીસના

(D) કમળાના

જવાબ : (B) કિડનીના

(172) પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે?

(A) હાઈડ્રોજન, ઓક્સિજન

(B) હાઈડ્રોજન, નાઈટ્રોજન

(C) હાઈડ્રોજન, કાર્બન

(D) ઓક્સિજન, કાર્બન

જવાબ : (A) હાઈડ્રોજન, ઓક્સિજન

(173) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે?

(A) થાઈરોઈડ

(B) શ્વેતકણ

(C) ઈન્સ્યુલિન

(D) હિમોગ્લોબિન

જવાબ : (C) ઈન્સ્યુલિન

(174) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે?

(A) ચાંચડ

(B) માખી

(C) મચ્છર

(D) તીડ

જવાબ : (A) ચાંચડ

(175) લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે?

(A) મીટર

(B) લીટર

(C) ફૂટ

(D) માઈલ

જવાબ : (B) લીટર

4 General Science MCQ Gujarati
4 General Science MCQ Gujarati

(176) ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે?

(A) ચામડી

(B) ફેફસા

(C) હ્રદય

(D) કિડની

જવાબ : (B) ફેફસા

(177) સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે?

(A) શુક્ર

(B) હર્ષલ

(C) બુધ

(D) મંગળ

જવાબ : (C) બુધ

(178) વિટામીન Aની ઉણપથી શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે?

(A) લીવર

(B) કીડની

(C) ત્વચા

(D) આંખ

જવાબ : (D) આંખ

(179) ‘પીડિયાટ્રીશિયન’ નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે?

(A) બાળકોના

(B) યુવાનો

(C) વૃદ્ધોના

(D) સ્ત્રીઓના

જવાબ : (A) બાળકોના

(180) ઓપ્થેલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે?

(A) આંખ

(B) કાન

(C) ગળું

(D) પગ

જવાબ : (A) આંખ

(181) રસીકરણની (વેક્સિનેશન) શોધ કોણે કરી?

(A) જોસેફ લીસ્ટર

(B) એડવર્ડ જેનર

(C) જહોન હંટર

(D) પીટર ફ્રેન્ક

જવાબ : (B) એડવર્ડ જેનર

(182) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો.

(A) પ્લૂટો

(B) ચંદ્ર

(C) શુક્ર

(D) મંગળ

જવાબ : (B) ચંદ્ર

(183) ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી?

(A) ન્યૂટન

(B) દા વિન્ચી

(C) ગેલિલિયો

(D) કોપરનિકસ

જવાબ : (A) ન્યૂટન

(184) ડાયનોસર શું છે?

(A) એક ટાપુ

(B) અવકાશયાન

(C) પ્રાગ ઐતિહાસિક પ્રાણી

(D) એક રોગ

જવાબ : (C) પ્રાગ ઐતિહાસિક પ્રાણી

(185) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન ‘સી’ હોય છે?

(A) કેળું

(B) ચીકું

(C) નારંગી

(D) સફરજન

જવાબ : (C) નારંગી

(186) DNAને આમાંથી કોની સાથે સંબંધ છે?

(A) દેશ

(B) પરંપરા

(C) વંશ

(D) ધર્મ

જવાબ : (C) વંશ

(187) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે?

(A) 80

(B) 90

(C) 95

(D) 100

જવાબ : (C) 95

(188) ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે?

(A) કેન્સર

(B) એઈડ્ઝ

(C) હાર્ટ સર્જરી

(D) ન્યૂમોનિયા

જવાબ : (A) કેન્સર

(189) ટેલિફોનની શોધ કોણે કરી?

(A) રૂડોલ્ફ ડીઝલ

(B) એલેકઝાન્ડર બેલ

(C) જેમ્સ વોટ

(D) થોમસ એડીસન

જવાબ : (B) એલેકઝાન્ડર બેલ

(190) સુપર સોનિક એટલે શું?

(A) ઘોંઘાટ

(B) ધીમો અવાજ

(C) અવાજથી વધારે ઝડપ

(D) પડોઘો

જવાબ : (C) અવાજથી વધારે ઝડપ

(191) નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી?

(A) કાર્ડિયોગ્રામ

(B) લેપ્રોસ્કોપી

(C) ડાયાલિસિસ

(D) સિસ્મોગ્રાફ

જવાબ : (D) સિસ્મોગ્રાફ

(192) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય?

(A) 8

(B) 5

(C) 4

(D) 0.2

જવાબ : (D) 0.2

(193) આમાં શું બંધબેસતું નથી?

(A) સી.એન.જી.

(B) પેટ્રોલ

(C) કલોરિન ગેસ

(D) ડીઝલ

જવાબ : (C) કલોરિન ગેસ

(194) CNG શું છે?

(A) કાર નેચરલ ગેસ

(B) કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ

(C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

(D) કોમ્પ્યુટરાઈઝ્ડ નેચરલ ગેસ

જવાબ : (C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

(195) નીચે રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી?

(A) ટાઈટેનિયમ – સર હમ્ફ્રી ડેવી

(B) મેંગેનિઝ – જોહાન ગ્હાન

(C) નાઈટ્રોજન – ડેનિયલ રૂધરફોર્ડ

(D) સિલિકોન – જોન્સ બર્ઝેલિયસ

જવાબ : (A) ટાઈટેનિયમ – સર હમ્ફ્રી ડેવી

(196) નીચે આપેલ ભાગ – I અને ભાગ – II ને જોડતાં સાચો જવાબ શું થશે?

(1) અંબર (અ) 3.73
(2) હીરો(બ) 2.7
(3) ક્રાયસોબેરિલ(ક) 3.52
(4) મોતી(ડ) 3.60
 (ઈ) 1.05
4 General Science MCQ Gujarati

(A) 1-અ, 2-ક, 3-અ, 4-બ

(B) 1-બ, 2-3, 3-6, 4-અ

(C) 1-ક, 2-અ, 3-ડ, 4-બ

(D) 1-3, 2-6, 3-અ, 4-ક

જવાબ : (A) 1-અ, 2-ક, 3-અ, 4-બ

(197) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક જણાવો.

(A) કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ

(B) દૂરબીન અને વરાહમિહીર

(C) માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી

(D) ટેલિસ્કોપ અને ગેલેલિયો

જવાબ : (A) કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ

(198) નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે?

(A) ડાયકલોરો ડાઈમીથાઈલ ટ્રાઈક્લોરોઈથેન

(B) ડાયક્લોરો ડાઈઈથાઈલ ટ્રાઈક્લોરોમીથાઈલ

(C) ડાયકલોરો ડાઈક્વિનાઈન ટ્રાઈબોરોઈથેન

(D) ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાઈક્લોરોઈથેન

જવાબ : (D) ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાઈક્લોરોઈથેન

(199) લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે?

(A) સલ્ફર ડાયોક્સાઈડ

(B) હાઈડ્રોજન પેરોક્સાઈડ

(C) કાર્બન મોનોક્સાઈડ

(D) નાઈટ્રસ ઓક્સાઈડ

જવાબ : (D) નાઈટ્રસ ઓક્સાઈડ

(200) એમોનિયમ સાયનેટને ગરમ કરીને યૂરિયાના સંયોજન બનાવનાર કોણ હતા?

(A) મારિન રાઉલે

(B) મેન્ડેલિફ

(C) હિલેઈર

(D) ફેડરિક વ્હોલર

જવાબ : (D) ફેડરિક વ્હોલર

Also Read :

સામાન્ય વિજ્ઞાન MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
4 General Science MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top