2 General Science MCQ Gujarati, સામાન્ય વિજ્ઞાન MCQ, સામાન્ય વિજ્ઞાન Gujarati PDF, સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન mcq pdf, વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે સામાન્ય વિજ્ઞાન MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | સામાન્ય વિજ્ઞાન |
ભાગ : | 2 |
MCQ : | 51 થી 100 |
2 General Science MCQ Gujarati (51 To 60)
(51) જે પ્રક્રિયા દ્વારા તત્ત્વ ઘન સ્વરૂપમાંથી સીધે-સીધુ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે?
(A) બાષ્પીભવન
(B) ઠારણ
(C) ઉર્ધ્વપતન
(D) પીગળવું
જવાબ : (C) ઉર્ધ્વપતન
(52) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે?
(A) ધ્રુવીકરણ
(B) વ્યૂતિકરણ
(C) વિભાજન
(D) વિવર્તન
જવાબ : (D) વિવર્તન
(53) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે?
(A) ઘર્ષણ
(B) દબાણ
(C) પૃષ્ઠતાણ
(D) સ્થિતિ સ્થાપકતા
જવાબ : (C) પૃષ્ઠતાણ
(54) માનવમાં લોહીના દબાણને ક્યાં અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?
(A) ઈન્સ્યુલીન
(B) આલ્ડોસ્ટીરોન
(C) થાઈરોક્સીન
(D) એસ્ટ્રોજન
જવાબ : (B) આલ્ડોસ્ટીરોન
(55) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા (ધોરણો) પ્રમાણે ઈચ્છનીય પી.એચ.(pH) નું પ્રમાણ……………છે.
(A) 5.5 – 6.0
(B) 6.0 – 6.5
(C) 6.5 – 8.5
(D) 8.5 – 10.5
જવાબ : (C) 6.5 – 8.5
(56) સુક્તાન રોગ (Rickets) ક્યા વિટામિનની ઉણપના લીધે થાય છે?
(A) વિટામિન – A
(B) વિટામિન – B
(C) વિટામિન – C
(D) વિટામિન – D
જવાબ : (D) વિટામિન – D
(57) ઝીકા વાયરસ (Zika Virus) મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે?
(A) એડીસ ઈજિપ્તી પ્રજાતિ
(B) ક્યુલેક્સ પ્રજાતિ
(C) સોરોફોરા પ્રજાતિ
(D) એનોફિલીસ પ્રજાતિ
જવાબ : (A) એડીસ ઈજિપ્તી પ્રજાતિ
(58) ચામાચીડિયા (Bats) અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ઉત્સર્જિત (emit) કરે છે.
(A) રેડિયો તરંગો
(B) અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
(C) માઈક્રોવેવ્ઝ
(D) ક્ષ કિરણો
જવાબ : (B) અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો
(59) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ (માલિકી હક) માટે અરજી કરી છે?
(A) ડૉ. રેડડીઝ
(B) રેનબેક્સી
(C) ભારત બાયોટેક
(D) ઉપરનું એકપણ નહી
જવાબ : (C) ભારત બાયોટેક
(60) નીચેના પૈકી ક્યા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે?
(A) ક્ષ કિરણો
(B) ઈન્ફ્રારેડ
(C) માઈક્રોવેવ
(D) અલ્ટરાવાયોલેટ
જવાબ : (B) ઈન્ફ્રારેડ
2 General Science MCQ Gujarati (61 To 70)
(61) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેકટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે?
(A) સુક્રોઝ
(B) ફ્રુકટોઝ
(C) ગેલેક્ટોઝ
(D) ગ્લીસરોલ
જવાબ : (C) ગેલેક્ટોઝ
(62) નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.
(1) ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડિનની ઉણપથી થાય છે. |
(2) આ રોગમાં થાઈરોઈડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. |
(A) વિધાન 1 સાચું છે
(B) વિધાન 2 ખોટું છે.
(C) વિધાન 1 અને 2 ખોટા છે.
(D) વિધાન 1 અને 2 સાચા છે.
જવાબ : (D) વિધાન 1 અને 2 સાચા છે.
(63) કાલા-અજાર નામનો રોગ શરીરના ક્યા અંગ પર અસર કરે છે?
(A) મગજ
(B) આંતરડું
(C) બોનમેરો
(D) લીવર
જવાબ : (C) બોનમેરો
(64) એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય?
(A) 25 ગ્રામ
(B) 28 ગ્રામ
(C) 28.25 ગ્રામ
(D) 28.35 ગ્રામ
જવાબ : (D) 28.35 ગ્રામ
(65) ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા ક્યા રોગને સંબંધિત છે?
(A) લોહીનું દબાણ
(B) કેન્સર
(C) એઈડ્ઝ
(D) ડાયાબિટીસ
જવાબ : (D) ડાયાબિટીસ
(66) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે?
(A) પ્લાઝમા હિલીંગ થેરાપી
(B) કોલ્ડ પ્લાઝમા થેરાપી
(C) કોલ્ડ હિલીંગ થેરાપી
(D) ઉપર પૈકી એકપણ નહીં
જવાબ : (B) કોલ્ડ પ્લાઝમા થેરાપી
(67) CNGમાં મોટાભાગે નીચેનામાંથી ક્યો વાયુ હોય છે?
(A) નાઈટ્રોજન
(B) ઓક્સિજન
(C) મિથેન
(D) હિલીયમ
જવાબ : (C) મિથેન
(68) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે?
(A) પોટેશિયમ ક્લોરાઈડ
(B) સલ્ફર ડાઈઓક્સાઈડ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) સોડિયમ ક્લોરાઈડ
જવાબ : (D) સોડિયમ ક્લોરાઈડ
(69) સૂર્યનો પ્રકાશ……..……નું સ્રોત છે.
(A) વિટામીન A
(B) વિટામીન C
(C) વિટામીન D
(D) વિટામીન E
જવાબ : (C) વિટામીન D
(70) માનવ જઠરમાં કુદરતી રીતે ક્યો એસિડ ઉપલબ્ધ હોય છે?
(A) હાઈડ્રોક્લોરીક એસિડ
(B) લેક્ટિક એસિડ
(C) સલ્ફુરિક એસિડ
(D) ફોર્મિક એસિડ
જવાબ : (A) હાઈડ્રોક્લોરીક એસિડ
2 General Science MCQ Gujarati (71 To 80)
(71) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે?
(A) વિટામીન A
(B) વિટામીન D
(C) વિટામીન E
(D) વિટામીન K
જવાબ : (D) વિટામીન K
(72) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે?
(A) 100 ગ્રામ
(B) 350 ગ્રામ
(C) 800 ગ્રામ
(D) 1400 ગ્રામ
જવાબ : (B) 350 ગ્રામ
(73) નીચેનામાંથી ક્યુ પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવ છે?
(A) આર્કટિક વ્હેલ
(B) આફ્રિકન જિરાફ
(C) ભારતીય હાથી
(D) કાળો ગેંડો
જવાબ : (A) આર્કટિક વ્હેલ
(74) પ્લાસ્ટર ઓક પેરીસનં રાસાયણિક નામ શું છે?
(A) પોટેશિયમ નાઈટ્રેટ
(B) પોટેશિયમ ક્લોરાઈડ
(C) હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ
(D) કેલ્શિયમ નાઈટ્રેટ
જવાબ : (C) હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ
(75) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે………….ગેસનો ઉપયોગ થાય છે.
(A) એમોનિયા
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) હિલિયમ
(D) નાઈટ્રોજન
જવાબ : (A) એમોનિયા
(76) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી….…….મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
(A) સોડિયમ અને પોટેશિયમ આયન
(B) સોડિયમ અને કેલ્શિયમ આયન
(C) કેલ્શિયમ અને પોટેશિયમ આયન
(D) સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
જવાબ : (A) સોડિયમ અને પોટેશિયમ આયન
(77) બેટરીમાં પ્રાથમિકરૂપે ક્યું એસિડ હોય છે?
(A) હાઈડ્રોક્લોરિક એસિડ
(B) એસિટીક એસિડ
(C) સલ્ફ્યુરિક એસિડ
(D) સાઈટ્રીક એસિડ
જવાબ : (C) સલ્ફ્યુરિક એસિડ
(78) ચિકનગુનિયા શાનાથી થાય છે?
(A) ચેપી મચ્છર
(B) પ્રદૂષિત જળ
(C) પ્રદૂષિત હવા
(D) બેક્ટેરિયા
જવાબ : (A) ચેપી મચ્છર
(79) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો.
(1) શુક્ર (2) મંગળ (3) પૃથ્વી (4) બુધ |
(A) 3, 2, 4, 1
(B) 1, 3, 4, 2
(C) 4, 1, 3, 2
(D) 4, 1, 2, 3
જવાબ : (C) 4, 1, 3, 2
(80) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર…………….
(A) વધશે
(B) ઘટશે
(C) સમાન રહેશે
(D) પહેલા વધશે પછી ઘટશે
જવાબ : (C) સમાન રહેશે
2 General Science MCQ Gujarati (81 To 90)
(81) ધ્વનિની ઝડપ…………માં સૌથી અધિક હોય છે.
(A) શૂન્યાવકાશ
(B) પિત્તળ
(C) પાણી
(D) વાયુ
જવાબ : (B) પિત્તળ
(82) પાણીની ઘનતા ક્યા તાપમાન પર અધિકતમ હોય છે?
(A) ઓરડાનું સામાન્ય તાપમાન
(B) 00 સે.
(C) 40 સે.
(D) 60 સે.
જવાબ : (C) 40 સે.
(83) વિટામીન C નું રાસાયણિક નામ……………છે.
(A) સાઈટ્રીક એસીડ
(B) એસ્કોર્બિક એસીડ
(C) ઑકઝેલીક એસીડ
(D) નાઈટ્રીક એસીડ
જવાબ : (B) એસ્કોર્બિક એસીડ
(84) ગોબર ગેસનું મુખ્ય તત્ત્વ………..છે.
(A) મિથેન
(B) ઈથેન
(C) પ્રોપેન
(D) ક્લોરીન
જવાબ : (A) મિથેન
(85) એસિડીક ખોરાકની જાળવણી (Preservation) માટે……………..નો ઉપયોગ થાય છે.
(A) પોટેશિયમ પરમૅન્ગનેટ
(B) બોરીક એસીડ
(C) સોડીયમ ક્લોરાઈડ
(D) સોડીયમ બેન્ઝોનેટ
જવાબ : (D) સોડીયમ બેન્ઝોનેટ
(86) બધાં એસીડમાં ક્યુ તત્ત્વ હોય જ છે?
(A) કલોરીન
(B) ઓક્સિજન
(C) હાઈડ્રોજન
(D) આયોડીન
જવાબ : (C) હાઈડ્રોજન
(87) હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે?
(A) કેલ્શિયમ કાર્બોનેટ
(B) કેલ્શિયમ ફોસ્ફેટ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) કેલ્શિયમ નાઈટ્રેટ
જવાબ : (B) કેલ્શિયમ ફોસ્ફેટ
(88) મેલેરીયા રોગ શરીરના ક્યા અંગને અસર કરે છે?
(A) હૃદય
(B) ફેફસાં
(C) બરોળ
(D) મૂત્રપિંડ
જવાબ : (C) બરોળ
(89) ક્યા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે?
(A) વિટામીન B
(B) વિટામીન C
(C) વિટામીન A
(D) વિટામીન D
જવાબ : (C) વિટામીન A
(90) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે.
(A) 30 – 40 દિવસ
(B) 100 – 120 દિવસ
(C) 360 દિવસ
(D) 10 દિવસ
જવાબ : (B) 100 – 120 દિવસ
2 General Science MCQ Gujarati (91 To 100)
(91) ……………….ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે.
(A) શર્કરા
(B) ઈન્સ્યુલીન
(C) કેલ્શિયશ
(D) વિટામીન
જવાબ : (B) ઈન્સ્યુલીન
(92) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કર્યો છે?
(A) બુધ
(B) ગુરુ
(C) પૃથ્વી
(D) મંગળ
જવાબ : (B) ગુરુ
(93) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે?
(A) મેગ્માનું તાપમાન
(B) ભૂકંપની તીવ્રતા
(C) ભૂકંપની વ્યાપકતા
(D) સીરભંગ પ્રક્રિયા
જવાબ : (B) ભૂકંપની તીવ્રતા
(94) સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
(A) ટાલ્ક
(B) હીરો
(C) સલ્ફર
(D) જિપ્સમ
જવાબ : (B) હીરો
(95) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે?
(A) હિલિયમ
(B) ઓઝોન
(C) ક્રિપ્ટોન
(D) ઓર્ગન
જવાબ : (B) ઓઝોન
(96) ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?
(A) હાઈગ્રોમીટર
(B) વર્ષામાપક
(C) એનિમોમીટર
(D) બેરોમીટર
જવાબ : (A) હાઈગ્રોમીટર
(97) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે?
(A) 100° સે. પર
(B) 0° સે. પર
(C) -4° સે. પર
(D) 4° સે. પર
જવાબ : (D) 4° સે. પર
(98) શુદ્ધ પાણીના pHનું પ્રમાણ કેટલું હોય છે?
(A) 0
(B) 7.0
(C) 8.0
(D) 14.0
જવાબ : (B) 7.0
(99) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે?
(A) ઓક્સિજન
(B) રાખ
(C) માટી
(D) પાણી
જવાબ : (D) પાણી
(100) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
(A) સોડિયમ આયોડાઈડ
(B) સિલવર આયોડાઈડ
(C) કેલ્શિયમ આયોડાઈડ
(D) સોડિયમ ઓક્સાઈડ
જવાબ : (B) સિલવર આયોડાઈડ
Also Read :
સામાન્ય વિજ્ઞાન MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |