Std 10 English Unit 7 Spelling (ધોરણ 10 અંગ્રેજી એકમ 7 સ્પેલિંગ)

Spread the love

Std 10 English Unit 7 Spelling
Std 10 English Unit 7 Spelling

Std 10 English Unit 7 Spelling. ધોરણ 10 અંગ્રેજી એકમ 7 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 10 English Unit 7 Spelling in Gujarati.

ધોરણ :10
વિષય :અંગ્રેજી
એકમ : 7Kach and Devayani
સ્પેલિંગ 95

Std 10 English Unit 7 Spelling (1 To 10)

(1) dev (દેવ) દેવ

(2) asur (અસુર) રાક્ષસ, દાનવ

(3) demon (ડીમન) રાક્ષસ

(4) wickedness (વિકિડનિસ) દુષ્ટતા

(5) mighty (માઇટિ) બળવાન, શક્તિશાળી

(6) advantage (અડ્વાન્ટિજ) લાભ, ફાયદો

(7) saint (સેન્ટ) સંત

(8) magic formula (મૅજિક ફૉર્મ્યુલા) જાદુઈ નુસખો / પ્રયોગ

(9) to restore (ટૂ રિસ્ટૉર) પાછું લાવવું

(10) battle (બૅટલ) યુદ્ધ

Std 10 English Unit 7 Spelling (11 To 20)

(11) adviser (અડ્વાઇઝર) સલાહકાર

(12) sought (સૉટ) મેળવવાનો પ્રયત્ન કર્યો

(13) secret (સિક્રિટ) રહસ્ય, ગુપ્ત વાત

(14) to undertake (ટૂ અન્ડરટેક) હાથમાં લેવું, પાર પાડવું

(14) task (ટાસ્ક) કામ

(15) choice (ચૉઇસ) પસંદગી

(16) purpose (પર્પસ) હેતુ

(17) to render (ટૂ રેન્ડર) આપવું

(18) service (સર્વિસ) સેવા

(19) disciple (ડિસાઇપલ) શિષ્ય

(20) necessary (નેસસિર) જરૂરી, આવશ્યક

Std 10 English Unit 7 Spelling (21 To 30)

(21) to raise (ટૂ રેઝ) ઊભું કરવું

(22) to serve (ટૂ સર્વ) સેવા કરવી

(23) devotion (ડિવોશન) એકનિષ્ઠા, ભક્તિ

(24) to attain (ટૂ અટેન) પ્રાપ્ત કરવું, સિદ્ધ કરવું

(25) objective (ઓબ્જેક્ટિવ) હેતુ

(26) to promise (ટૂ પ્રૉમિસ) વચન આપવું

(27) to fulfill (ટૂ ફુલફિલ) પાર પાડવું

(28) mission (મિશન) કાર્ય

(29) hermitage (હર્મિટજ) આશ્રમ

(30) sage (સેજ) સંત, સાધુ

Std 10 English Unit 7 Spelling (31 To 40)

(31) to receive (ટૂ રિસીવ) સ્વાગત કરવું

(32) eager (ઈગર) આતુર, ઉત્સુક

(33) to gain (ટૂ ગેન) પ્રાપ્ત કરવું

(34) knowledge (નોલિજ) જ્ઞાન

(35) prayer (પ્રેઅર) પ્રાર્થના

(36) firewood (ફાયરવુડ) બળતણ માટેનું લાકડું

(37) sacrificial fire (સૅક્રિફિશલ ફાય૨) યજ્ઞ

(38) to graze (ટૂ ગ્રેઝ) ચરવું, ચરાવવું

(39) keen (કીન) ઉગ્ર

(40) handsome (હૅન્ડસમ) દેખાવડું

Std 10 English Unit 7 Spelling (41 To 50)

(41) intelligent (ઇન્ટેલિજન્ટ) બુદ્ધિશાળી

(42) to respond (ટૂ રિસ્પૉન્ડ) પ્રતિસાદ આપવો

(43) to consider (ટૂ કન્સિડર) માનવું

(44) household (હાઉસહોલ્ડ) ઘરના તંત્રને લગતું

Std 10 English Unit 7 Spelling
Std 10 English Unit 7 Spelling

(45) duty (ડ્યૂટિ) ફરજ

(46) to wander (ટૂ વૉન્ડર) ફરવું

(47) to revive (ટૂ રિવાઇવ) ફરીથી જીવતું કરવું

(48) to waylay (ટૂ વેલે) હુમલો કરવો

(49) upset (અપસેટ) ચિંતાતુર

(50) silently (સાઇલન્ટલિ) મનોમન

Std 10 English Unit 7 Spelling (51 To 60)

(51) to summon (ટૂ સમન) બોલાવવું

(52) to grind (ટૂ ગ્રાઇન્ડ) દળવું

(53) paste (પેસ્ટ) છૂંદીને બનાવેલ લાહી

(54) ocean (ઓશન) સમુદ્ર

(55) despair (ડિસ્પેઅર) નિરાશ થવું

(56) magic spell (મૅજિક સ્પેલ) જાદુઈ મંત્ર

(57) disappointed (ડિસ્પૉઇન્ટિડ) અપેક્ષાભંગ થયેલું, નિરાશ થયેલું

(58) failure (ફેલ્યર) નિષ્ફળતા

(59) plan (પ્લેન) યોજના

(60) ash (ઍશ) રાખ

Std 10 English Unit 7 Spelling (61 To 70)

(61) divine (ડિવાઇન) દૈવી, અલૌકિક

(62) to meditate (ટૂ મેડિટેટ) ધ્યાન કરવું

(63) helpless (હેલ્પલિસ) લાચાર

(64) slain (સ્લેન) મારી નાખ્યું

(65) to grieve (ટૂ ગ્રીવ) દુઃખી થવું

(66) to distress (ટૂ ડિસ્ટ્રેસ) દુઃખી થવું

(67) mortal (મૉર્ટલ) માણસ

(68) to propose (ટૂ પ્રપૉઝ) હાથ માગવો

(69) to starve (ટૂ સ્ટાર્વ) ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવો

(70) request (રિક્વેસ્ટ) વિનંતી

Std 10 English Unit 7 Spelling (71 To 80)

(71) gentle (જેન્ટલ) ઉદાર

(72) to exist (ટૂ ઇગ્સિસ્ટ) જીવવું, અસ્તિત્વમાં હોવું

(73) victory (વિક્ટરિ) વિજય

(74) brilliance (બ્રિલિઅન્સ) તેજ

Std 10 English Unit 7 Spelling
Std 10 English Unit 7 Spelling

(75) homage (હૉમિજ) અંજલિ

(76) blessing (બ્લેસિંગ) આશીર્વાદ

(77) permission (પર્મિશન) પરવાનગી

(78) to depart (ટૂ ડિપાર્ટ) જવા નીકળવું

(79) to respect (ટૂ રિસ્પેક્ટ) આદર કરવો

(80) to discard (ટૂ ડિસ્કાર્ડ) ત્યાગ કરવો

Std 10 English Unit 7 Spelling (81 To 95)

(81) to accept (ટૂ અક્સેપ્ટ) સ્વીકાર કરવો

(82) sin (સિન) પાપ

(83) relationship (રિલેશનશિપ) સંબંધ

(84) to assure (ટૂ અશુઅર) ખાતરી આપવી

(85) to tempt (ટૂ ટેમ્પટ) પ્રલોભન આપવું

(86) to curse (ટૂ કર્સ) શાપ આપવો

(87) to betray (ટૂ બિટ્રે) વિશ્વાસઘાત કરવો

(88) trust (ટ્રસ્ટ) વિશ્વાસ

(89) to refuse (ટૂ રિફ્યુઝ) નકારવું

(90) to deserve (ટૂ ડિઝર્વ) ને પાત્ર હોવું

(91) passion (પૅશન) ઉત્કટ પ્રેમ

(92) to impart (ટૂ ઇમ્પાર્ટ) આપવું

(93) pleading (પ્લીડિંગ) આજીજી

(94) honour (ઑનર) સન્માન, માન

(95) to greet (ટૂ ગ્રીટ) અભિવાદન કરવું

Also Read :

ધોરણ 10 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 9 અંગ્રેજી સ્પેલિંગ
ધોરણ 8 અંગ્રેજી સ્પેલિંગ

Spread the love
error: Content is protected !!
Scroll to Top