Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 MCQ)

Spread the love

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati
Std 7 Social Science Chapter 12 Mcq Gujarati

Std 7 Social Science Chapter 12 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ, Class 7 Social Science Chapter 12 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12વાતાવરણની સજીવો પર અસરો
સત્ર :પ્રથમ
MCQ :65
Std 7 Social Science Chapter 12 Mcq Gujarati

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (1 To 10)

(1) પૃથ્વીસપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?

(A) 90 %

(B) 92 %

(C) 95 %

(D) 99 %

જવાબ : (D) 99%

(2) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

(A) 78 %

(B) 76 %

(C) 72 %

(D) 70 %

જવાબ : (A) 78 %

(3) વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

(A) 32 %

(B) 18 %

(C) 21 %

(D) 28 %

જવાબ : (C) 21 %

(4) નાઇટ્રોજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

(A) 130

(B) 120

(C) 110

(D) 100

જવાબ : (A) 130

(5) ઑક્સિજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

(A) 130

(B) 120

(C) 110

(D) 100

જવાબ : (C) 110

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ ભાગ : 1

(6) કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

(A) 18

(B) 20

(C) 22

(D) 26

જવાબ : (B) 20

(7) પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે?

(A) ક્ષોભ આવરણ

(B) ઉષ્માવરણ

(C) મધ્યાવરણ

(D) સમતાપ આવરણ

જવાબ : (A) ક્ષોભ આવરણ

(8) ક્ષોભ આવરણ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

(A) 10

(B) 12

(C) 16

(D) 18

જવાબ : (B) 12

(9) ક્ષોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

(A) 14

(B) 12

(C) 10

(D) 8

જવાબ : (D) 8

(10) ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા સે.ના દરે તાપમાન ઘટે છે?

(A) 6.5°

(B) 7.7°

(C) 8.6°

(D) 9.2°

જવાબ : (A) 6.5°

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (11 To 20)

(11) ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે?

(A) ક્ષોભ આવરણ

(B) મધ્યાવરણ

(C) ઉષ્માવરણ

(D) સમતાપ આવરણ

જવાબ : (D) સમતાપ આવરણ

(12) સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે?

(A) ઓઝોન

(B) નાઇટ્રોજન

(C) કાર્બન ડાયોક્સાઇડ

(D) ઑક્સિજન

જવાબ : (A) ઓઝોન

Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ ભાગ : 2

(13) કયો વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોનું શોષણ કરે છે?

(A) નાઇટ્રોજન

(B) ઑક્સિજન

(C) ઓઝોન

(D) હાઇડ્રોજન

જવાબ : (C) ઓઝોન

(14) સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે?

(A) મધ્યાવરણ

(B) સમતાપ આવરણ

(C) ક્ષોભ આવરણ

(D) ઉષ્માવરણ

જવાબ : (A) મધ્યાવરણ

(15) સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલાં વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિને આબોહવા કહે છે?

(A) 40 કે તેથી વધુ

(B) 35 કે તેથી વધુ

(C) 45 કે તેથી વધુ                                

(D) 50 કે તેથી વધુ

જવાબ : (B) 35 કે તેથી વધુ

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati
Std 7 Social Science Chapter 12 Mcq Gujarati

(16) હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે?

(A) સૂર્યાઘાત

(B) હવામાન

(C) તાપમાન

(D) આબોહવા

જવાબ : (C) તાપમાન

(17) તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે?

(A) સૂર્યાઘાત

(B) હવામાન

(C) આબોહવા

(D) તાપમાન

જવાબ : (A) સૂર્યાઘાત

(18) પૃથ્વીની આસપાસની હવાના સ્તરને શું હોય છે?

(A) તાપમાન

(B) વજન

(C) દબાણ

(D) ભેજ

જવાબ : (B) વજન

(19) વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે?

(A) પૃથ્વી સપાટી પર

(B) વિષુવવૃત્ત પર

(C) ધ્રુવો પર

(D) સમુદ્રોની સપાટી પર

જવાબ : (D) સમુદ્રોની સપાટી પર

(20) કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે?

(A) મોસમી પવનો

(B) પશ્ચિમિયા પવનો

(C) વ્યાપારી પવનો

(D) સ્થાનિક પવનો

જવાબ : (A) મોસમી પવનો

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (21 To 30)

(21) નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

(A) સ્પેન

(B) ફ્રાન્સ

(C) જર્મની

(D) ભારત

જવાબ : (D) ભારત

(22) નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

(A) ન્યૂ ઝીલૅન્ડ

(B) શ્રીલંકા

(C) ઇટાલી

(D) રશિયા

જવાબ : (B) શ્રીલંકા

(23) નીચેના પૈકી ક્યા પવનો સ્થાનિક પવનો છે?

(A) દરિયાઈ અને જમીનની લહેરો

(B) વ્યાપારી પવનો

(C) ધ્રુવીય પવનો

(D) પશ્ચિમિયા પવનો

જવાબ : (A) દરિયાઈ અને જમીનની લહેરો

(24) બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે?

(A) ગરમી

(B) વરસાદ

(C) ભેજ

(D) વાદળાં

જવાબ : (C) ભેજ

(25) પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક………..છે.

(A) મકાઈ

(B) ઘઉં

(C) ચોખા

(D) બાજરી

જવાબ : (A) મકાઈ

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati
Std 7 Social Science Chapter 12 Mcq Gujarati

(26) …………….ના લોકો ગરમ ઊની પોશાક પહેરે છે.

(A) લદાખ

(B) કેરલ

(C) કર્ણાટક

(D) ગુજરાત

જવાબ : (A) લદાખ

(27) ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશોના લોકો સ્વભાવે………હોય છે.

(A) શાંત

(B) ક્રોધી

(C) મહેનતુ

(D) આળસુ

જવાબ : (D) આળસુ

(28) કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ

(29) નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે?

(A) ઉત્તર પ્રદેશમાં

(B) ગુજરાતમાં

(C) છત્તીસગઢમાં

(D) અંદમાન અને નિકોબારમાં

જવાબ : (D) અંદમાન અને નિકોબારમાં

(30) મહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

(A) કાંટાળાં

(B) બારેમાસ લીલાં

(C) ખરાઉ

(D) શંકુદ્રુમ

જવાબ : (B) બારેમાસ લીલાં

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (31 To 40)

(31) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને કયાં જંગલો પણ કહે છે?

(A) પહાડી

(B) વરસાદી

(C) પાનખર

(D) બારેમાસ લીલાં

જવાબ : (C) પાનખર

(32) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ઉનાળાની ઋતુમાં કેટલાં અઠવાડિયા દરમિયાન વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે?

(A) 7 થી 9

(B) 6 થી 8

(C) 8 થી 10

(D) 9 થી 12

જવાબ : (B) 6 થી 8

(33) સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

(A) ખરાઉ જંગલોનાં

(B) શંકુદ્રુમ જંગલોનાં

(C) બારેમાસ લીલાં જંગલોનાં

(D) સમશીતોષ્ણ કટિબંધના રણપ્રદેશોનાં જંગલોનાં

જવાબ : (A) ખરાઉ જંગલોનાં

(34) ક્યું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર) જંગલોનું વૃક્ષ છે?

(A) રોઝવુડ

(B) ચીડ

(C) સીસમ

(D) દેવદાર

જવાબ : (C) સીસમ

(35) કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનું વૃક્ષ છે?

(A) ચીડ

(B) અબનૂસ

(C) વાંસ

(D) સીસમ

જવાબ : (B) અબનૂસ

(36) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

(A) સિંહ

(B) વાઘ

(C) હાથી

(D) ગાય

જવાબ : (B) વાઘ

(37) ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?

(A) મોર

(B) કબૂતર

(C) ગરુડ

(D) સુરખાબ

જવાબ : (A) મોર

(38) હાથી અને એકશિંગી ગેંડા કયાં જંગલોમાં જોવા મળે છે?

(A) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

(B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં

(C) શંકુમ જંગલોમાં

(D) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

જવાબ : (A) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

(39) સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયા દેશમાં જોવા મળતાં નથી?

(A) ઉત્તર ભારતમાં

(B) ચીનમાં

(C) ફ્રાન્સમાં

(D) ન્યૂ ઝીલૅન્ડમાં

જવાબ : (C) ફ્રાન્સમાં

(40) વાંસ, ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિ કયાં જંગલોમાં જોવા મળે છે?

(A) શંકુદ્રુમ જંગલોમાં

(B) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

(C) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં

(D) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

જવાબ : (B) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (41 To 50)

(41) હરણ, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ કયાં જંગલોમાં જોવા મળે છે?

(A) શંકુદ્રમ જંગલોમાં

(B) ભૂમધ્યસાગરનાં જંગલોમાં

(C) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

(D) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં

જવાબ : (C) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

(42) ઓક અને મેપલ જેવાં વૃક્ષો કયાં જંગલોમાં જોવા મળે છે?

(A) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં

(B) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

(C) શંકુદ્રુમ જંગલોમાં

(D) ભૂમધ્ય સાગરનાં જંગલોમાં

જવાબ : (B) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

(43) ખટાશવાળાં ફળો કયા દેશોમાં થાય છે?

(A) ભૂમધ્યસાગરની નજીકના દેશોમાં

(B) ન્યૂ ઝીલૅન્ડ અને ચીનમાં

(C) દક્ષિણ-પૂર્વ અમેરિકાના દેશોમાં

(D) ચીન અને રશિયામાં

જવાબ : (A) ભૂમધ્યસાગરની નજીકના દેશોમાં

(44) અંજીર, ઓલિવ (જૈતુન), દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશોમાં થાય છે?

(A) શંકુદ્રુમ જંગલોના પ્રદેશોમાં

(B) ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશોમાં

(C) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશોમાં

(D) સમશીતોષ્ણ ખરાઉ જંગલોના પ્રદેશોમાં

જવાબ : (B) ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશોમાં

(45) ચીડ, દેવદાર અને ફર કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

(A) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં

(B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં

(C) શંકુદ્રુમ જંગલોનાં

(D) સમશીતોષણ ખરાઉ જંગલોનાં

જવાબ : (C) શંકુદ્રુમ જંગલોનાં

(46) કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે?

(A) સમશીતોષ્ણ ખરાઉ જંગલોનાં

(B) શંકુદ્રુમ જંગલોનાં

(C) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં

(D) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં

જવાબ : (B) શંકુદ્રુમ જંગલોનાં

(47) ક્યા પ્રકારનાં જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ સફેદ રીંછ), કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે?

(A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં

(B) ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં

(C) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં

(D) શંકુદ્રુમ જંગલોમાં

જવાબ : (D) શંકુદ્રુમ જંગલોમાં

(48) ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આવેલ સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન ક્યા ખંડમાં આવેલું છે?

(A) આફ્રિકામાં

(B) યુરોપમાં

(C) એશિયામાં

(D) ઑસ્ટ્રેલિયામાં

જવાબ : (A) આફ્રિકામાં

(49) સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ વગેરે પ્રાણીઓ ક્યા ઘાસના મેદાનમાં જોવા મળે છે?

(A) વેલ્ડ

(B) સવાના

(C) કૅમ્પોઝ

(D) લાનોસ

જવાબ : (B) સવાના

(50) જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?

(A) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં

(B) ઉષ્ણ કટિબંધીય ઘાસના પ્રદેશોમાં

(C) સમશીતોષ્ણ કટિબંધના રણપ્રદેશોમાં

(D) સમશીતોષ્ણ કટિબંધના ખરાઉ જંગલોના પ્રદેશોમાં

જવાબ : (A) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (51 To 60)

(51) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં થતું ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ગુજરાતના કયા વિસ્તારમાં થાય છે?

(A) જૂનાગઢના ગીર વિસ્તારમાં

(B) ભાવનગરના વેળાવદર વિસ્તારમાં

(C) ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં

(D) રાજપીપળા પાસે ડેડિયાપાડા વિસ્તારમાં

જવાબ : (B) ભાવનગરના વેળાવદર વિસ્તારમાં

(52) બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ કયા પ્રદેશમાં જોવા મળે છે?

(A) સમશીતોષ્ણ કટિબંધનાં ઘાસનાં મેદાનોના પ્રદેશમાં

(B) સમશીતોષ્ણ ખરાઉ જંગલોના પ્રદેશમાં

(C) ભૂમધ્યસાગરની નજીકના પ્રદેશમાં

(D) રણપ્રદેશમાં

જવાબ : (D) રણપ્રદેશમાં

(53) ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?

(A) કચ્છના મોટા રણમાં

(B) જૂનાગઢના ગીરપ્રદેશમાં

(C) કચ્છના નાના રણમાં

(D) ડાંગ જિલ્લાના બરડીપાડા વિસ્તારમાં

જવાબ : (C) કચ્છના નાના રણમાં

(54) ગુજરાતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

(A) કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં

(B) કચ્છના નાના રણમાં

(C) જૂનાગઢના ગીરપ્રદેશમાં

(D) વેળાવદરના વિસ્તારમાં

જવાબ : (A) કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં

(55) ભારતમાં હીમદીપડા અને પાન્ડા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે?

(A) રાજસ્થાનમાં

(B) પશ્ચિમ ઘાટમાં

(C) હિમાલય અને લદાખમાં

(D) હિમાલય અને ઓડિશામાં

જવાબ : (C) હિમાલય અને લદાખમાં

(56) ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે?

(A) કશ્મીરમાં

(B) અસમમાં

(C) ગુજરાતમાં

(D) સુંદરવનમાં

જવાબ : (A) કશ્મીરમાં

(57) વાતાવરણ માટે ક્યું વિધાન અયોગ્ય છે?

(A) વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ.

(B) પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.

(C) પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે.

(D) વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે.

જવાબ : (A) વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ.

(58) વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે?

(A) નાઇટ્રોજન – 78%

(B) ઑક્સિજન – 21%

(C) કાર્બન ડાયૉક્સાઇડ- 50%

(D) આર્ગોન – 00.94%

જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ- 50%

(59) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?

(A) ક્ષોભ આવરણ

(B) મધ્યાવરણ

(C) ઉષ્માવરણ

(D) આયનાવરણ

જવાબ : (A) ક્ષોભ આવરણ

(60) રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્ત્વનું ગણવામાં આવે છે?

(A) મધ્યાવરણ

(B) ઉષ્માવરણ

(C) આયનાવરણ

(D) ક્ષોભઆવરણ

જવાબ : (C) આયનાવરણ

Std 7 Social Science Chapter 12 Mcq Gujarati (61 To 65)

(61) કઠણ અને ઇમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડો જેવાં વૃક્ષો ક્યાં જંગલોમાંથી મળી આવે છે?

(A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાંથી.

(B) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાંથી

(C) સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાંથી

(D) ભૂમધ્ય સાગરનાં જંગલોમાંથી

જવાબ : (A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાંથી.

(62) મોસમી પવનોના દેશોમાં ક્યા દેશનો સમાવેશ કરી શકાય નહિ?

(A) ભારતનો

(B) નૉર્વેનો

(C) શ્રીલંકાનો                  

(D) મ્યાનમારનો

જવાબ : (B) નૉર્વેનો

(63) દરિયાઈ અને જમીનની લહેરોને કયા પવનો ગણવામાં આવે છે?

(A) મોસમી પવનો

(B) વ્યાપારી પવનો

(C) સ્થાનિક પવનો

(D) ધ્રુવીય પવનો

જવાબ : (C) સ્થાનિક પવનો

(64) ……………..મધ્યાવરણની ઉપર આવેલું છે?

(A) વાતાવરણ

(B) ઉષ્માવરણ

(C) આયનાવરણ

(D) ક્ષોભઆવરણ

જવાબ : (B) ઉષ્માવરણ

(65) ટીવી અને રેડિયોનું પ્રસારણ તેમજ ઈન્ટરનેટનો લાભ……………ને આભારી છે.

(A) વાતાવરણ

(B) ઉષ્માવરણ

(C) આયનાવરણ

(D) ક્ષોભઆવરણ

જવાબ : (C) આયનાવરણ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
Std 7 Social Science Chapter 12 Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top